________________
૨૩.
પુસ્તક રજું ઠોકીશ. પણ છ ભોંકી દઈશ, ગળું કાપી નાખીશ એવા શબ્દો નિકળતા નથી. જે માને ધર્મ–તેવું કરે કર્મ
અવિરત સમ્યગદષ્ટિ પણ શ્રાવક તરીકે ગણાય. એક વ્રત ધારણ કરે તે શ્રાવક ગણાય, ૧૧ મી પ્રતિમા ધારણ કરે છતાં જેણે કુટુંબ કબીલ સિરાવ્યા નથી તેટલું બાકી છે તે પણ શ્રાવક ગણાય. પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યકત્વ, અણુવ્રત, ગુણવતે શિક્ષા વતે બધામાં રહેલા હોય તેને તે શ્રાવક કહ્યો. વિશેષ શું? વધારેમાં ભક્તિ, પેલા કઈ ભક્તિ વગરના હોય તેમ નહિ, પિલાની પણ દેવ, ગુરુ, ધર્મ તરફ ભક્તિ નહતી તેમ નહિ. આ ભક્તિ કયા રૂપની? સાતે ક્ષેત્રમાં અપૂર્વ ઉલ્લાસ સાથે સદ્વ્યય કરવાની તમનારૂપ ભક્તિ, કેટલાક મહાનુભાવેને તે સાત ક્ષેત્રોના નામ માલમ નહિ હશે તે ઉત્કૃષ્ટતા વગેરે ક્યાંથી જાણે?
જિનેશ્વરનું મંદિર, જિનમૂતિ, જિનાગમ. આ ત્રણ ક્ષેત્ર. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચાર મળી સાતે ક્ષેત્રમાં પોતાની શક્તિ પવ્યા વગર ધનને વાવતે, અને નિરતિચાર વતવાળો હેય તે મહાશ્રાવક ગણાય.
આ સાતનું નામ ક્ષેત્ર છે. નીતિમાં– “ક્ષેત્રે રાતગુn' ક્ષેત્રમાં વાવેલું દ્રવ્ય સેંકડે ગુણ હેય.
પહેલાં સાતની ક્ષેત્ર તરીકે શ્રદ્ધા થવી જોઈએ. સમ્યકત્વની સ્થિતિ ક્યાં? સાતેને ક્ષેત્ર માને અર્થાત્ જેમ ખેડૂત ખાવામાં ચાહે તે દાણે લેશે, પણ વાવવામાં ઊંચામાં ઊંચે દાણ લેશે. કારણ સમજે છે. ખેતરમાં નાખવું એ ખાવાં કરતાં પણ ફાયદાકારક છે. આ સ્થિતિમાં ખેડૂત સમજે છે. ખેડૂતના જેવી બુદ્ધિ સમ્યકત્વની નિમળતાના બળે હોય તેઓને સાતે ક્ષેત્રોમાં ઉત્તમ પદાર્થો વાવવાની બુદ્ધિ થાય!