________________
આગમત બળતું રડું પણ કૃષ્ણપણ નથી થતું! જે મિલકત મળી છે, તે બળતું ઘર છે. તેમાંથી લઈ જવાનું નથી. જે મેલી જવાનું છે, તેમાંથી ખરચાતું નથી, તેમ લઈ જવાતું નથી પણ લઈ જવાતું હત તે શું થાત? મુદ્દલ ન ખરચાત. માયાને વળ કયાં સુધી દુખ દે છે? મેલી જવાનું જાણ્યા છતાં, તે નિશ્ચય છતાં તે મુકાતું નથી.
સમ્યગૂદષ્ટિ હોય, સાત ક્ષેત્રને સમજતે હોય, મેલી જવાનું તે જાણતે હેય, લક્ષમી મળી હેય છતાં છૂટે નહિ તે તે શ્રાવક ન કહેવાય તે મહાશ્રાવક ક્યાંથી કહેવાય? વાવવું વિવેકને આધીન છે.
ખેડૂત પણ ખેતરમાં વાવવામાં ઉદાસીન ન હોય. અખાત્રીજે બળદ લઈને નીકળે તે વખત ચાલે કરીને, લાપસી ખાઈને નીકળે, શા માટે! ઉપલક દષ્ટિએ ધાન ધૂળમાં નાંખવા જાય છે, પણ તે કેણ ગણે? બેવકૂફ? ખેડૂત ન ગણે. ખેડૂત તે વાવેતર કરું છું ! તેમ સમજે છે. તેવી રીતે શ્રદ્ધહીન લેકે ધર્મમાં ખર્ચાતા પૈસાને ધૂળ કે ધૂમાડે કહે. ખેતીના સ્વરૂપને નહિ સમજનાર, ખેડૂતને વાવેતર કરવા જતાં “ધાન ધૂળમાં નાખવા જાય” તેમ કહે છે. તેમાં બેલવા'વાળાની ન્યૂનતા છે. સાત ક્ષેત્રમાંથી કેઈ ક્ષેત્રમાં વાપરતા હોય, તેને ભવાભિનંદી કે ઇન્દ્રિયાભિનંદી જી ધૂળ કે ધૂમાડે કહે તેમાં ધર્મને ધક્કો લાગતું નથી. મહાશ્રાવક કેણુ?
અંતરાયના ક્ષપશમથી કે પુણ્યથી જે ધન મળ્યું છે તે ધનને જે સતત વાવે તે તે મહાશ્રાવક!
“ ન લખતાં “પર” લખ્યું કેમકે વાવવાની સાથે મહાશ્રાવકપણે સંકળાએલું છે. અને ક્રિયા યુગપદુ મનાઈ છે, એટલે વાવવાની ક્રિયા, મહાશ્રાવક થવાની ક્રિયા બંને એકી સાથે હોય છે વાવવું બંધ કરે તે મહાશ્રાવક નહીં,