________________
-
-
કહો, આ ભાઈ કોણ હશે?
s
તમને કહું નહિ ત્યાં સુધી તમે માનશે નડિ; | આ ભાઈ કેણ હશે એને તમને ખ્યાલ નહિ હોય છે અને એના વિષે તમને કઈ પણ જાતની કલ્પના પણ
નહિ આવે. હવે જ્યારે કહું છું ત્યારે તમે સાંભળી છે ત્યે કે આ એક કેળી- ઠાકરભાઈ છે. જન્મથી કઈ છે જેન નથી, પણ છતાં જેનધર્મના સુસંસ્કારોથી એનો { આત્મા ખુબ વાસિત છે. જેનધર્મને એ ઘણું આદર
અને સંમનથી માને છે. એટલું જ બસ નથી, એની ક્રિયા અને અનુષ્ઠાનમાં પણ તે સુખની ? * અજબ મસ્તી અને લાગણી અનુભવે છે. ક્યારેક તે આઠમ-ચૌદશ આયંબિલ પણ કરે છે ? છે આ પહેલાં એણે ચાર ઉપવાસ પણ કરેલા. આ પર્યુષણ પર્વમાં પણ એણે ચેસઠ પ્રહરી ? $ પીષધની સાથે અઠ્ઠાઈ-તપ પણ ઘણી સુંદર રીતે કર્યો હતો, ત્યારે આ ભાઈ ઉપાશ્રયમાં સૌનું છે પ્રિયપાત્ર બની ગયા હતા.
આ ભાઈને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ ઉપર પણ અનન્ય શ્રદ્ધા છે. ઘણી વખત એમનાં દર્શન અને પૂજનને તેણે અપૂર્વ લાભ લીધે છે. ૫. પં. શ્રી કનકવિજ્યજી મ. સાહેબને છે પણ તેને સારી રીતે પરિચય છે. ભાઈશ્રી ચીમનલાલ ભુરાલાલે ભારે હાલપથી એનામાં સાત્વિક્તા અને સંસ્કારની મીઠી સૌરભ પ્રસરાવી છે.
એનું નામ છે રામા ધના. ઉ. વર્ષ ૨૨ જ્ઞાતિએ તે કેળી-ઠાકર છે. પણ જીવદયાના | કાર્યમાં એ ખુબ સક્રિય રસ લે છે. એક દિવસ તળાવમાં માછલાં મરાતાં જોઈ અને આત્મા 4 કળી ઉઠે ત્યારે ચોમાસાના દિવસો હતા. રાતના બાર વાગી ગયા હતા આકાશ વાદળાંથી
ઘટાટોપ બની ગયું હતું. સર્વત્ર અંધકાર વ્યાપી ગયે હતે. સામે પાંચ સાત આદમી હતા છે અને છતાં નહિ ડરતાં તે પિતાને એક ભેરુ સાથે તળાવ ઉપર પહોંચી ગયે અહીં ખાલી
વાતે જ કરવાની ન હતી. અહીં તે જાનની બાજી જ લગાવવાની હતી. ત્યાં જઈ ભારે જહેમતે ? તેણે માછીમારોને એમના ઘર સુધી હાંકી કાઢયાં.
શું આ એને મટામાં માટે ગુણ નથી?
પન્નાલાલ જ. મસાલીઆ-રાધનપુર.