SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નવ નીએરણથી શ્રી ધનજય * કલ્યાણ માં પ્રયત્ન છે; તેનું પરિણામ જણાયા વિના નહિ રહે ! પ્રસંગોમાં પ્રથમ પ્રસંગમાં સમાચાર મળે છે, એ જ - વિવિધતા લાવવાના અમારા જે લાગણીપૂર્વકના કલ્યાણ ના કાપણ અંક હાથમાં લેતાં તેના સહૃદયી વાચકને આ વિભાગ પણ ‘ કલ્યાણુ 'ને લોકપ્રિય વિભાગ છે. નાચે રજૂ થતા પાતાના પતિ દૂર હૈાવા છતાં સ્ત્રીને ગમે તે કારણે તેમના મૃત્યુના કહી આપે છે કે, આત્માની લાગણી વાયરલેસ કરતાં પણ વધુ કામ કરે છે. જો કે તે સ્ત્રીએ પતિની પાછળ અગ્નિમા પ્રવેશ કર્યાં તે પતિ ભવાંતરમાં મળશે તે કલ્પના રાખી. તે હકીકતને જૈન દર્શનમાં નિષેધી છે. આ રીતે આત્મહત્યા કરવાથી લાભ થતા નથી, પણ નુકશાન થાય છે. બીજા પ્રસંગમાં પ્રાર્થના તથા ચિત્તની એકાગ્રતાથી સ્વાર્થ માટે પણ કરેલી આજી સપ` જેવાનાં હૃદયમાં પણ પલટો કરાવે છે, તેા નિઃસ્વાર્થ ભાવે પ્રભુભક્તિ નિમિત્તે પ્રભુ પ્રત્યેની પ્રાથના જરૂર ભક્તહૃદયમાં માંગલ પરિવર્તન આવે તેમાં બે મત નથી. ત્રીજા પ્રસંગમાં કૂતરા જેવું પ્રાણી પણ લાગણીવશ બની કરૂણાદ્ર દિલે અનાથનુ રક્ષણ કરે છે, તેા માનવે પણ આવા કાર્યો કરવા સજાગ રહેવુ જોઇએ. ચોથા પ્રસંગમાં બળદ જેવુ પ્રાણી પણ પોતાના માલિકને કેટ-કેટલું વફાદાર છે, તે સમજાવે છે, અને સાથે એ પણ સમજી શકાય છે કે માનવ કદાચ પોતે કરેલા અપરાધથી કાટ માં છૂટી શકશે, પણ તેને તેને ખલેો જરૂર કમ'ની સત્તા આપે જ છે, માટે જ પાપકર્માં કરતાં પહેલાં ખૂબ વિચાર કરવા. દીવાનસિંહે એક તા ખૂન કર્યું, તે પાછા નફ્ફટ રીતે જેનું ખૂન કર્યું છે, તેના ધર આંગણે હસીને ઉભો રહ્યો; જે બળથી જોયું ગયું નહિ. આ બધા પ્રસંગે પરથી બેધપાઠ લઇને કલ્યાણુ 'ના વાચકા જીવનમાં પ્રેરણા પ્રાપ્ત કરે માટેજ તે અહિ રજૂ થયા છે આ વિભાગને સમૃદ્ધ કરવામાં પૂ. મુનિરાજ શ્રી જયપદ્મવિજયજી મહારાજને સહકાર તથા આત્મીયભાવભર્યાં લાગણીભાવ મુખ્યત્વે રહ્યો છે. તેઓશ્રીના આત્મીયભાવથી આ વિભાગને અમે વધુ ને વધુ સમૃદ્ધ કરતા રહીશું. આને અંગે જશુાવવા જેવુ સ` કોઈ અમને જણાવે ! ૧: પતિના અવસાનના સમાચાર સ્વપ્નામાં મલ્યા કાનપુર: અહીથી ૪૦ માઈલ દૂર આવેલા માહાના ગામના શ્રી સુરજપ્રસાદ મીશ્રના ૧ વર્ષી પહેલાં લગ્ન થયાં હતા. તે પછી ૧૫ દિવસમાં જ સુરજપ્રસાદ પોલીસમાં જોડાઈ ગયા, તેમની બદલી પંજાબમાં થઇ, તેમના પત્ની મીરા જેમની ઉંમર ૪૭ ૨૦ વર્ષની હતી. તેણે પતિની સાથે જવાની ખૂબ હઠ પકડી પણ તેમના સાસુ સસરાએ તેને જવા ન દીધી. આમ ૧૧ મહીના વ્યતીત થઈ ગયા ... ચાર દિવસ, પહેલાં સુરજપ્રસાદ પાકીસ્તાની દાણચારાને પકડવામાં માર્યાં ગયા, તે જ રીતે તેમની પત્નીને સ્વપ્નું આવ્યું કે, તેના પતિ મૃત્યુ પામ્યા છે. તેણે પોતાના સાસુ સસરા, દીયર વગે કહ્યું. પણ કાઇએ એની વાત ન માની. તે કહેતા હતા કે, ‘તું ગાંડી થઈ છે, તે તેાકરી કરતા હશે અને સારો જ હશે, છતાં તેણે અન્નજળતા ત્યાગ કરતા તેમે લાચાર બન્યા અને તપાસ કરતા ખબર પડી કે જે રાતે મીરાએ સ્વપ્ન જોયું તે જ રાતે સુરજપ્રસાદ માર્યાં ગયા હતા, મૃતદેહને
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy