________________
૪૭૬ : મૂત્રાશયના રાગા અને ઉપચારા
છે. વૃષણને સાજો થઇ મહા દુઃખદાયક ખતે છે.
સારંગધર સંહિતામાં મૂત્રાધાત રાગ તેર પ્રકા૨ે બતાવ્યા છે. તેમાં મૂત્રાસાદ, ઉષ્ણુવાત, અને બસ્તિ કુંડલિક આ ત્રણ પ્રકારના મૂત્રરોગ અતિ દુ:ખદાયક, અતિ ભયંકર, પ્રાણહર બને છે. (૧) વાત કુંડલિકા, વેદના સાથે મૂત્રને અટકાવ, કુંડલાકારે થાય, અને ભડલાકારે અસ્તિમાં કરીને, ઘેાડું થાતું મૂત્ર તણખાની પીડા સાથે બહાર આવે, (૨) વાતાખીલા, કાપેલા વાયુ બસ્તિ અને મળાશયતે ફુગાવી બસ્તિની જગ્યાએ પત્થર જેવી મજબુત ગાંઠે બંધાય, અને મળમૂત્રના માને અટકાવે. (૩) મૂત્રાધાત, મુર્ખાઈથી મળમૂત્રના વેગને અટકાવે, વાયુકાપે, બસ્તિનુ મુખ બંધ થાય, મસ્તિમાં, પડખામાં, અતિશય પીડા ઉદ્ભવે. (૪) મૂત્રાતીત, થએલી મૂત્રની હાજતને લાંખે સમય અટકાવે. (૫) મૂત્રજઠર, મૂત્રનેા અટકાવ કરે, જેથી વાયુ પેટને ઝુલાવે, અને મૂત્ર માર્ગોમાં ભરાઈ તિવ્ર વેદના ઉત્પન્ન કરે. (૬) મૂત્રક્ષય, દુઃ`ળ અને તેજહીન માનવીની અસ્તિમાં પિત્ત અને વાયુના કોપ થઈ શુળ અને દાહ ઉત્પન્ન થઇ સૂત્રને ક્ષય કરે. (૭) મૂત્રાત્સ’ગ, ખસ્તિ, લિંગ અને લિંગના છેડા ત્રણ જગ્યાએ તણખા ઉત્પન્ન કરી લાહિ મિશ્રિત થાડા થાડા પૈસાખ ગળે. (૮) મૂત્રગ્રંથી બસ્તિના મુખમાં ગોળાકાર અને સ્થિર ગાંઠે ઉત્પન્ન થાય. (૯) મૂત્રશુક્ર, પેસાબની હાજત હાવા છતાં સ્ત્રી સંગ કરે. જેથી વાયુ કુપિત થઇ ધાતુને ભ્રષ્ટ કરી પાડી નાંખે, સંગ પછી પેસાબ કરવાથી વીય સહિત પેસાબ રાખાડી રંગે થાય. (૧૦) વિધાત, દુČળ માનવીના મળ–મૂત્ર, વાયુની વિકૃતિથી મૂત્રાશયની વચ્ચે ભરાઇ ધણાં કષ્ટ મળ ગંધ સહિત પેસાબ થાય. (૧૧) મૂત્રાસાદ, પિત્ત અને કફ્ સાથે કે જુદા કાપે તે કષ્ટ પેસાબ થાય, પિત્ત કાપે પેસાબ લાલ કે પીળા રંગે, ક* કાપે સફેદ ર ંગે, ત્રિદોષે ત્રિર’ગી–પિત્ત કાપના પેસાબ સુકવેથી ગારૂચંદન જેવા, ક* કાપતા પેસાબ સુકવેથી શંખના જેવા, અને ત્રિદોષે ત્રિર`ગી જેવા થાય છે. (૧૨) ઉષ્ણુવાત, અતિ ચાલવાથી, અતિ શેકથી, વિદાહી
પદાર્થાંના સેવનથી પિત્ત કાપી, વાયુ સાથે મળી મૂત્રાશયમાં ભરાય, મૂત્રાશય, લિંગ અને ગુદામાં દાહ ઉત્પન્ન કરે, પૈસાબ પીળા હળદર જેવા વારવાર થાડા થોડા પીડા સહિત થાય. (૧૩) કુંડલિકા, અતિ ઉતાવળે ચાલવાથી, લાંગા મારવાથી લાંધણ કરવાથી, માર વાગવાથી, કાપ કર્યાં આહાર વિહારથી, એકબીજા રોગોના સંયાગથી, મૂત્રાશય ચડે કે ઉતરે. ગર્ભના જેવી મેાટી ગાંઠ બધાય, દહિક પીડા સાથે ખસે અને અત્યંત પીડા ઉત્પન્ન કરે, પેસાબ ટીપે ટીપે ટપકે, બસ્તિ અને નાભી વચ્ચે પેસામનેા જમાવ થઇ અત્યંત દારૂણ વેદના સાથે મૂત્ર ઉપર ચડે, આવા લક્ષણો થાય તેને કુંડલિકા કહેવાય છે.
મૂત્રાશયના મુખનેા સ્નાયુ ઢીલા થવાથી અનિચ્છાએ પેસાબ વહે છે. આ દરદ બાળ હુંમરમાં હાય છે. કુટેવથી, ખરાબ સંગતથી, અતિકામેચ્છાથી, વૃદ્ધ અવસ્થાથી, મૂત્ર માર્ગના અવયવો નિષ્ફળ બનવાથી પેસાબ ટપક્યા જ કરે છે. મૂત્રને લગતાં રાગ, દારૂના અતિ સેવનથી, આધાતથી, કોલેરા, વા, જેવા ભયાવહ દરદોથી, સ્નાયુ સાચાવાથી, ઘણી કસરત, કુસ્તિ, મસ્તિ, ખેદ, નાચકુદ, સ્વારી, કુપથ્યથી, માંસ ભક્ષણથી વિવિધ પ્રકારના દરદ ઉત્પન્ન થાય છે. માનવી દરથી પરેસાન બને છે. ચિ ંતાથી વ્યાપ્ત ખતે છે.
સાદા અને સરલ ઉપચાર. (૧) વાયુનું મૂત્ર કૃચ્છ તેલ મ`નથી, પિત્તનુ મૂત્ર કૃચ્છ આમળા અને શેલડીના રસના સેવનથી, કનું મૂત્ર કૃચ્છ કેળના રસમાં એલચીનું ચૂ
નાંખી પીવાથી, મળ મૂત્રના વેગ રોકવાથી થએલ મૂત્ર કૃચ્છુ કાળી દ્રાક્ષ અને સાકરની ચટણી કરી હિનાં ધાળવા સાથે લેવાથી શાંત થાય છે, વી શકવાથી થએલ મૂત્ર કૃચ્છ સિલાજીતના સેવનથી
મટે છે.
(૨) ઉષકાદિગણુ, બીડખાર, શુદ્ધ ચુગળ, સેકેલી હિંગ, શેાધેલી હિરાકસી, સિંધાલુણ અને સિલાજીત સમભાગે લઇ ચૂ` કરી સવાર સાંજ લેવાથી સવ પ્રકારનાં મૂત્રકૃચ્છુના રોગ મટે છે.