________________
૨૭
પુસ્તક-૨ જુ જ્ઞાનને લાભ થયે હોય તે સમ્યગદર્શનને લાભ થયેલે હેવો જ જોઈએ, કારણ કે સમ્યગદર્શન સિવાય સમ્યજ્ઞાન સંભવી શકતું નથી.
શંકઃ-૩રજામે નિરપૂર્વરામ એ બાબત તેમજ મે માનય કરમ એ બાબત જ્ઞાન અને ચારિત્રમાં બરાબર ઘટી શકે છે. કારણ કે સમ્યગચારિત્ર હોય તે સમ્યજ્ઞાન અવશ્ય હોય જ, અને સમ્યગૂજ્ઞાન હોય તે સમ્યગચારિત્ર હોય અગર કોઈને ન પણ હોય, પરંતુ સમ્યગ્ગદર્શન અને સમ્યગજ્ઞાન માટે ઉપરની બંને બાબતેમાંથી દૂર્વા ઢામે માનીથકુ એ બાબત સંગત થઈ શકતી નથી. કારણકે સમ્યગ્ગદર્શન અને સમ્યગજ્ઞાન એ બંને ગુણે આત્મામાં એક સાથે જ થાય છે, તે આ પ્રમાણે
મિથ્યાત્વ મેહનીયના પશમ વિગેરે કારણથી જે અવસરે સમ્યગદર્શન ગુણ પેદા થાય છે, તે જ અવસરે મત્યાદિ અજ્ઞાનપણ સમ્યજ્ઞાન રૂપે પરિણમે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હેવાથી સમ્યગદર્શન અને સમ્યગૃજ્ઞાનમાં પૂર્વા ચા માનીથકુત્તર આ ભાષ્યકાર મહારાજનું વાકય શી રીતે સંગત થઈ શકે ? - સમાધાન –ઉપરોક્ત વાત બરાબર છે, તે પણ જ્ઞાનાવરણાદિ કર્મોને પશમ નિમિત્તે ઉપન્ન થતું સમ્યગૂજ્ઞાન તથા પ્રકારની સમ્યગદર્શન ગુણજન્ય રૂચિ હોય તે જે હોઈ શકે, તે સિવાય કોઈ રીતે હેઈ શકતું નથી.
આ પ્રમાણે હોવાથી સમ્યગૂજ્ઞાનને સમ્યગ્દર્શન પૂર્વક કહેવામાં કશું અયોગ્ય નથી, સમ્યગ્દર્શન પૂર્વક જ સમ્યગૃજ્ઞાન છે. પરંતુ સમ્યજ્ઞાન પૂર્વક સમ્યગદર્શનથી જ આ પ્રમાણે હોવાથી સમ્યગજ્ઞાન સમ્યગૂ દર્શન પૂર્વક હોય અથવા સમ્યગ્ગદર્શન નિમિત્તક હેય તેમાં કશે વિરોધ નથી, પરંતુ સમ્યગ્ગદર્શન હોવા છતાં સમ્યગજ્ઞાનની સાજભા ભાષ્યકાર જણાવે છે. તે માટે શું કરવું ! તે તે ભજનામાં