________________
કાશ સુધી સગડ મળે છે ત્યાર પછી એક પણ અશ્વના સગડ મળતા નથી.' જે સમયે રાજા સમક્ષ સગડશેાધક આ પ્રકારે વાત કરતા હતા તે સમયે વંકચૂલ પેતાના સાથીએ સાથે સિંહગુહામાં પહેાંચી ગયેા હતેા અને ચેરીના માલ કેવી રીતે વટાવી નાખવા તેને વિચાર કરી રહ્યો હતા.
ગામના કેટલાક વૃદ્ધ પુરુષાના એવા મત પડયા હતા કે સરદારને યાગ્ય લાગે તે રીતે ધરદી માલ વહેં'ચી આપે. પણ વંકચૂલને ચાલી આવતી આ રીત સલામતીવાળી ન હેાતી લાગતી. તેણે સહુને સમજાવ્યું કે ચેરીને મુદ્દામાલ એના એ સ્વરૂપમાં આપણી પાસે રહે તેા કોઇવાર જોખમ આવી પડે, આ બધા માલ કાઈ દૂરના નગરમાં વહેંચાઇ જવા જોઇએ અને આપણતે એના બદલામાં સુવર્ણ મુદ્રાએ મળવી જોઇએ. આ રીતે પ્રાપ્ત એલી સુવણુ મુદ્રાઓ વડે સૌથી પ્રથમ આપણા સહુના મકાન નવેસરથી કરવાં જોઇએ. આપણા ગામમાં કાઇ પણ ઉદ્યોગ થાય તેવાં સાધના વસાવવાં જોઇએ.''
વંકચૂલની આ વાત સહુને ગમી. સહુ હ ધ્વનિ કરવા માંડયા અને એકાદ સપ્તાહ પછી વક્ર ચૂલ અને સાગર ઉજ્જયનિ તરફ બધા માલ લઇને વિદાય થયા.
વાંકચૂલની પત્નીને એક વાતના સંતેાષ થયા
હતા કે વરસા જીનુ દારૂનું વ્યસન દૂર થયું છે. ચેારી પાછળ પણુ કાઇનુ લેાહી ન રૅડવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ચેારીના માલનુ જેક આવે તેનેા ઉપયેગ ગામને સમૃદ્ધ કરવા પાછળ થવાને છે.
પેાતાને સ્વામી ગ્યા રીતે માત્ર એકજ સાથે ઉજ્જયન જાય એ કમળારાણીને હેતુ .. પણ તે કશુ ખાલી શકી ન હતી.
માણસ ગમ્યું ન
લગભગ ૫દર દિવસે વંકચૂલ અને સાગર ઘણા જ ઉલ્લાસ સાથે આવી પહોંચ્યા, તેએએ ઉજ્જયનિમાં છ દિવસ રોકાઇને સધળા માલ વહેંચી નાખ્યા હતા.
કલ્યાણ : સપ્ટેમ્બર ૧૯૬૨ ઃ ૫૬૧ :
એ માલ એક લાખથી પણ વધારે કિંમતના હતા છતાં તેઓને ખાવન હજાર સુવર્ણ મુદ્રાઓ મળી હતી. બાવન હજાર સુવર્ણ` મુદ્રાઓ લાવવા માટે તેણે એ રથ ભાડે લીધા હતા, ચાર રક્ષકા લીધા હતા અને તે સલામતીપૂર્વક સિંહગુહામાં આવી ગયા હતા.
આજસુધી સિંહગુહાના ચાર પરિવારેએ આટલી જબ્બર ચેરી સ્વપ્ને પણ કરી ન હતી. તેની ચેરી માટે ભાગે અનાજ અથવા તે। વટેમાર્ગુ એ પાસેથી જે કંઇ મળે તેની હતી.
બાવન હજાર સુવર્ણ મુદ્રાનું નામ પણ કાઇએ કદી સાંભળ્યું ન હતું.
પલ્લીમાં સહુ વંકચૂલ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા રાખવા માંડયા.
વંકચૂલે પણ જરાયે વિલંબ કર્યાં વગર આસપાસના ગામામાંથી કડિયા વગેરેને ખેાલાવ્યા અને પહલીના નિર્માણુ કામ શરૂ કરી દીધું.’
ણુ
નદિ કિનારા પાસે એક પ્રાચીન જિનાલય દશામાં હતું. કમલાએ સ્વામીને એ તરફ દૃષ્ટિ આપવાના અનુરાધ કર્યાં અને વંકચૂલે ભગ્ન જિનાલયને ! સમારવાનું કાર્યાં પણ ઉપાડયું.
ચેમાસ આવે એ પહેલાં તે સેકડે। કારિગરાના સહકારથી સિંહગુહાના રહીશેાનાં મકાને પાકાં ખની ગયાં ..જિનાલય પણ સરસ બની ગયુ. ગામના
ચારા નાની સરખી પાંથશાળા જેવા થઇ ગયા.
છ મહિનાની મહેનતમાં સિહગુહાના ઝુંપડાંએ સુંદર મકાનેામાં પક્ષટાઇ ગય...
એક માત્ર વંકચૂલનું મકાન એવુંતે એવુ રહ્યું. ગામલોકોએ કહ્યું: મહારાજ, આપનું મકાન કેમ આવુ ને આવું રાખ્યું ? '
વંકચૂલે હસીને કહ્યું : તમે મને તમારા સરદાર બનાવ્યા છે. સરદારનું કર્તાવ્યો કેવળ પેાતાના સુખ સામે જોવાનું ન હેાય... એનું પહેલુ' કામ તે આપ સહુના સુખ પ્રત્યે જોવાનું હોય ! મારા મકાનની મને ચિ ંતા નથી, ખીજીવાર એ પશુ બની જશે.’