SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક-૨ જુ જણાવે છે કે ઉત્તર રારિ પ્રથમ ઉદ્દેશરૂપે જેનું સ્વરૂપ કહેવાયું છે, તે સમ્યગદર્શનાદિ સર્વ મોક્ષના સાધક છે, હરડે, બહેડાં અને આમલાં એ ત્રણેનું સમૂહાત્મક ત્રિફલા નામનું ચૂર્ણ જેમ આરોગ્ય કરનાર છે, તેમ સમ્યગદર્શનાદિ ત્રણે ભેગા મળીને જ મોક્ષને સાધનારા છે. આ ઉપરથી જે કે એ સિદ્ધ થાય છે કે–ત્રણમાંથી એકની પણ ન્યૂનતા હોય તે મક્ષસાધક થતા નથી, તે પણ જ્ઞાન જ મોક્ષનું સાધક છે કે ક્રિયા જ મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. ઈત્યાદિ વિરૂદ્ધ મંતવ્યના સ્પષ્ટ નિરાસ માટે ભાષ્યકાર કહે છે કે પ્રાણાવિ અહીં સમ્યગદર્શનાદિ ત્રણ હોવાથી ઉત્તર ન કહેતાં વાતા કહેવું જોઈએ, છતાં ઉત્તર કેમ કહ્યું? તેનું કારણ એ છે કે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્ર એ બે ગુણે જ અહીં દર્શનાંતરની સાથે વાદના પ્રસંગમાં લેવાયા છે, અને સમ્યગદર્શનને સમ્યજ્ઞાનમાં અન્તર્ભાવ કરી દીધે, એટલે કે દર્શનાતમાં કઈ એકલા જ્ઞાનને જ મેક્ષનું સાધન માને છે, પરંતુ વાસ્તવિક રીતે તે તત્ત્વ નથી, બેમાંથી એકને પણ અભાવ હોય અર્થાત્ ક્ત જ્ઞાનને જ ઈષ્ટ સિદ્ધિનું કારણ માનવામાં આવે છે તે એકલું જ્ઞાન ક્રિયા વિના પાંગળું છે, અને એકલી ક્રિયાને જ મોક્ષની સાધિકા ગણવામાં આવે છે તે એકલી કિયા વિશિષ્ટ જ્ઞાન વિના આંધળી છે. આ કારણથી કહે છે કે-સમ્યગદર્શનાદિ ત્રણમાંથી એકને પણ જે અભાવ હોય અર્થાત્ આત્મામાં તે ગુણની પ્રાપ્તિ ન થઈ હોય તે તે મોક્ષના સાધક થઈ શકતા નથી. આ રીતે ત્રણે ભેગા થાય તેજ મોક્ષમાર્ગ બની શકે છે, આ કારણથી સૂત્રમાં સાગર-જ્ઞાન-ગ્રાધિન એ બહુવચન છતાં મોક્ષમાર્ગ તે એકવચનાન્ત રાખેલ છે, તે ગ્ય છે. આ૨-૩
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy