________________
૫૬૬ - સમાચાર સારું:
પૂ. સાધ્વીજી શ્રી પ્રિયંકરાશ્રીજીની પ્રેરણાથી હેંનેમાં મેક્ષ તપની આરાધના થયેલ. યુવાનાએ શ્રા, સુદિ ૧-૨-૩ના અઠ્ઠમ તપ કરેલ, દેરાસરની પાછળ ગુફામાં કેસરના છાંટણા થયેલ.
કતલખાનાના વિરોધ : દેવનાર કતલખાના સામે પૂ. આ. ભ. શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજશ્રી તથા પૂ. ઉપા. મ. શ્રી કૈલાસસાગરજી મ. આદિની શુભનિશ્રામાં તા. ૨૮-૭-૬૩ ના રાજ અનેક ધાર્મિક, સામાજીક તથા સાંસ્કારિક સંસ્થાના આશ્રયે ટાઉન હાલમાં મળેલી, ભાવનગરની જાહેર સભાએ સખ્ત વિરોધ કરેલ. શ્રી રમણિકલાલ ભોગીલાલ શેઠે વિરોધ ઠરાવ રજૂ કરેલ તે તે સર્વાનુમતે પસાર થયેલ.
શિલાસ્થાપન : ચેંબુર (મુંબઈ) ખાતે શ્રી મુલજીભાઈ જગજીવનદાસ સવાઈની ઉદાર આર્થિક સહાયથી બંધાનાર ઉપાશ્રયનું શિલાસ્થાપન તા. ૨૯-૭-૬૩ ના દિવસે શ્રી તુલસીદાસ જગજીવનદાસ સવાનાં શુભ હસ્તે થયેલ, પૂજા, આંગી ઇત્યાદિ થયેલ. આ પ્રસંગે પૂ. આ. મ. શ્રી વિજયધ સૂરીશ્વરજી મ. સપરિવાર પધાર્યાં હતા.
વડાવલી : અત્રે પૂ મુનિરાજ શ્રી નિત્યા - નંદવિજયજી મ.ની શુભ નિશ્રામાં અસાડ વદિ ૧૧ થી
થી નવકારમંત્રની આરાધના ભવ્ય રીતે ઉજવાઇ હતી. જુદા-જુદા ભાઇએ તરફથી એકાસણા કરા વવામાં આવતા હતા. પૂજા. ભાવના, રાત્રીજો તથા પ્રભાવના થયેલ. પૂ. મહારાજશ્રીને ૬૪ મી આયખિલની એળી ચાલે છે. વ્યાખ્યાનાદિમાં લેાકેા સારા લાભ લઇ રહ્યા છે.
માળીયા : અત્રે પૂ. ૫. મ. શ્રી ભુવનવિજયજી ગણિવર તથા પૂ. મુનિરાજ શ્રી મહિમા વિજયજી મ.શ્રીની શુભ નિશ્રામાં શ્રા. સુદિ ૧-૨-૩ ના રાજ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમ તપની આરાધના સુ ંદર રીતે થઇ હતી. ૧૫ લાખ જાપ રાખવામાં આવેલ. તપસ્વીઓને પારણા શેઠ પ્રભાશંકરભાઈ તરફથી કરાવવામાં આવેલ, શ્રા. સુર્દિ ૮ થી અષ્ટમહાસિદ્ધિતપ શરૂ કરવામાં
આવેલ છે. ભાવિકા સારી સખ્યામાં જોડાયેલ છે. વ્યાખ્યાનમાં માળીયા ઠાકોર સાહેબ તથા મેજીસ્ટ્રેટ આદિ આમ જનતા સારા પ્રમાણમાં લાભ લે છે.
વલસાડ : પૂ મુનિરાજ શ્રી હિમાંશુસાગરજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી અયુધ્ય સાગરજી મ. ઠા. ૪ અત્રે ચાતુર્માસાથે બિરાજમાન છે. દરરોજ ધર્મબિંદુ તથા જૈન રામાયણ પર મનનીય પ્રવચન અપાય છે. પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી મેક્ષ તપની આરાધના થતાં ૨૫૦ આરાધકા જોડાયા હતા. અ. વિક્રે ૯ થી તપ શરૂ થયેલ. નવે દિવસે એકાસણાવાળાઓની ભક્તિ સંધ તરફથી થયેલ. પૂજા, આંગી તથા શ્રી નવાણું અભિષેકની મહાપૂજા ઠાઠથી ભણાવાયેલ.
વાપી : પૂ. ઉપા. મ. શ્રી જયંતવિજયજી ગણિવર તથા પૂ. પં. શ્રી વિક્રમવિજયજી ગણિવરાદિની શુભ નિશ્રામાં અત્રે અષ્ટ મહાસિદ્ઘ તપતી આરાધના કરાવવામાં આવેલ. ભાવિકા સારી સંખ્યામાં જોડાયેલ. આઠે દિવસ ટાળી થઇ હતી. પૂજા તથા તપસ્વીઓને પ્રભાવના થયેલ.
ખ‘ભાત : લાડવાના ઉપાશ્રયે પૂ. આ. મ, શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ.શ્રીની શુભ નિશ્રામાં
શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની આરાધના નિમિત્તે અઠ્ઠમ તપ કરાવવામાં આવતાં ૧૫૭ ભાવિ. કાએ આરાધના કરી હતી. પૂ. સાધુ-સાધ્વીજી મ. માં ૧૭ અઠ્ઠમ થયેલ. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયમાં પૂજા, આંગી રાખેલ. તે દિવસે અમીઝરણા થયેલ તપસ્વીઓના પારણા શેઠે મુલચંદ ખુલાખીદાસ તરફથી થયેલ. આંતર પારણુ શ્રી મંગલદાસ શરૂપ તથા સાકરચંદ ગાંડાભાઈ તરથી થયેલ. (૨) જૈનશાળામાં પૂ. ૫ ચિદાનંદ વિજયજી મ. શ્રીની નિશ્રામાં ૧૧ ગણધરની આરાધનાના ૧૧ એકાસણા કરાવવામાં આવેલ. ભાવિદ્યા ૩૦૦ની સંખ્યામાં જોડાયેલ. (૩) એશવાલ સંધના ઉપાશ્રયમાં પૂ. મુનિરાજ શ્રી હેમચંદ્રવિજયજી મ.ની નિશ્રામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અમે