________________
તપગચ્છ ગગને દિનકર સરિખા, સૂરિજી એ ીપતાં, એહજાર સત્તર શ્રાવણ માસે, સુદિ પાંચમ નિશ્ચિ થતાં, પ્રહર ચેાથે અરિહંત રટણે, સૂય એ મધ્ય દરિયામાં જહાજ મૂકી. હા! સુકાની ચાલ્યા ગયાં, માંધારા ટળવળતા મૂકીને, આપ સ્વગે સિધાવીયા,
શાસનિષતા આ માળને, ભૂલશે નહિ આપ જ્યાં રહ્યા...કઢ ડ ૧૨ અઠ્ઠાવન વર્ષ સંયમ પાળી, સાધી આત્મસાધના, પૃથ્વીતલે વિચરી ફેલાવી, જૈનધર્માંની ઘાષણા,
આયે તેર વર્ષોંનું આયુ પાળી, કરી ઉચ્ચ આરાધના... ક્રોડ ક્રોડ - ૧૭ માવાતણી શક્તિ નથી, અગણિત ગુણ્ણા છે આપના, પણ ભક્તિથી પ્રેરાઈને, આ કંઇક કરી ગુણુ સ્તવના,
અદ્દભુત સામર્થ્ય આપેાને, કે દુઃખ જય ભવાભવના.... ક્રોડ ક્રોડ ૧૪ ક્ષક્ત હૃદયની છેલ્લી અરજી, ઉરમાં અવધારો, દર્શન દેજો અમને સદાયે, આ ભવ પાર ઉતારો, ભાવભીની અજલિ, આ હુની સ્વીકારજો.....
અસ્ત થતાં... મઢ ઠ ૧૧
કાઢ ફ્રોડ ૧૫
ગુરૂગુણ સ્મૃતિ
પૂ. સાવીજી શ્રી મંજીલાશ્રીજી (રાગ— તેરી શહનાઇ ખેલે)
તારણહારા....
સંયમસિદ્ધિ સાધી, મુકિત વાટ લીધી, ત્યાગી મમતા, તસમયે અપૂર્વ સમતા. માસ ત્રણના દિવસ વહ્યા, ગુરુવિણુ નાધારા અમે રહ્યા. નથી કોઈના આધાર, મૂકી ગયા નિરાધાર... અંતસમયે અપૂર્વ સમતા. સ્વગે` ચાલ્યા શાસન સીતાર, આ! શું રે કર્યુ કીરતાર; રડતા શિષ્ય પરિવાર, દુ:ખ છે પારાવાર..... તારણહારા ૦૨ સાલ હતી હજાર બે સત્તર, માસ શ્રાવણુ પંચમી શુકલ; બુધવાર અતિ ભારી, બુઝાઇ ગયા દીપક લબ્ધિ... જીવન વૃક્ષ કરમાઈ જાય, ગુણુ પુષ્પા અતિ મહેંકાય ગુરૂગુણુ સ્મૃતિ, નવિ પામે વિસ્મૃતિ... નથી ઉપકારની સીમા, ઉપકારીની ખાટ શાસનમાં, પ્રત્યુપકારની શકિત, નહિં કરી મેં ભક્તિ... સૂરિજીના સ્વર્ગવાસ નિમિત્તો, પંચયાણુક ઓચ્છવ મ ડાયે;
તારણુšારા અંત૦ ૩
તારણહારા અંત૦ ૪
તારણુહારા અંત॰ ૫
આરિસાભુવન દ્વારે, શાંતિનાથ દરમા........... તારણહારા અત૦ ૬ મનુલ મહેન્દ્ર શશી કીધા અળગા, જીવનભરમાં પ્રકીર્ણે ન જોયા; આશા પૂરી કરો, અમને દર્શન દેજો....
તારણહારા અંત૦ ૭