________________
* જેઓની ભીમ-કાન્ત દૃષ્ટિબળે મારા જીવનને યથાયોગ્ય વિકાસ થવા પામ્યો છે, અને જીવનની ધન્યતા અનુભવવાની ક્ષણો મેળવી શક્યો છું.
- પૂજ્ય. આગમારક આચાર્યદેવશ્રીના ઊપસંપદા પ્રાપ્ત શિષ્ય પૂ. પં. શ્રી કંચનસાગરજી મ -
–જેઓની લાગણીભરી અનેકવિધ સૂચનાઓ મુરોગ્ય અનેકવિધ સામગ્રી અને પૂજ્ય આગમોઢાકશ્રીની ઉદાત્ત શૈલીને આપેલ ભવ્ય પરિચય આદિથી પ્રસ્તુત સંપાદન ખૂબજ સરળ બન્યું છે
- પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના સૌથી નાના બાળશિષ્ય તરીકે પ્રખ્યાત ધર્મસ્નેહી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.–
–જેઓની ધર્મનેહભરી મમતા અને સૌજન્યભરી હુંફથી પૂજ્ય આગમ દ્વારકશ્રીને લેકેત્તર વ્યક્તિત્વ અને અનન્ય-સાધારણ તાવિક વિદ્વત્તાના સર્વાગીણ પરિચયને મેળવી અનેકરીતે આ સંપાદનની ક્ષમતા મેળવી શક્યો છું.
- પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મ સ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગર મહારાજ
–જેઓશ્રીએ નિર્ચીજ-વાત્સલ્યથી પૂઆગાદ્વારકશ્રીના અનેક મહવભર્યા સાહિત્યનું સંકલન અવસરે આપી સંપાદન-કાર્યમાં ખૂબ ઉત્સાહિત કર્યો છે.
૦ ધર્મસ્નેહી મુનિ શ્રી અશેકસાગરજી મ. મુનિ શ્રી નિરૂપમ સાગરજી મ., મુનિશ્રી રવીન્દ્ર સાગરજી મ., બાલમુનિ શ્રી હેમચંદ્ર સાગરજી મ, મુનિશ્રી નયશેખરસાગરજી, બાલમુનિરાજ શ્રી પુણ્ય શેખરસાગરજી મ. –
–જેઓએ ગુઆણા મુજબ સંપાદનને લગતા પ્રેસકોપી, ઉતારા આદિ કાર્યોમાં વિનીત-ભાવપૂર્વક સહગ આપે છે તથા હીરાભાઈ ડાહ્યાભાઈ ગાંધી (નગીના પિાળ) અને દીપકકુમાર બાબુભાઈ વેરા (પંચભાઈની પોળ, અમદાવાદ) જેઓ ચોથા પુસ્તકનું લખાણ તૈયાર કરવા માટે તેમજ ઉતારા આદિની વિવિધ સેવા આપવા માટે ઉત્સાહપૂર્વક તૈયાર રહ્યા છે.