________________
૫૫૦ : સમાચાર સાર
પ્રભાવના વ્યાખ્યાન થયેલ, રાતામહાવીરજી તીથની યાત્રાયે સ ંઘની સાથે પધાર્યા હતા. ત્યાંથી ખુડાલા પધાર્યા હતા. વ્યાખ્યાન આદિ થયા હતા. લાકા સારી સખ્યામાં લાભ લેતા હતા. ત્યાંથી તેઓશ્રી વાલીનગરે ધામધૂમપૂર્વક અસાડ સુદ્ધિ ૧૦ ના પધાર્યા હતા. આખા નગરમાં સામૈયુ યુ હતુ. ઠેર-ઠેર ગંડુલિએ થઈ હતી. અક્ષત આદિથી પૂ. મહારાજશ્રીને વધાવવામાં આવ્યા હતા. બાદ વ્યાખ્યાન આપ્યું હતું. વાલીના વતની પૂ. મુનિરાજ શ્રી ખાંતિવિજયજી પણ સામૈયામાં સાથે હતા. મહારાજશ્રી . દરરોજ વ્યાખ્યાન વાંચે છે, ગામમાં ઉત્સાહ સારા છે.
પૂ.
માણેકચંદ તરફથી થયેલ. પ્રભાવનાના કાર્યક્રમ અપેારે રાખેલ. ૨૮ પ્રભાવનાએ થયેલ. ચતુવિધ સંઘની હાજરીમાં લેનાર તથા આપનાર બહુ. માનપૂર્વક લે-ને-આપે તે રીતે એકેએકને લગભગ ૧૦ રૂા. ની વસ્તુ પ્રભાવનામાં થયેલ. જીંદગીમાં એક ઉપવાસ નહિ કરનારે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના અધિષ્ઠાયક દેવનાં સાનિધ્યથી અહૂમ સુખશાતા પૂર્વક કરેલ. સુદિ ૧૫ ના અઠ્ઠમના ત્રીજા દિવસે લગભગ મહિનાથી નહિ પડેલ વરસાદ ધોધમાર પડયેા હતા. જેથી જૈન-જૈનેતરવમાં શ્રી શ ંખેશ્વરપાનાથ પ્રત્યે વધુ ને વધુ શ્રદ્ધા ઢઢ થઈ હતી. પૂ. મહારાજશ્રીના સદુપદેશથી લગભગ ૧૦૦ ભાઇઅેનાએ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથજીની યાત્રા કરવાના અભિગ્રડુ ગ્રહણ કરેલ પૂ. પન્યાસજી મહારાજે પણ અઠ્ઠમ કરેલ હતા.
વીરગીત પુસ્તક:-ભગવાન શ્રી મહાવીર દેવના ગુણુગાન તથા સ્તવના માટે ઉપયેગી આધુનિક કાવ્ય, જીવન તથા ઉપદેશ ઈત્યાદિ વિષયેથી સંકલિત ઉપરોકત પુસ્તકની જો કઈ ભાઈઓને જરૂર હોય ભકિત તથા ભાવના માટે તો ૫૦ નૌ.ની ટીકીટ ખાડી નીચેના સીરનામે પત્ર લખીને મગાવે. શ્રી મહાવીર જૈન સભા સુ. પે। . માંડવલા (વા, લૂણી) રાજસ્થાન.
:
શ્રી શ ંખેશ્વરજી પાર્શ્વનાથના અઠ્ઠમાં ભુજ ખાતે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીની શુભ નિશ્રામાં તેઓશ્રીના ઉપદેશથી શ્રી શંખેશ્વરજી પાર્શ્વનાથ પ્રભુની આરાધના નિમિત્તે અઠ્ઠમની તપશ્ચર્યાં થયેલ,શ્રીને ૭૫ અઠ્ઠમા થયા હતા. સવારે સ્નાત્રપૂજા, વ્યાખ્યાન, મારે શ્રી શ ંખેશ્વરજી પાર્શ્વનાથ જીનું જીવનચરિત્ર તથા ઇતિહાસ, ધૂન તથા જાપ આ રીતના ત્રણે દિવસ ભરચક કાર્યક્રમ રહેતા હતા. સવાર તથા અપેારના જ્યાનામાં લાકા સારી સંખ્યામાં લાભ લેતા હતા, શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથજીનાં લખ્ય
વ્યા
ફાટા પાસે ધૂપ, દીપ અખંડ રહેતા, તેનુ પૂજન-અન થતુ, તેની ઉપજ પણ સારી થયેલ, ચેાથે દિવસે પારણું વસા ચીમનલાલ
સૂત્ર વાચનાઃ-પૂ. પંન્યાસજી મહારાજ શ્રી સુદર્શનવિજયજી ગણિવરશ્રી વાલીમાં ચાતુર્માંસાથે બિરાજમાન છે. તેઓશ્રીએ વ્યા મ્યાનમાં અસાડ વદ ૧૧ થી વ્યાખ્યાનમાં ઉપદેશમાળા તથા જૈન રામાયણુ શરૂ કરેલ છે. જે ઘેર લઈ જવાનું ઘી ૫૫ મણ થયેલ. જે શ્રી દેવચંદ્રજી ભગત મેશ્યા હતા. ધામધૂમ પૂવક સૂત્રેાને તે ઘેર લઈ ગયેલ, ને રાત્રે ભાવના, પ્રભાવના આદિ થયેલ વિદ ૧૧ ન ધામધૂમપૂર્વક સુત્રાને પૂ. પંન્યાસજી મહારાજવહેારાવેલ. જ્ઞાન પૂજા આદિનુ ધી સારૂ થયેલ. આયંબિલની તપશ્ચર્યા ગામમાં લગભગ ૪૦૦ થઈ હતી. જે શા. દેવીચ ંદજી ભગતની તરફથી થયેલ. તે દિવસે શા. પુલચંદજી હજારીમલજી તરફથી પૂજા, પ્રઞાવના, આંગી, રાશની થઈ હતી, સંઘવી પુખરાજજી હેજારી. મલજી તરફથી વ્યાખ્યાનમાં પ્રભાવના, તેમજ સાદડીથી આવેલ સામભાઈએની ભકિત થઈ
હતી. પૂ. મહારાજ શ્રી વ્યાખ્યાન સુંદર વાંચે છે. લે કા સારી સખ્યામાં લાલ લે છે. પર્વાધિરાજની
આરાધના સુદૂર થઇ છે.