________________
પક. *
વીતરાગ, સર્વજ્ઞ ભગવાન અરિહંત,
શાશ્વતપદને પ્રાપ્ત કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્કને સર્વદા ધારણ કરનારા સિદ્ધ ભગવાનું, - ભગવાન અરિહંતના આદેશને ઝીલીને તેને શાસનના હિતને માટે છુટા કુલે ગુંથી બનાવાતી માળા માફક તે આદેશને ગુંથનાર આચાર્ય ભગવાન,
માળા તરીકે ગુંથાએલા સૂત્રને માળા જેમ માની દરેક સજજન પુરુષને અર્પણ કરે તેવી રીતે દરેક મોક્ષના અથને તે આદેશની સૂત્રોરૂપ માળાને અર્પણ કરનાર ઉપાધ્યાય ભગવાન,
તેમજ જેઓ જિનેશ્વર મહારાજે પ્રગટ કરેલા મોક્ષમાર્ગના મુસાફર બનવા સાથે દરેક મેક્ષના બનતા મુસાફરોને દરેક પ્રકારની મદદ કરનાર સાથે સહાયક બને છે, એવા સાધુમહારાજાઓ,
આ શ્રી સિદ્ધચક્રની અંદર આદર્શ પુરુષ તરીકે ગણાએલા છે. નવપદ કેમ કહેવાય છે? (નવપદમાં પદ શબ્દને દુરૂપયેગ)
દયાનમાં રાખવાની જરૂર છે કે આ શ્રી સિદ્ધચકમાં નવપદે કહે. વાય છે તેનું કારણ એટલું જ છે કે તે નવેમાં રહેલી જાતિને મુખ્ય પદ આપવામાં આવેલું છે, પણ વ્યવહારકથનમાં જ માત્ર તે જાતિની મુખ્યતા સમજવાની છે, પણ આરાધના-પ્રસંગને અંગે કે માન્યતાને અંગે અથવા તે તેના જાપને અંગે જાતિને એટલું બધું અઝપટ આપવામાં આવેલું નથી
માત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની પદવી કે જતિને જ મુખ્યતાએ લઈને જે આ નવપદ કે રિકચર બના
આ. ૨-૨