________________
ઓગેમ છે * * ધર્માધર્મને છે. તેને પણ ધમ પક્ષમાં ગયે, કારણ તેની
દાનત ધર્મના પક્ષમાં છે. પ્ર. ૨૬. અનુક્રમે એક, બે, ત્રણ, ચાર ને પાંચ મહાવ્રત તે કબુલ! - તેનું કારણ? ઉં. પહેલા મહાવ્રત સિવાય બીજાને અંગીકાર નહિ, બીજાના
અંગીકાર વિના ત્રીજાને અંગીકાર નહિ ઈત્યાદિ. છેર૭. તથા શા માટે? છે. “પણ” એમ જણાવે છે કે પહેલાં દુનિયામાં ધમાલ ચેર
વાની ચેરી બંધ કરવી પડે. બાર ચારવાની ચોરી નહિ. - વ્યવસ્થિત અનુકમ જણાવવા માટે “દુયથા” હું કહું
છું તેમ, પણ બીજી રીતિએ નહિ. પ્ર. ૨૮. પહેલાં પ્રાણાતિપાત વિરમણ એ જ કામ શા માટે? ૭. મોટા પાપના કારણે સૌ પહેલાં બંધ કરવા ઈએ. પ્ર. ૨૯. પહેલાં ગણધર તારનાર કે તીથર તારનાર? ૩. ગણધરે તારનાર છે, એમ શ્રી મહાવીર હાળવાન શ્રી મુખે
જણાવે છે...તીર્થકરે તીર્થને સ્થાપનાશ છે, પણ શાસનમાં
“તરવાનું સાધન પહેલાં ગણધર. પ્ર. ૩૦. મૃષાવાદને પહેલું રાખવામાં આવે તે શું વાંધે? ઉ, તેવી હિંસાની વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરે તે ભલે વિરતિરૂપે વિરતિ હોય ! પરંતુ ફેતર ખાંડવા જેવી છે...
પહેલું મહાવત હોય, સર્વથા પ્રાણાતિપાતથી વિરતિ, બીજા બધા ઘાસક્સ! મૃષાવાદ અનંતા ગુણ છે, તેમાં એક જ્ઞાનગુણ એટલે એક અંશને વિપર્યાય કરવાની બુદ્ધિ, પણ હિંસાએ તે સર્વગુણને નાશ કરનાર છે.
આમ હોવાથી હિંસા એ મહા પાપ એમાં નવાઈ શી? એ પહેલે નંબર આવવું જોઈએ.