SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું તે આફરો ચડશે, તથા મરી જશે. અને વળી વખત થઈ ગયે છે એટલે હવે કઈ કૂવે આવશે નહિ કે જે એને ફરીને પાણી પાય. માટે સીધે એને કૂવામાં જ ઉતારી મુક ઠીક છે. ત્યાં એને જેમ જેમ પાણી પીવું હશે તેમ તેમ પશે. ડેશીએ તે એને ગળે દેરડું બાંધીને ઉતાર્યો કૂવામાં! અને પિતે ખૂબ પુણ્ય બાંધ્યું-એમ વિચારતી હરખાતી-હરખાતી જાય છે. મહામે કોઈ મળ્યું, પેશીમાને ખૂબ ખૂબ હરખાતાં જોઈ કારણ પૂછ્યું, ડોશીમાએ જણાવ્યું કે આજ તે વાછરડાને અખંડ પાણી પીતે કર્યો, છે, કૂવામાં જ ઉતાર્યો છે. પેલા સાંભળનાર દયાલુએ કૂવામાંથી બહાર કાઢ્યો. કહેવાની મતલબ કે ડોશીમાએ બુદ્ધિથી એ પણ ન વિચાર્યું કે કૂવામાં વાછરડે જીવશે કે મરશે? ઉપસંહાર શા દષ્ટિએ જે ધર્મ બારીકબુદ્ધિથી વિચારીને ન થાય તે ક્રિયા તથા બુદ્ધિ અને ધર્મની છતએ ધર્મને નાશ થાય છે. તેથી જ્ઞાનીએ જણુવે છે કે જૈનશાસનમાં ધમની જહ બારીક બુદ્ધિ છે. સંસારની જડ શું ? સંસારની જડ રાગ-દ્વેષ. રાગ-દ્વેષ પદુગલિક ભાવનાની તીવ્રતાથી ઉપજે છે. પણ તેથી પુદ્ગલ પ્રતિ આકર્ષણ કે વળણ સંસારની S જડ છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy