SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ શ્રવણ કરાતા પદાર્થની ઓળખાણ થાય, પણ હેય-ઉપાદેયના નિર્ણયરૂપ સુધારે ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન. પદાર્થની ઓળખ સાથે તે પદાર્થ આત્માને કેટલો હિતકર અને કેટલે હાનિકર છે? એ વિચારણા સાથે આત્મા સાથે વહેંચાણ કરે તે આત્મપરિણતિ જ્ઞાન. હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક યથાશક્તિ પ્રવત્ત ન હોય તેનું નામ સંવેદનતત્વ પ્રથમ વિષયપ્રતિભાસમાં હેય-ઉપાદેયની વિચારણા વગર માત્ર પદાર્થની ઓળખ હોય. બીજા આત્મપરિણતિ જ્ઞાનમાં વર્તન વગર હેય-ઉપાદેયની વિચારણું રૂપ પરિણતિ હોય. ત્રીજા તત્વસંવેદનમાં હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક પ્રવર્તન હોય, આગમ દ્વારકની અમૃત દેશના વ્યાખ્યાન ૬ પા. નં. ૯૯” વીતરાગ પ્રભુની વાણી કેવી? વીતરાગ-સર્વજ્ઞ ભગવંતની વાણી = = મોહ વિષનું વારણ છે! = આત્મશુદ્ધિનું કારણ છે! = કષાયનું મારણ છે!
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy