________________
પુસ્તક ૨-જું
૭૫ પણ અંતઃ કોટાકેટિથી વધુ બંધ ન સંભવે! ૭૦ કેડાહિની સ્થિતિ બાંધે તે ફરી ગ્રંથિભેદ માન રહો, તેથી અપૂર્વકરણ શબ્દમાં રહેલા અપૂર્વ શબ્દનું મહત્વ ન રહે?
વળી સમ્યક્ત્વ વમ્યા પછી ૭૦ કોડાકડિની પણ સ્થિતિ બંધાય એ મતનું રહસ્ય એ કે – સમ્યકત્વની ગેરહાજરીમાં મેહ નીય શેર કરી જાય અને સિત્તેર કેડાકડિને બંધ થઈ જાય પણ તે સ્થિતિબંધ જાણ. રસબંધ નહિ ! અપ્રાપ્ત-સમ્યકત્વી જેવા તીવ્ર રસને બંધ કરે તેવા તીવ્ર રસને બંધ વમેલ સમ્યકત્વવાળો ન કરી શકે-એટલે ૭૦ કડાકડિને સ્થિતિબંધ કદાચ હોય પણ રસબંધની દૃષ્ટિએ અંતઃ કડાકડિથી વધુ ન હોય? - એટલે કે સમ્યકત્વ પામ્યા પહેલાં મેહનીયની રસની જે સ્થિતિ હતી, તે સ્થિતિ સમ્યકત્વ પામ્યા પછી હેય નહિ.
એકંદરે ચાહે તો સ્થિતિ કે સની અપેક્ષાએ ગણે પણ એટલી વાત તે ચેકસ થઈ કે ચાહે તે સ્થિતિ કે રસ એવી ચીજ કે સમ્યક્ત્વથી ખસી ગયા પછી બંધાય નહિ! સમ્યકત્વને અહો જાયે એટલે તે સમક્તિ ભલે ચાલ્યું જાય પણ જેમ ચક્રવર્તી સૂરાઈ ગયા પણ તેમનું નામ ન ચૂરાય, તેમ તે અ ન ખસે, તે પછી સમ્યકત્વ વિદ્યમાન હોય તે સમ્યકત્વની અસર શું ચાલી જાય? સમ્યફલ્વીની મનોદશા
એટલે કે સમ્યકત્વ પામેલે મનુષ્ય આરંભ-પરિગ્રહ વગેરેમાં પ્રર્વતે પણ તે પ્રવૃત્તિ કેવી? દુરાચારી સ્ત્રીના જેવી ! જેમ દુરાચારી શ્રી ભરથારને સાચવે ખરી? ના! તેની તે દાનત બીજે. તેવી રીતે સમ્યકત્વ પામેલે આરંભ વગેરેમાં પ્રવતે પણ લક્ષ્ય બીજે કુલટા આખો દિવસ ભર્તારનું કામ–ચાકરી કરે, પણ દષ્ટિ બીજે. તેમ આરંભ-વિષય વગેરેમાં સમ્યકત્વી પ્રવર્તે, પણ લાગણી નિરારંભ નિષ્પરિઅહમાં? નિરારંભ-નિષ્પરિગ્રહણનો પ્રસંગ આવ્યે તે