SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક – પામેલાની છે. મંદિર અને આગમ તે સિદ્ધ છે, તે સિદ્ધિના સાધન બની શકે. પણ સાધુ, શ્રાવક વગેરે પિતે સિદ્ધિ નહિ પામેલા બીજાને સાધન કેવી રીતે બને ? સાધુ વગેરે પોતે જ મોક્ષ પામ્યા નથી. મોક્ષની સડક પર સહેલ કરે છે, તે મોક્ષના કારણે કેમ બને ? અગર તેને મોક્ષના સાધન કેમ કહેવાય? વાત ખરી ! સામે કાંઠે રહેલે પત્ર તે દેરડા દ્વારા તારે, પણ હત બેસનારને તારે. તેવી રીતે આ જિનમંદિર, મતિ, આરામની જેમ સાધુ, આવક વગેરે દ્વારા સંભળાય! પણ સંસારથી તરવા માટે પ્રવાહણની જેમ ઉપયોગી છે તે કેવી રીતે ? તે અધિકાર અગ્ર વર્તમાન !! સદા યાદ રાખો !!! ૦ સંસ્કારોને જીવનશક્તિ પર કાબૂ છે, તે હઠાવવા જ્ઞાની છે ગુરૂની નિશ્રાએ વિનય-વિવેકપૂર્વક આરાધનાના માર્ગે છે ચાલવું ઉચિત છે. ૦ જગત જે રસ્તે ચાલે તે રસ્તે ગતાનુગતિક ન્યાયે ગાડરીયા પ્રવાહની જેમ ચાલવામાં શાણપણ નથી ! ૫ણ વિવેકના માપદંડથી એગ્ય રસ્તે ચાલવામાં આપણું શ્રેય છે. ૦ મનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુક્યા વિના આત્માની શક્તિઓ ઊદર્વગામી થઈ શકતી નથી. 3 . વિચારોનું ઘડતર મહાપુરુષના સહવાસ અને પવિત્ર છે વાતાવરણમાં શ્રેયકારી બને છે. આ. ૨-૪
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy