________________
AVEVAVE
મુંબઈ ખાતે ૭પ સસ્થાના સ્માશ્રયે પુ પાદ આચાય દેવ શ્રીમદૃવિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા કાજે મુખઈના નાગરિકોની જે વિશટ સભા મળેલી. તેના પ્રમુખપદે પૂ. આચાય દેવ શ્રીમદૃવિજય લક્ષમણસૂરીશ્વરજી મહારાજ શ્રી સભાને ઉદ્ગાપન કરી રહ્યા છે.
AVEVAVE