SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ : સમાચાર સાર શ્રીની અધ્યક્ષતામાં એકત્ર થયેલ. આ સભામાં ધ્રુવનાર ખાતે સ્થપાનાર કતલખાનાની ચેાજના સખ્ત વિરોધ વ્યકત થયેલ, તે જોરદાર આંદોલન કરવા ભારતની જીવદયાપ્રેમી જનતાને અનુરૂાધ કરેલ વાર્ષિક મેળાવડા:-ચાણસ્મા ખાતે જૈન પ!ઠ શાળાનો વાર્ષિક પરિક્ષા મહેસાણા પઢશાળાના ધાર્મિક શિક્ષક શ્રી કાંતિલાલ બી. મહેતાએ લીધેલ. પરિણામ ૮૮ ટકા આવેલ, તેનેો ઇનામી મેળાવડા અસાડ વિદ ૧૩ ના પૂ. પંન્યાસજી મ. શ્રી પરમપ્રભ વિજયજી ગણિવરશ્રીની અધ્યક્ષતામાં યેાજાતાં જન સંખ્યા સારી હાજર રહેલ, બાલક બાલિકાઓના કર્યક્રમ બાદ પ!રણામ ધા`િક શિક્ષક શ્રી કનૈયાલાલ વલાણીએ રજૂ કરેલ. મહેસાણાથી આ પ્રસંગે પધારેલ પરીક્ષક શ્રી વાડીલાલભાઈ એ શ્રુતજ્ઞાનની મહત્તાને અંગે વિવેચન કરેલ. પાર્યશાળાના સહાયક ક્રૂડની ચેાજનામાં અનેક નામા નોંધાયેલ. શેઠ શ્રી શિવલાલભાઈ પુલચંદભાનાં શુભ હસ્તે રૂા. ૩૦૦ તું ઇનામ વહેંચાયેલ શિક્ષક શ્રી કનૈયાલાલને રૂ।. ૨૫ માનાથે આપવામાં આવેલ. કેશરીયાજી તીર્થ ને અંગે રિયાદ ઃ તાજેતરમાં કેસરીયાજી તીર્થીની યાત્રા કરીને આવેલા કેટલાક ભાઇઓની ફરીયાદ છે કે કેશરીયાજી તીર્થાંના વહિવટ રાજસ્થાન સરકાર કરે છે, ને તેના કમચારીએ મુખ્યત્વે અન્ય દનીઓ છે એટલે ખૂબ આશાતના થાય છે. આ તીના લાખ્ખા રૂા. હોવા છતાં દેરાસરમાં સ્વચ્છતા રહેતી નથી. પૂજા વિધિ બરાબર જળવાતી નથી. પ્રભુજીની પૂજાના ચઢાવા પડયા લઇ લે છે માટે ત્યાં કાંપણુ ઉપજ કરાવવા જેવુ નથી. ત્યાં જૈનસમાજની પેઢી છે, તેને સંપર્ક સાધવા તે જે કાંઇ ભરાવવું હાય કે માહિતી મેળવવી હોય તે ત્યાંના વહિવટદાર પાસેથી મેળવવી, ધ સધની તે પેઢી તરફથી બધી સગવડ ભક્તિ તથા ભૈયાવચ્ચ થાય છે. શિવગ ંજ : (રાજસ્થાન) પૂ. વયે સ્થવિર મુનિરાજ શ્રી ત્રિલોકવિજયજી મ. ની સેવા માટે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી આદિ ઠા. ૨ યાતુ. [સાથે બિરાજમાન છે. વ્યાખ્યાન ચાલુ છે. પર્વાધિરાજની આરાધના સુંદર રીતે થયેલ. સાંડેરાવ : પૂજ્ય પદ આચાય મહારાજ શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મ. તથા મુમુક્ષુ મુનિરાજ શ્રી ભવ્યાન વિજયજી મહારાજ આદિ દા. ૧૦ અત્રે બિરાજમાન છે. વ્યાખ્યાનમાં ઉપાસક દશાંગ સૂત્ર તથા ધન્યત્ર ચાલુ છે. મધુ-સાધ્વીજી સમુદાયને યેાગાન ચાલે છે. શ્રી પુખર જજી રૂપ છ તરફથી ચાતુર્માંસ કરાવેલ છે. મહેમાન આદિની ભક્તિ તથા બીજી બધી વ્યવસ્થા તેમના તરફથી છે. તેમના તરફથી ઉપધાન તપ કરાવાની સભાવના છે. ૧૪ પૂર્વા તપ થયેલ, પર્વાધિરાજની આરાધના સુંદર થઇ છે. વગડીયા: પૂ. મુ. શ્રી માનતુ ગવિજયજી મ. શ્રી અને ચાતુર્માંસાથે બિરાજમાન છે, શ્રી સંધમાં જાગૃતિ સારી આવી છે. પર્યુષણાપની આરાધના રૂડી રીતે થઈ હતી જેઓએ ૩ વર્ષની વયે ૧૧ તુ કરેલ. આદ જે કરે છે. નિયમિત દેરાસરે અષ્ટપ્રકારી પૂજા કરે છે, નખત્રાણા નિવાસી પડિત ખુશાલચંદ વસ્તાચ ંદના જેએ દૌહિત્ર છે તેમના પિતા પણ ધર્મપ્રેમી તથા ક્રિયા પરાયણ છે. આયંબિલ શ્રાણુ શુદ વારંવાર આય બિલ
SR No.539225
Book TitleKalyan 1962 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy