________________
પુસ્તક-૩
તેમ રાગદ્વેષરૂપી અતિજૂના-અરે! કાલ-જૂના રેગથી પીડાતાઓ પણ પ્રયત્ન કરે તે ત્યાગરૂપ અમેઘ ઔષધથી પોતાના વ્યાધિનું નિવારણ કરી શકે છે.
આવા ઉચ્ચ ત્યાગને જેમ સત્કાર, સ્વીકાર, પ્રચાર તેમ પ્રજામાં, રાજ્યમાં, દેશમાં, જગતભરમાં આનંદ, સુખ, શાંતિમય સામ્રાજ્યની સ્થાપનાનાં મૂલો સિંચાયાં સમજવાં.
સંસ્કાર માત્ર મુખ્યતયા રોજના રીતરિવાજ, સામાજિક પ્રણાલિકાઓ, પ્રચલિત સાહિત્ય, તથા ધાર્મિક અનુષ્ઠાનેને આભારી છે.
જ્યારે આ વાત તરફ નજર કરીશું ત્યારે એ કબુલ જ કરવું પડશે કે કેવળ ત્યાગેત્પાદક, ત્યાગપષક, ત્યાગપ્રચારક અનુષ્ઠાને હોય તે તે જેને માંજ છે.
જનદર્શન એટલે ત્યાગદશન કહે કે સર્વોપરિ ત્યાગદશન.
જેનેના દેવ પણ સર્વથા ત્યાગી, ગુરૂ પણ સર્વથા ત્યાગી અને જનધર્મના અનુષ્ઠાન માત્ર કે રતાદિમાત્રમાં કેવળ ત્યાગ, ત્યાગને ત્યાગજ દ્રષ્ટિગોચર થાય છે.
જનનાં સાહિત્યમાં મુક્ત કઠે પ્રશંસા ત્યાગને જ છે, ત્યાગનાં જ વર્ણને ઠાંસી ઠાંસીને એમાં ભર્યા છે !!!
જૈનેના દેવ (તારક દેવાધિદેવ) તે છે કે-જેઓની સેવામાં જન્મથીજ દેવતાઓ અને ઇંદ્રગણ હોય છે, છતાં પણ દુન્યવી ભેગેપભેગથી તેઓ સદંતર નિલેપ હોય છે, અને છેલ્લે તેઓ પિતાના વિશાલ રાજ્યને, તથા કુટુંબ-પરિવારને પરિત્યાગ કરી, ત્યાગી બને છે, શરીર પરત્વે પણ કેવળ નિઃસ્પૃહ બની ઉગ્ર તપશ્ચર્યા–ઉગ્ર ત્યાગ આદરે છે, જેને પરિણામે દેવત્વ પ્રાપ્ત કરે છે (કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ આત્મીય ભાવ અદ્ધિ સંપ્રાપ્ત કરે છે.)