________________
૪૯૦ : ખાદ્ય જગત
(ર) દેાસ્ત મંડળ )
(૧૮) શ્રી શશીકાન્ત પે।પટલાલ શાહ, કે. એમ. એમ. જૈન સાસાયટી, સાખરમતી (અમદાવાદ ૫) ૨૧ વ. Diploma Pharmasy શેખ: સાહિત્યના,
(૧૯) શ્રી અશ્વિનકુમાર શાંતિલાલ, ઠે. મહિધરપુરા, સુરત, વ` ૧૪. અભ્યાસઃ શ્રેણી ૮. શેખઃ ખાલ માસિક અને વાર્તા વાંચવાના,
(૨૦) શ્રી સુરેશકુમાર કે. શાહ “ સુધાકર ” ઠે. વારા શેરી, ભીખુભાઇની સામે, ભાવનગર. ૨૦ વર્ષ, S. S. c. શેખઃ સાહિત્ય, સંગીત, પત્રમૈત્રી, કાવ્યા, ફ્રાટોગ્રાફી, ચિત્રકામ,
પ્રવાસ અને રમતગમત,
(૨૧) શ્રી કીર્તિ કુમાર મેાહનલાલ, જરીવાલા ઠે. છાપરીયા શેરી, સુરત. ૧૪ વર્ષ, શ્રેણી આઠમાં. શેખઃ ધર્મની મહત્વતા સમજવાના.
(૨૨) શ્રી બિહારીલાલ વિશનજી, ખત્રી ચકલા, દલાલ સ્ટ્રીટ, ભુજ (૭) ૧૮ વર્ષ ધોરણ ૧૦મુ, શોખ વાંચન,
(૨૩) શ્રી જય'તિલાલ લખમશી હરીયા, ઠે. પુષ્પકું જ, ૧૯૨/૧૨ સ્ટેશન રેડ, વડલા, મુંબઇ ૩૧. ૧૫ વ. ધેારણ ૨૦ મુ. શેખ: પત્રમૈત્રી, ફોટોગ્રાફી, ક્રિકેટનાં ફોટા ભેગા કરવાના અને ટિકિટ સંગ્રહ.
(નોંધ :-જય તિભાઈ પાસે ૩૦૦૦ ટિકિટાના સંગ્રહ છે. અરસપરસ બદલી કરવી હાય તે તેઓના સ ંપર્ક સાધે. )
V૪ કરીને વાંચ૧૦૦G Cનેમા એક શાખની શેાધ છે. BD PV જોઇએ નહિ.
કિટ લEને જ ગાDમાં બેસવું. તમે Vમાનમાં બેઠા છે? Uરાપિયન ગારા હાય છે.
Xરેમાં હાડકું દેખાય છે. Gવનમાં આનંદ મેળવેા. BPન! Oપરેશન સફળ થયું? શ્રી ચંદ્રકાન્ત R. અંધારિયા-ભાવનગર.
આવકાર
ઘરનાં સર્વ સભ્ય ‘ કલ્યાણ ' આવે એટલે ખાલજગત' વાંચીએ છીએ. ઘણુ જ ગમે છે, હવે તા પ્રતિક્ષા કરવી પડે છે.
પ્રથમ
—શ્રી મુક્તિલાલ મણિલાલ-કાઇ. 6 કલ્યાણુ ’ના ખાલ જગત વિભાગ સુ ંદર અને રસપ્રશ્ન બને છે. હવે તે ‘ કલ્યાણુ’ આવતા તેની રાહ જોવાય છે. અહીંનાં બાળકોને તે આ વિભાગ પ્રિય થઈ પડયા છે. આશા છે કે ‘ ખાલ જગત ’ સૌને લાભદાયી મનશે કલ્યાણ ’ના સર્વાંગ વિકાસ થશે. —શ્રીકેતુ-ચાણસ્મા,
6
કલ્યાણુ ’ ના દર અકે બાળકાના માનિતા ‘ ખાલ જગત' (વભાગમાં રજુ થતું અવનવું સાહિત્ય વાંચી મન એટલું પ્રપુર્ત્તિત થઈ જાય કે તે વર્ણવા મારી પાસે શબ્દો નથી એમ કહુ તે અતિશયાક્તિ નહિ ગણાય.
—શ્રી પનાલાલ, કલદાસ-ભાભરકલ્યાણુ ’ માં ‘ ખાલ જગત' વિભાગ ચાલુ કર્યા છે તે મને બહુજ ગમે છે. તેમાં આવતુ લખાણું હું. પ્રેમપૂર્વક વાંચું છુ. —શ્રી નરેન્દ્રકુમાર મેાહનલાલ-મુબઇ.
*
k
ઉત્તરશત્તર ખાલ જગત' સુદર અને આકર્ષક બનતું જાય છે એ ખરેખર આનંદની વાત છે.
-શ્રી દીનેશકુમાર હીરાલાલ-નવાડીસા.