________________
પુસ્તક ૧-લું
આ વ્યાખ્યા લોકોત્તર એવા અંગપ્રવિષ્ટાદિ શ્રતના જ્ઞાનને. સમ્યજ્ઞાન તરીકે ગણીને વ્યાજબી કહી શકાય, છતાં મિથ્યાજ્ઞાનના અભાવથી થતું સમ્યજ્ઞાન જ્યારે લેવામાં આવે ત્યારે તે સમ્યદર્શનવાળો કેઈપણ જીવ અજ્ઞાનવાળો હોય જ નહિ, તે અપેક્ષાએ તથા “પૂર્વ” શબ્દ એક જ વખત લેવાથી અર્થાત્ પૂર્વ-પૂર્વાને એવી રીતે પૂર્વ શબ્દ બે વખત નહિ હેવાથી “પૂર્વમેને અર્થ કેટલાક ટીકાકારો “પૂર્વીસ્ટામે” માં પૂર્વ શબ્દને સમાસમાં દ્વિવચનથી કરી પૂર્વનાં બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લાભ થયે છતે આગળના ચારિત્રની ભજન જાણવી, એમ જે કેટલાક વ્યાખ્યાકારો જણાવે છે, તે ઘણું જ વ્યાપક વ્યાખ્યાન છે,
તેઓ વળી એમ પણ જણાવે છે કે “માનવપુર '' એ વાક્યમાં ભાષ્યકાર જ ઉત્તર શબ્દ એકવચનમાં વાપરે છે, મકર: એમ લખતા નથી તેથી સ્પષ્ટ થાય છે કે ત્રણેમાં પરસ્પર ભજના ન લેવી, પણ પહેલા બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સાથે માત્ર સમ્યફ ચારિત્રની જ ભજના લેવી.
તેથી ઉત્તરામે નિયત: પૂર્વગ્રામ એ વાક્યની વ્યાખ્યામાં પણ ઉત્તરરામે એમ નથી લખ્યું, તથા પૂર્વ-પૂર્વરામ એમ પણ નથી લખ્યું.
તેથી પણ કેટલાક ટીકાકારો સામે ને અર્થ માત્ર ચારિત્ર રૂપી ત્રીજા સાધનને લાભ થાય ત્યારે તેની પહેલાં બે જે સમ્ય.. દર્શન અને સમ્યજ્ઞાન છે તેને લાભ નક્કી થઈ ગયેલ છે. એમ જાણવું એવું જણાવે છે. જ્ઞાન-દર્શનનું સહચારીપણું
આરાધક ભાગ્યવાને એ વાતને તે સારી રીતે સમજી શકે છે કે
જેમ અગ્નિની અંદર ઉષ્ણતા અને દાહકતા બન્ને એકી સાથે નયમિતપણે ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે આત્માની અંદર :