________________
જૈનશાસનના દીપક
અધ્યાપક : શ્રી કનૈયાલાલ વલાણી, ચાણસ્મા
૭
( તજ – જેણે રાષ્ટ્ર તણાં કીધા કામ ઘણાં) જૈનશાસનતણા એક દીપ હતા ગુરુજી પ્યારા. લબ્ધિસૂરિને વંદન અમારા....
દેશમાંહિ ગુજરાત દેશ જાણેા. તેમાં વળી બાલશાસન ભૂમિ માને. પુન્યશાળીના જ્યાં જન્મ થયા-ગુરુજી પ્યારા... લબ્ધિ...૧
પિતાંબરભાઇના સુપુત્ર સાહે. માતા મેતીષેનનાં મનડાં મેહે. બાળપણથી વૈરાગ્ય હૃદયમાં રમે-ગુરુજી પ્યારા... લબ્ધિ...૨
પુન્યયેાગે કમલસૂરિ ગુરુ મળીયા. મનમાં રહેલા તેમના મનેાભાવ ફળીયા. લીધુ. સયમ ઉમંગ ધણા ધારી-ગુરુજી પ્યારા.... લબ્ધિ...૩
બિરાજતા હતા.
ગુરુ ત્રીજે પદે શિષ્ય સમુદાયને સંધના છત્ર હતા.
ભિન્ન ભિન્ન ભાષાના રસીયા ભારે ગુરુજી પ્યારા..
લબ્ધિ...૪
જ્ઞાન ધ્યાન ક્રિયામાં મસ્ત હતા. વૃદ્ધાવસ્થાએ પણ અપ્રમત્ત હતા. સ્વર્ગાંદિને અતિ ઉલ્લાસ હતા-ગુરુજી પ્યારા...
લબ્ધિ...૫
ગુરુ હાથે શાસન કાર્યાં ઘણાં થયાં. વળી અનેક પુન્યશાળી ચારિત્ર પામ્યાં.
વિહરતા ત્યાં ઉછરંગ બહુ થતા-ગુરુજી પ્યારા...
લબ્ધિ....૬
સંવત દાય સહસ સત્તરની સાથે શ્રાવણ શુકલા પાંચમી દિન બુધવારે, મુંબઇનગરીમાં કાળ કર્યાં-ગુરુજી પ્યારા...
લબ્ધિ....૭
ગુરુ લબ્ધિસૂરિદીપ અસ્ત થયા. જૈન જૈનેતર સહુ ભેગા થયા. સ્મશાન યાત્રા નીકળી બહુ ભારે-ગુરુજી પ્યારા...
લબ્ધિ...૮
જરીપાલખીમાં ગુરુ એસારી. ખાણ ગ’ગાએ અગ્નિ દાહ થયા ભારી. નયને અશ્રુ વહાવી ચાલ્યા આજે ગુરુજી પ્યારા....
લબ્ધિ...૯
શાસન રત્ન કાં ચાલ્યું ગયું. અહા...હા...હા. દેવ તે આ શું કર્યું. ગાઝારા તે આ કાળ કયાંથી હતા-ગુરુજી પ્યારા.... લબ્ધિ...૧૦
ગુરુ લબ્ધિસૂરિ કયાં સીધાવી ગયા. સ‰ળા શિષ્ય-સંધ નિરાધાર થયા. અસહ્ય વિરહ કેમ ખમાય હવે-ગુરુજી પ્યારા.... લબ્ધિ...૧૧
babadddddddddddddddda
પૂ.આ. શ્રીવિજય લબ્ધિ સૂરીશ્વર-પુણ્યસ્મૃતિ અંક
7.0.0.0.0.0.0.0
OJAS PAPER PAPPATO
ગુરુરાજની પુસ્મૃતિ કા કલ્યાણ વિશેષાંક પ્રસિદ્ધ થાશે, વિશ્વભરમાં ગુરુ ગુણ ગવાશે-ગુરુજી પ્યારા.... લબ્ધિ...૧૨
શ્રી જ્ઞાનપથી યુવક મંડળ. અલ્પ બુદ્ધિથી કરે છે અરજ. “ કનુ ’તે સ્હાય કરો હવે-ગુરુજી
પ્યારા
લબ્ધિ...૧૩