________________
જે
પુસ્તક ૩-જું
આ લેખને સાાંશ – ૧. આવશ્યક સૂત્ર જે વર્તમાનમાં છે તે અસલથી છે.
આ આવશ્યકસૂત્રનું કથન અર્થ થકી ભગવાન મહાવીર મહારાજે કરેલું છે અને સૂત્રથકી તેની રચના ગણધર મહારાજે જ કરેલી છે. તીર્થસ્થાપનાને દિવસે જ આવશ્યકત્રની રચના થએલી છે. અંગપ્રવિષ્ટ નહિ છતાં પણ આવશ્યકસૂત્રની રચના ગણધરે એ જ કરેલી છે.
છે
સાચા અધ્યાત્મીની સ્થિતિ કેવી હોય?
જે તાત્વિકજ્ઞાન પામ્યું નથી અને વ્યાવહારિક ક્રિયાથી છટકી જાય તે બિચારા આધ્યાત્મિકમાં આવી જાય પણ તે બિચારા કિયાએ કર્મ બેલી એને છોડે, પણ છોકરા કે સ્ત્રી આવે ત્યારે સામા જાય. સાચા અધ્યાત્મીની સ્થિતિ આવી હોય?
સિત્તર વર્ષે કરે આવે તો તેને તુરત ખેાળામાં બેસાડે. “બ્રહ્મજ્ઞાન પાયા નહિ ઔર કમ કિયા છટકા ગયા એટલે સાચી નિશ્ચયદશા આવ્યા પહેલાં વ્યવહાર-ક્રિયાને તજે તે તે બંને બાજુ રખડે છે. અરે, છેતીયું પહેરવું છે તે પણ ક્રિયા છે છતાં નાગો કેમ ફરતે નથી! તે કહે છે. કે- દુનિયા બોલે ત્યાં ઢગ છે.
જ્યાં ધમની, સામાયિક, પ્રતિક્રમણાદિની વાત થાય ત્યાં ક્રિયા કહી તરછોડે, તેને વિચાર ન કરે કે આ તાવને લાવનારી છે કે નહિ?
વકીલનું માથું કેણ વધારે ખાય? સામો કાયદાને ભણેલ વકીલ હોય છે, તેમ અહિં જૈનશાસનના ભણેલાઓનું માથું કેઈ ખાતા હોય તે જૈનશાસનના બે શબ્દ ભણેલા જ ખાય છે. –નવપદ મહાસ્ય (૨૦૦૫) જ્ઞાનપદ વ્યાખ્યાન પૃ. ૬૯ માં છે
)