SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 0000000000000000000000000000000 ચંપા પૂર્વીકૃત દુષ્કર્માંના ઉદયથી વિષમ પરિસ્થિતિમાં મૂકાય છે; ત્રણ-ત્રણ કુમળા બાળકોને શું ખવડાવવું તેની ચિંતા તેને ભરખી જાય છે, મૂંઝાતી-અકળાતી ચ’પાએ શા રાહ લીધા ? શાસ્ત્રીય દૃષ્ટિએ અનુચિત તે આ કથા તમને ઠ્ઠી જશે. જોકે, એ રાહ છે; પેાતાના પૂર્વધૃત દુષ્કૃત્યાના વિપાકને સમતા ભાવે સહન કરવા જોઇએ, પણ શાણી સમજી ચંપા આ જાણવા છતાં પરિસ્થિતિને વશ થઇ અકળાઈ ગઈ; અને એને એ ભાગ લેવા પડ્યો. સંસારની વિષમતાને દર્શાવતી આ કરૂણ કથા વાંચી, વિચારી તમારી આજુબાજુ આવુ કાઈ હોય તે જાણી સમજી ઉદારદિલે જરૂર કાંઇક કરી છૂટજો ! D===================ă એ કરૂણ ઘટના! પૂ. મુ. શ્રી ચ’દ્રશેખર વિજયજી મહારાજ એ ગામમાં ચંપા નામની એક સુશીલ સ્ત્રી રહેતી હતી. એ માસ પહેલાં જ એ વિધવા ખની હતી. ૩ બચ્ચાની જવાબદારી ચંપા ઉપર નાંખીને પિત પરલાક ચાલી ગયા હતા, આમ તો એના ધણી પાસે ઠીકઠીક ધન હતુ, પશુ છેલ્લે છેલ્લે એના બધા દાવ અવળા પડતા ગયા અને અર્ધુંય ધન આડું અવળુ ઘલાઈ ગયું. એ મર્યાં ત્યારે પાંચ સાત રૂપિયા અને અમૂલ્ય ૩ રતના (૩ ખળકા) ચંપાને સોંપતા ગયા ! બિચારી ચંપા ! પરિસ્થિતિ એકાએક આવા પલટો ખાશે એની એને સ્વપ્ને ય કલ્પના ન હતી. ગઈ કાલ સુધી એના પતિએ એને કશુંય જણાવા દીધું ન હતું. એના ઘરમાં ગઈ કાલે સ્વ હતુ પણ હવે એને લાગ્યું ઘર આજથી દોજખના દુઃખથી ભરાઇ જશે. અને ખરેખર એમજ અન્ય, ચંપાની કળી સમી આ ચંપાએ કાળી મજૂરી શરૂ કરી. ૧૪ કલ્યાણ 10:0 સાંજ પડે ચાર-આઠ આના મળી જાય તે છેાકરાંને શાન્તિથી સુવડાવી શકે, નહિ તે રાતા કકળતા રોટલા માંગતા છતાં રોટલાની કટકીય મેળવ્યા વિના થાકી ને સૂઈ જતા. શાની? આઠ દહાડામાં ચાર દહાડા જરાક ઠીક આ સ્થિતિમાં ચંપાને ઊંઘ આવે જ જતાં તા ચાર દાડા દેકારા ખેલાવી દેતા. આમ ને આમ ત્રણ માસ વીતી ગયા. ખાનદાન ચંપાએ કોઈને હાથ ન ધર્યાં. એની ગરીબી કાઈનેચ જણાવા ન દીધી. એ માનતી હતી કે ગરીમાઇના ભડકામાં ખળવું પડે તેા જાતે જ ખળીને ખાખ થઈ જવું. એ ભડકા ખીજાને બતાવીને શા ફાયદો! નકામાં એમના અંતર પણ રડી ઊઠે ! ઘણા પાપે આ ઘર ભડકે વી ટળાઇ વળ્યુ છે. હવે કાઇના કૂણાં હૈયાને મારે રાવડાવવા નથી. પણ આમ તે કયાં સુધી ચાલે! ચંપા ગમે તેમ તોય અમળા હતી. ગઈ કાલની કામળ કળી હતી. ભયંકર ઉનાળાની લૂ એ કયાં સુધી ખમે! પાણી અંક
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy