SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ mm ઉધ5] પાનાં હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૫ધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વના મગલ અવસરે “કયા” ૨૫૬ પિજ ૩ર ફતે દળદાર વિશેષાંક પ્રસિદ્ધ કરી વાચકના કરકમલમાં મૂકેલ; જે માટે સંખ્યાબંધ શુભેચ્છકે તરફથી અમને આવકારદાયક શુભેચ્છા-સંદેશાઓ પ્રાપ્ત થયા છે, જે માટે અમે ગૌરવ S અનુભવીએ છીએ. 2. કેવલ જૈનશાસનની સેવા કાજે તેમજ સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર કાજે અમે પ્રયત્ન ૬ ? શીલ છીએ. તેમાં અમને પ્રોત્સાહન આપનારા તથા પ્રેરણા આપનારા સર્વ કેઈના અમે ત્રણ - છીએ વિવિધ વિષયેથી યુક્ત તેમજ મનનીય સાહિત્યથી સમૃદ્ધ તે વિશેષાંકની પાછળ અમે છે લીધેલી મહેનત સફળ થઈ છે, તેથી અમે અતીવ આનંદ અનુભવીએ છીએ. S: જીવમાત્ર કેવલ સુખને ઈચ્છે છે સુખની પ્રાપ્તિ જ સર્વ કેઈને ઉદ્દેશ છે; પણ સુખ ? ( ધર્મની આરાધનાથી પ્રાપ્ત થાય છે, આ હકીકત વિવેકી આત્માઓ જ જાણી-સમજી શકે છે. તે સુખને મુખ્ય માગ પ્રાણીમાત્રને સુખ આપવા માટે પ્રયત્ન કરે તે છે; દુઃખ ન જોઈતું હોય ) તે કેઈને પણ મન, વાણી કે કાયાથી દુખ ન આપે ! આ સર્વમાન્ય હકીકત આજે ભારત ) છે જેવા સંસ્કૃતિપ્રધાન દેશમાં ભૂલાતી જાય છે, એ કેવી કમનશીબી! દેવનારના યાંત્રિક કતલખાનાની વિઘાતક ભેજના કેંદ્ર સરકાર તથા મહારાષ્ટ્ર રાજ્યના ૬ સહકારથી મૂતરૂપ લઈ રહી છે, તે ખરેખર સંસ્કૃતિનું કાળું કલંક છે; ભારતીય પ્રજા પરને અત્યાચાર જ છે. માંસાહારમાં માનનારી પ્રજાના ભેગે જીવદયા પ્રેમી જનતા પારને આ જુલ્મ, કોઈપણ રીતે અટક જોઈએ. “જીને જીવવા દે” ને ભારતીય આદર્શ પર છોણ મૂકનારી આવી ચેજના કઈ રીતે અટકવી જ જોઈએ. માટે જ અમારો સવ કેઈને નમ્ર અનુરોધ છે કે, ભારતીય સંસ્કૃતિના કાળા કલંકરૂપ તથા જીવદયા પ્રેમી પ્રજાની ધાર્મિક લાગણીને દુભવનારી આ સંસ્કૃતિની શરમરૂપ યેજનાને સર્વ કે તન, મન, ધનથી વિરોધ કરે ! ને જ્યાં સુધી આ પેજના સદંતર બંધ ન થાય છે ત્યાં સુધી કેઈપણ સંસ્કૃતિ પ્રેમી ઝંપીને બેસે નહિ. * કલ્યાણ' પણ દેવનાર કતલખાનાની નાની સામે મક્કમ દિલે પિતાને વિરોધ નેંધાવે ? ને છે, ને યાંત્રિક કતલખાનાના વિરોધમાં પિતાના કેમે હવેથી આગામી અકથી ખૂલા મૂકે ? છે છે. સર્વ કેઈ જીવદયા પ્રેમી મહાનુભાવે “કવાણ” દ્વારા કતલખાનાની એજના સામે પિત- પિતાને ઉગ્ર વિરોધ જાહેર કરતા રહે ! ને માનદ સંપાદક : કીરચંદ જે, શેઠ * માનદ સહ સંપાદક : નવીનચંદ્ર ર. શાહ
SR No.539237
Book TitleKalyan 1963 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy