________________
૬૫૮ : સમાચાર સાર
નીળેલ.
ટી ટાઇ: પૂ. મુ. શ્રી નિમ ળવિજયજી મ. ચાતુર્માંસાથે બિરાજમાન છે. પર્યુષણાપની આરાધના સુંદર થઈ છે. પૂ. સાધ્વી શ્રી સૂર્યોંદયાશ્રીએ ૧૧ ઉપવાસની તપશ્ચર્યાં કરેલ, સંધમાં ૧૬, ૮, ૫, આફ્રિ તપસ્યા થઇ હતી. પાંચ નવ કારશીઓ થઈ હતી. વરવાડા . ભવ્ય સુપનની ઉપજ સારી થયેલ, જુનાડીસા : પૂ. આ. મ. શ્રી વિજયભદ્ર. સૂરીશ્વરજી મ. તથા પૂ. આ. મ, શ્રી વિજય એકારસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પર્યુષણુ મહાપર્વ ની આરાધના સારી થઈ હતી. અશ્રુમતપની આરાધનામાં ૧૩૦ બેનેએ ભાગ લીધેલ. ત્રણેય દિવસ પૂજા, આંગી, ભાવના તથા નવકારમંત્રના જાપ થયેલ, અત્તરવાયા થા. છેોટાલાલ વેલશી તરફથી તથા પારણા શા, નાથાલાલ હાથીભાઈ તરફથી થયેલ,
વિરોધ કરો : દેવનારના યાંત્રિક કત્તલખાનાની યોજના ભારતમાં કટાકટી હોવા છતાં સત્તાધીશે આગળ વધારી રહ્યા છે, તે સતિના કળા કલંકરૂપ નિર્દોષ પ્રાણીઓની ક્રૂર કત્લેઆમ કરનાર આ કતલખાનાના વિરોધ જોરશેશરથી કરવા અનિવાય` બને છે. ‘કલ્યાણ' પણ પોતાના વિરાધ સુખ્ત રીતે જાહેર કરે છે, અને ભારતના સ ંસ્કૃતિ પ્રેમી મહાનુભાવેને આને વિધ કરવા નમ્ર વિનતિ કરે છે.
વાંદરા : (મુંબઇ) પૂ. મુ. શ્રી શશીપ્રભવિજયજી મ.નીનિશ્રામાં પ`ષણા મહાપની આરાધના સુંદર રીતે થઇ છે અક્ષયનિધિ તપમાં જોડાયેલા ભાઈ-બહેનેાતે જુદાજુદા ભાઈઓ તરફથી એકાસણાં કરાવેલ, દેવદ્રવ્યની ઉપજ સારી થઈ છે. પારણુ ૧૦૧ મણુ ઘી ખાલી અત્રેના ટ્રસ્ટી યશાપાલજીએ લીધેલ, વરઘોડા ભવ્ય ચઢેલ.
સિદ્ધગિરિની નિશ્રામાં તેએએ ભાસખમણ કરેલ, તપસ્યામાં તેને શક્તિ સારી રહેલ.
પાલીતાણા : અરે પંજાબી ધમ શાળામાં ચાતુર્માંસાથે રહેલ શાહ રતિલાલ ચુનીલાલ પાડવાળાએ પયુ ષણાપની આરાધના નિમિત્તે ૪૫ ઉપવાસની તપસ્યા શાતાપૂર્વક કરેલ. સુખશાતાપૂર્વક થયું છે. સં. ૨૦૧૭ની
પારણું સાલમાં
આકાલા : પૂ. આ. ભ. શ્રી માણેકસાગરસૂરિ મ.ની શુભ નિશ્રામાં પર્વાધિરાજની આરાધના ઉત્સાહપૂર્વક ઉજવા હતી. બે માસખમણ ૧૬ અઠ્ઠાઇ અને સખ્યાબંધ અઠ્ઠમાની તપશ્ચર્યાં થઈ હતી. ભાસખમણુ, કરનાર એ તપસ્વી ભાઇઓનુ સંધ તરફથી સન્માન કરવામાં આવેલ.
ગણિવર આઢિા. ૩ ચાતુર્માસાથે↑ બિરાજમાન ચુડા : અત્રે પૂ . શ્રી જયાન વિજ′′ છે, તેઓશ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઉપદેશમાળા વ્યાખ્યાનમાં વાંચે છે. તિથિની પ્રભાવના વ્યાખ્યાનમાં શેઠ શાંતિલાલ ચુનીલાલ કપાસી તરફથી થતી હતી. અક્ષયનિધિ તપની આરાધના થઇ હતી. અઠ્ઠમથી ૨૧ ઉપવાસ સુધીની તપશ્ચર્યાં ૫૫ ભાબહેનેાએ કરી હતી. જેમાં ૨૧ ઉપવાસની તપ શ્ચર્યાં પૂ. મહારાજશ્રીના સંસારી બેને કરેલ પર્યાધિરાજની આરાધના નિમિત્તે કુલ ૮ સધ જમણુ તથા એ નવકારશી થઈ હતી. પારણાના દિવસે ૫૫ તપસ્વીઓને શ્રી શાંતિલાલ કપાસીએ પારણા કરાવી ઉપવાસ દીઠ ૧ રૂપીયાની પ્રભાવના કરી હતી. ભા, શુ. ૫ નારાજ જળયાત્રા વાડા ઠાઠથી નીકળ્યા હતા, જે માટે ભાવનગરથી મીઠું બેન્ડ ખાલાવાયેલ, ચુડાના ના, શ્રી હીર સાહે વ્યાખ્યાતામાં આવતા હતા. ૫૫ તપસ્વીએતે એલ-રૂપીયાની પ્રભાવના તેમણે કરી હતી. મહારાજશ્રીના ઉપદેશથી રાજકુટુંબના જન્મ દિવસે માં અને પયુ ષણ્ના દિવસેામાં હિંસા ન કરવાનું તેઓએ નક્કી
કરેલ છે.
દાંતા : (હાલાર) પૂ. મુ. શ્રી મહાસેનવિજયજી મ.ની નિશ્રામાં તેમના શુભ ઉપદેશથી અત્રે શ્રી સપ્તવ્યસન નિષેધક મંડળની સ્થાપના થઇ છે. અને આખાએ ગામે સાતે બ્યસનને સ્વેચ્છાથી ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ગામના સરપંચ કેશરજી પ્રાગજીનું સંધ તરફથી સન્માન થયું હતું.