SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડા : પૂ. પં. ભ. જયાનંદવિજયજી આદિ અત્રે ચાતુર્માંસાથે પધાર્યાં છે. વ્યાખ્યાનમાં ઉત્તરા યયનસૂત્ર વંચાય છે. સકળસધ સારો લાભ લે છે. ૧૦૧ મણુ ઘી ખેલીને સૂત્રવહારાવવાના લાભ શ્રી શાંતિલાલ ચુનીલાલ કપાસીએ લીધેલ, પાંચજ્ઞાનપૂજનનું ઘી ૭૫ મણ થયેલ. અત્રે ઘીને ભાવ રૂ. પાંચ ભણુ છે. ધમપ્રભાવના સારી રીતે થઈ રહી છે. સીરપુર : પૂ. મુનિરાજ શ્રી મનકસાગરજી મ. ની શુભપ્રેરણાથી પૂ. આ. ભ. શ્રી ચ ંદ્રસાગરસૂરીશ્વરજી મ. ના સ્વર્ગારહણ નિમિત્તે સિદ્ધચક્રપૂજન સહિત અષ્ટાહ્નિકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવા યેલ, પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી તથા પૂ. સાધ્વીજી શ્રી મયણાશ્રીજીની શુભ પ્રેરણાથી મહિલા મંડળને કાક્રમ ભવ્ય રીતે ઉજવાયા હતા, હેંનેમાં ઉત્સાહ સારા છે. મહિલા મંડળને જુદી જુદી વ્યક્તિ તરફથી ૧૦૧ રૂા. ભેટ મળેલ, ગાધરા (કચ્છ) : અત્રે પૂ. દાદાકલ્યાણસાગરસૂરીશ્વરજી મ. ની ૩૮૬ મી તિથિ ઠાઠ તથા ઉમગથી પૂ. મુનિ શ્રી તિલેાકય દ્રજી મ. ની શુભ નિશ્રામાં ઉજવાઇ હતી. તપશ્ચર્યાં બહુ સારી રીતે થયેલ ભાગવડ : અત્રે પૂ. આ. મ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી સુમેાધવિજયજી મ. તથા પૂ. તપસ્વી મુનિરાજ શ્રી રધરવિજયજી મ. ચાતુર્માંસાથે પધાર્યાં છે. અ. સુદિ ૮ થી વ્યાખ્યાનમાં ઉષદેશ પ્રાસાદ તથા માનતુંઞ માનવતી ચરિત્ર વંચાય છે. ગ્રંથ વહેારાવવાનું તથા જ્ઞાન પૂજનનું ઘી સારૂ થયેલ. વ્યાખ્યાનમાં લેાકા સારા લાભ લે છે, અ. સુ. ૧૪-૧૫-વદિ-૧ ના શંખેશ્વરજીના અઠ્ઠમે સારી સખ્યામાં થયેલ, શાપરીયા તરફથી રૂા.ની પ્રભાવના તેમ જ જુદા જુદા ભાઇએ તરફશ્રી શ્રીફળાની પ્રભાવના થયેલ, અ. સુઢિ ૮ ના અષ્ટમહાસિદ્ધિ તપ થયેલ, રૂા. ની પ્રભાવના થયેલ. ભુજ ( કચ્છ ) : પૂ. ૫. મ. શ્રી મહિમાપ્રભ વિજયજી ગણિવર આદિ ઠા. ૪ અત્રે ચાતુર્માંસાથે પધાર્યાં છે. તેઓશ્રી દરરાજ ધર્મરત્ન પ્રકરણ તથા કલ્યાણુ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૫૭૩ વિક્રમ ચરિત્ર પર મનનીય પ્રવચન આપે છે. દર રવિવારે ભિન્ન ભિન્ન વિષયા પર તેએશ્રીના જાહેર વ્યાખ્યાને ચાલુ છે. જેનેા જૈન-જૈનેતર વગ સારા પ્રમામાં લાભ લે છે. માસી' (મહારાષ્ટ્ર) પૂ. ૫. મ. શ્રી રંજનવિજયજી ગણિવર તથા પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનંદવિજયજી મ. શ્રી અત્રે ચાતુમાંસાથે બિરાજમાન છે. . સુદિ ૯ ના શ્રી ભગવતીસૂત્રની વાચના શરૂ થનાર હોવાથી શા. રામચંદ ભાયચંદ તરફથી વરઘોડા રાત્રી જાગરણ થયેલ. સોનામહોરથી જ્ઞાનપૂજન કરી તેમને સૂત્ર વહેારાવેલ, વિદે૬ ના પૂ. દાદા શ્રી જીતવિજયજી મ. શ્રીની સ્વર્ગાશહણુ તિથિની ઉજવણી થયેલ. શા. દેવચંદ્ર ખુશાલચંદ તરફથી મોટી પૂજા, આંગી, તથા પ્રભાવના થયેલ, વિદ ૮ ના પાંચપરમેષ્ઠી પદના સામુદાયિક જાપ, આયંબિલ, પૂજા, પ્રભાવના થયેલ. ૩૫૦ ભાઇમ્હેતાએ લાભ લીધેલ. ૪૫ આગમ તથા બાર અંગના તપની આરાધના પણ સારી રીતે થયેલ. અંજાર (કચ્છ) : અત્રે અસાડ વિષે ના દિવસે નાનેરોજક પાઠશાળાનું ઉદ્ધાટન તપસ્વી સાધ્વીજી શ્રી જગતશ્રીજીના શુભ સાન્નિધ્યમાં તા. ગચ્છના ઉપાશ્રયે સેવાભાવી ડે।. શ્રી ઉમરશીભાઇ દેઢીયા તથા તેમના ધર્મપત્ની હસ્તક થયેલ. જુદાજુદા ભાઇએ પાઠશાળાની સફળતા ઈચ્છી હતી. કચ્છ-વાગડ દેશોદ્ધારક દાદા શ્રી જીતવિજયજી મ. ની સ્વર્ગારાહણ તિથિ તે દિવસે ઉજવાયેલ. આ પ્રસગે ખડેાર કેશવલાલ લાલય તરફથી આય ખિલેા થયેલ, સંધવી પદમશી પ્રાગજી તરફથી પ્રભાવના થયેલ. બપોરે શત્રુ શીવજી તરફથી પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવેલ. વિરોધ : પજાબ સરકાર તરફથી સ્કુલેામાં ફરાત ઈંડા આપવાના આદેશ થયેલ તે સામે ‘કક્ષાણુ 'માં વિરોધ જાહેર કરવા અપીલ થયેલી : તેને અનુલક્ષીને પુના જૈન દેરાસર, જૈન શ્રાવક સંધ, આય ખિન્ન ખાતુ, જૈન મિત્રમંડળ, જૈન પાઠશાળા-આ રીતે પુના કેપ તરફથી વિરોધદર્શક તારા પંજામ ગવમે ટને કરવામાં આવેલ,
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy