________________
પુસ્તક ૨-જુ
૪૩ અંદર જે ધન ખર્ચાય તે ધન અને તેનાથી આત્માને સમ્યગુ. દર્શનાદિની પ્રાપ્તિ થાય તે બેની વચ્ચે કોઈ જાતને હિસાબ નથી. ખેતીના દષ્ટાંતે ભાવનું મહત્વ
જેને ખેતીવાડીનો અનુભવ હશે તેને માલમ હશે કે મેટે દાણે છતાં ખેતી કરવાવાળે કાચો હોય તે ફળ મેળવી શકે નહિ. એક મકાઈના દાણે જે સરસ ખેતીમાં હોય તે તેના પર એક એક છેડે પાંચશેર કે દશ શેર સુધી આવી શકે. એ જ દાણા, એજ ખાતર, એજ પાણી હોવા છતાં ખેતીની કચાશ હોય તે બશેરનું ડું આવતાં મુશ્કેલી પડે.
એક સરખો દાણે, જમીન, વરસાદ છતાં ખેતી કરવાની કુનેહમાં આટલે બધે ફરક પડી જાય છે, તેમ એકસરખું દ્રવ્ય, ક્ષેત્ર છતાં સાત ક્ષેત્રમાં વાવેલું ગુણાનુરાગભરી અનુમોદનાના બલે ઓછું-વધતું ફળ આપે છે. આ ખેતરની ખેતી આવી છે,
હૃદયમાં ભાવને પ્રકાશ એ હેય કે જેનું ફળ કઈ પણ હિસાબમાં લઈ શકાય નહિ. આ બધું વાવેતરમાં બને છે. સાત ક્ષેત્રમાં ખર્ચવું તે વાવવું છે
શ્રાવક માત્ર સાત ક્ષેત્રમાંથી કઈ પણ ક્ષેત્રમાં ધન ખરચે! સાત ક્ષેત્રમાં ધનનું ખર્ચવું તે વ્યય નથી. ખર્ચ ખાતે ઉધાર કરી દઈએ તે તરીકે ખર્ચ નથી, વાવેતર છે. શ્રાવકની આ શ્રદ્ધા હેવી જોઈએ. શ્રદ્ધાવાળા તે દરેક હોય! પણ મહાશ્રાવકમાં વધારે શું? વાન જે મહાશ્રાવક હોય તે તે વાવે, વાવે ત્યારે મહાશ્રાવક કહેવાય. સાતે ક્ષેત્રમાં ધનને વાવે ત્યારે મહાશ્રાવક કહેવાય. પૈસે ધમ કે ત્યાગમાં ધર્મ ?
પૈસે ધર્મ કે? પૈસા હોય તે ધમ થાય. પૈસા ન હોય તે ધર્મ ન થાય. આવી રીતે બેસીને ધર્મને તિરસકાર કરનારા છે તેમણે સમજવું કે શ્રીમાનને મહાશ્રાવક કહ્યો નથી. સાત