________________
ܢܢܢܢܢܢܢܢܢܢܓܢܓܢܢܢܢܢܢܓܢܓܢܢܢܢܢܢܝܕ
જેઓશ્રીની પ્રકાંડ વિદત્તાએ ભારતભરમાં કીર્તિ સુવાસ ફેલાવી છે, જેઓશ્રી સ્વ–પર શાસ્ત્રના નિષ્ણાત તથા સમર્થ સંયમી મહાપુરૂષ હતા; જેઓએ જૈન શાસનની અદ્વિતીય પ્રભાવના કરી અનેક ભવ્ય છ પર ઉપકારની
અનંત અમીવૃષ્ટિ કરી છે.
જેઓશ્રીએ સમર્થપ્રભાવક, વિદ્વાન, ચારિત્રશીલ શિષ્ય પરિવારની જૈન શાસનનાં ચરણે ભેટ કરેલ છે, જેઓશ્રી શાંત છતાં સિદ્ધાંતનિષ્ઠ, સરલ છતાં સત્યવ્રત, જ્ઞાની છતાં ગંભીર
અને સૌમ્ય છતાં અડગ હતા
તે સૂરિસાર્વભૌમ સમગ્રશાસ્ત્રવેત્તા પ્રકાંડ પંડિત ચારિત્ર ચૂડામણિ કવિફલકીરિટ જનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. પાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીનાં
પુનિત ચરણે માં કેટિ કોટિ વંદના નિ ય છે જે !
-: નિ વે દ ક
–
ચુનીલાલ મુલચંદ એન્ડ કુ. |
s
કાપડના વ્યાપારી ગવર્નમેન્ટ, રેલ્વે, શિપીંગ કેન્ટ્રાકટર
- વોટર મેન્શન મ્યુઝીયમ મેડ – મુબઈ-૧.