________________
પુસ્તક ૧-લું
આ રીતે ભગવાન શ્રી કષભદેવજીને રીક્ષા અધિકાર વિચાસ્તાં નિરુદ્યમી જીવને ભગવાન ગઢષભદેવજીના દકાન્તથી સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું કે-જે છે મેક્ષની નજીક હોય છે, તેઓ ભવિતવ્યતા કે ભવ્યતાનો એકાન્ત આધાર ન લેતાં કર્મ, બલ, વીર્ય વગેરેની ઉપગિતા સ્વીકારે. ધમકાય અને ધર્મદેવપણું
સામાન્ય રીતે સાધુ થનાર દરેક મહાત્મા પરોપકારમાં લીન હોય છે, તેથી મહાત્માની કાયાને ધમકાય તરીકે ગણવામાં આવે છે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન ગઢષભદેવજી સરખા મહાપુરૂષ ધર્મમય કાયાવાળા હોય તેમાં આશ્ચર્ય શું?
વળી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે-પંચમહાવ્રતધારી સમસ્ત સાધવર્ગ શ્રીભગવતીસૂત્રના વચન પ્રમાણે ધર્મદેવ તરીકે ગણાય છે. ચક્રવર્તી જેમ નરદેવ કહેવાય છે, તેવી જ રીતે સાધુ મહાત્માએ પણ ધર્મદેવ તરીકે જ ગણાય છે.
કેટલાક ભદ્રિક જી ગુરૂ મહારાજને લગાડાતે દેવ શબ્દ સાંભળીને ચમકે છે, પણ શ્રી ભગવતીસૂત્રના વચનને વિચારનારા મનુષ્ય સર્વ સાધુ-મહાત્માના વર્ગને ધર્મદેવ તરીકે ગણેલે ઈ આચાર્યદેવ ઉપાધ્યાયદેવ કે ગુરુદેવ વગેરે શબ્દ વપરાતા સાંભળી ચમકશે નહિ, પણ ખરેખર તે શબ્દોની વાસ્તવિકતા સમજશે.
સાધુ મહાત્માને જ્યારે ધર્મદેવ તરીકે ગણાય તે પછી ત્રિકનાથ તીર્થકર ભગવાનને દેવાધિદેવ તરીકે ગણવામાં આવે તે સમ્યગ્દષ્ટિ મહાપુરૂષને તે તેથી ઘણે જ અપૂર્વ આનંદ ઉપજે. ભિક્ષાવૃત્તિથી પરેપકાર
વળી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-પંચમહાવ્રતધારી મહાત્મા માત્ર ભિક્ષાવૃત્તિ કે જે મોક્ષના સાધનભત સમ્યગ્દર્શનાદિ
આ-૧-૩