________________
જોરાવરનગર : પૂ. આ. મ. શ્રી કનકસૂરીશ્વરજી મ. ના કાળધમ નિખિત્ત અત્રે પૂ. સાધ્વી શ્રી ચરણુશ્રીજી મ.ની શુભપ્રેરણાથી ભા. શુદ ૧૩ થી શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઇ મહાત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ, દરાજ જુદા જુદા ભાઇઓ તરફથી પૂજા, ભાવના, આંગી થએલ. ભા. વ. ૩ ના રથયાત્રાના વરઘોડા ચડેલ, વદી ૫ ના પૂ. ૫. મ. શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનું સવારે ૯ વાગે
સ્વસ્થ પૂ. આચાય દેવશ્રીના જીવન પ્રસંગો ઉપર મનનીય પ્રવચન થયેલ, બપારે શાંતિસ્નાત્ર ભગ રીતે ભણાવાયેલ, પૂજા માટે આઠે દિવસ સંગીતકાર હીરાભાઈની મંડળી આવેલ ક્રિયા માટે વેલચંદભાઈ તથા ભાણેકલાલભાઈ આવેલ, જીયાની રીપ રૂા. ૯૦૦ લગભગની થઈ હતી,
અલુર (રાજસ્થાન) : પૂ ૫. શ્રી રાજેન્દ્રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી યન્દ્રપ્રભવિજયજી મ. અત્રે ચાતુર્માસ બિરાજમાન છે, તેઓશ્રીની શુભ નિશ્રામાં પર્યુષણાપત્રની આરાધના સુંદર રીતે ઉજવાઇ છે. ભા. સુ. ૮ની રાત્રે એક તાકાની ટોળું વરસાદ જૈન સાધુએ બધ્યેા છે, છેડા વગેરે અવાજ કરતું અને અનેાપાસની જે’ ખેલતુ ગામના જંતાના ધરાના બારી બારણા ઉપર લાઠીએ પત્થર મારતુ આવેલ. અને ત્યારબાદ પૂ. સાધ્વીજી મ.ના તથા સાધુ મ.ના ઉપાશ્રયે આવેલ અને ઉપાશ્રયના અન્ય બારણા ઉપર ખૂબ પત્થરમારો કરેલ. જૈન સધના સદ્ભાગ્યે પૂ. સાધુ સાધ્વીજી મહારાજને કશી ઇજા થઇ નથી. પરંતુ શ્રાવકાને વાગ્યુ છે તેમને શિરહી હોસ્પીટલમાં દાખલ કરેલ છે. સવારે શિરાહીથી પોલીસપ ટી આવતાં તાકાનીએ શાંત થયા હતા. જૈન મુનિમહારાજો ઉપર આવા અત્યાચાર કરવામાં ગામના દંતર આગેવાનેને મુખ્ય હાથ હોવાનું સંભળાય છે. સમસ્ત જૈન સધાતે આ પ્રસગે તાકીદની વિનતિ કે આવા પ્રસગા મારવાડ-રાજસ્થાનમાં નાના ગામોમાં વારંવાર બની રહ્યા છે, તે। આ માટે રાજસ્થાન સરકાને ખાસ આગ્રહપૂક દબાણ કરીને તેમજ આવા પ્રસગોને અંગે સખ્ત
કલ્યાણુ : સપ્ટેમ્બર, ૧૯૬૩ : ૬૫૩
વિરોધ કરીને કાપણુ રીતે જૈન ધર્માં વિરોધી તતે ખાવી દેવા સખ્ત હાથે કામ લેવુ જોઇએ.
મઢડા : શિહાર અને પાલીતાણા વચ્ચેના આ ગામમાં જૈન દેરાસર નહીં હાવાથી ભવ્ય જિનાલય તૈયાર કરવાના સંઘે નિય કર્યાં છે. રૂા. ૩૫ હજારનું ખર્ચ છે. જૈતાના ૧૬ ધર છે સમસ્ત જૈન સ ંધાને વિનંતિ છે કે દેવદ્રવ્યમાંથી કે બીજી રીતે આને જિનાલયના શુભ કાર્ય માટે સહાય કરે. નીચેના સરનામે નાણા માકલવા વિનંતિ છે. શાહ ઇચ્છાલાલ બાલચંદ, (વાયા શિહેાર જ કશન) મુ. મઢડા (સૌરાષ્ટ્ર)
વાવ : પૂ. મુ. શ્રી ધનપાલવિજયજી મ ની શુભ નિશ્રામાં પર્યુષણાપત્રની આરાધના સુંદર રીતે થઇ હતી. વરધેાડા ભવ્ય નીકળેલ, સાધર્મિક વાત્સલ્ય થયેલ. પૂ. આચાર્ય દેવશ્રી કનકસૂરિ મ.ના સ્વર્ગારહણ નિમિત્તે શ્રી ચતુર્વિધ સંઘે દેવવંદન
કરેલ. સારાય ગામમાં પાખી પાળવામાં આવેલ હતી.
કચ્છ 'જસ્થાન અને ગુજરાત અને પાકીસ્તાન ખેડર ઉપર આવેલ વાવ ખાતે શ્રી અજિતનાથ ભગવાનનું ત્રણ મજલાનું ભવ્ય જિનાલય.
(શ્રી અમૃતલાલ એચ. દાશીના સૌજન્યથી)
શખલપુર : પૂ. મુ. શ્રી મહાન વિજયજી મ, તેની શુભ નિશ્રામાં અત્રે પ`ષણાપત્રની - આરાધના સુંદર રીતે થઈ છે. ઘણા વર્ષ સાધુ