SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩રૂપ કર્મની અપેક્ષાએ કર્યું ન માનવા અને ચારિત્રઆર્યતાને મૂલમાં ન સમજવી તે તેઓને જ શોભે. ૩પ છે કે બીજી જગે પર કર્મભૂમિપણે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શનાદિની ક્રિયા અથવા અસિ-મષી કૃષિની ક્રિયાને લીધે જ ગણવામાં આવે છે, તેથી અસિઆદિની અપેક્ષાએ કર્મભૂમિપણું લેતાં જ્ઞાનાર્ય આદિ ભેદે તેવા પડે. પરંતુ શ્રી ઉમાસ્વાતિવાચક નાનક જર્મનઃ રિતિમા નમૂના f અર્થાત્ મોક્ષ (કર તી) ક્રિયાની સિદ્ધિ કરનાર ભૂમિઓ છે, તે કર્મભૂમિ કહેવાય છે, એમ વ્યુત્પત્તિ ધારતા અને કહેતા હોવાથી તેમણે જ્ઞાનાદિ આ કહેવાની જરૂર ન રહે, તેમનાં વિવક્ષાથી તે કર્મભૂમિઓમાં જ જ્ઞાનાદિઆર્યો છે. ઉપરના વિવેચનથી ભાગ્યની પજ્ઞતા, વેતાંબરતા અને સંપૂર્ણ વ્યાખ્યાદિતા સિદ્ધ થશે એ આશા યોગ્ય જ ગણાય. મા...ર્મિ...ક..સ..દુ....દે... શ ૦ ખાવામાં ગળપણને પસંદ કરનારી જીભ કડવી ભાષા કેમ વાપરતી હશે? એ વિચારતાં આપણું સંસ્કારપરા ધીનતા જરૂર સમજાઈ જશે. ૦ દુષાની કોડે મણની શિલા નીચે દબાયેલ આત્માને | મુક્ત કરાવનારી જિનશાસનની ક્રિયાઓમાં સાવધ થવું આપણી ફરજ છે. ૦ લખી રોટલીથી પણ પેટ તે ભરાઈ જાય છે, પરંતુ દષ્ટિ ઉત્તમોત્તમ પદાર્થોથી પણ તૃપ્ત થતી નથી. આ. ૩-૬
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy