________________
૯૧૬ : પૂ. સૂરિદેવનાં ચરણે શ્રદ્ધાંજલિ
મનમાં વસી અને વૈરાગ્યનાં બીજ વવાયાં. ખરેખર ઘેાડા વખતને સંતસમાગમ પણ અદ્દભુત કામ કરી ાય છે. તેથી જ સંત તુલસીદાસે કહ્યું છે કે, આધિસે આધિ ઘડી, આધિસ પુનિ
"
આધિ અપરાધ, ’
.
તુલસી સંગત સાધુકી કઢે કોટી સંવત ૧૯૫૬ની સાલમાં પૂન્ય આ. મ. શ્રી આત્મારામજી મ. ના પંજાબી શિષ્ય પૂ. મુનિરાજશ્રી ઉદ્યોતવિજયજી મહારાજે ભાણામાં ચાતુર્માસ કર્યું. તેમના સતસ ંગથી લાલચ ના હૃક્ષેત્રમાં પડેલાં બૈરાગ્ય બન્ને નવપલ્લવિત થયાં આખરે એમણે સંવત ૧૯૫૯માં દીક્ષા લીધી. પૂ. મુનિશ્રી લબ્ધિવિજયદ એમનું નામ પડયું, દીક્ષા લીધા પછી મુનિશ્રીએ વધુ ગુજરાતમાં રહ્યાં. સંવત ૧૯૭૧માં જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ની પદવી આપવામાં આવી. તેઓશ્રીની વાણીમાં અપૂ બા હતું. એકજ વ્યા ખ્યાન આપે અને કાળમી હૈયાં પણ પીગળી જાય ભક્તોને તે તેઓ ભગવાન સમ ભાસ્યા છે. તેઓશ્રીએ દર્શાવેલી શુભેચ્છા કદી ખાલી ગઇ નથી, પુરી સત્યનિષ્ઠા વિના આ શી રીતે સબવે? એક માન સમુદાયના ગુરુપદે હોવાં છતાં તેઓશ્રીનું મન બાળક જેવુ નિખાલસ હતું.
તેઓશ્રીની શ્રુતકિત અતિ વક્ષત હતી. તેઓશ્રીએ આગમાની વાચના આપી શિષ્ય સમુદાય તેમજ અન્ય ભાવુકવતે શ્રુતજ્ઞાનો ભવ્ય વારસા આપ્યા છે. તેઓશ્રી સીત્તોતેર વર્ષની વયે પણ અદ્દભુત સ્મરણશકિત ધરાવનાર એક વિરલ કોર્ટના મહાપુરુસ્ત હતાં ત્રીશ ચાલીશ વર્ષ પૂર્વે પોતાના સમાગમમાં આવેલાં આબાલવૃદ્ધનાં નામે તેમજ તે વખતે બનેલા પ્રસંગોની યાદ બરાબર આવી શકતા હતા. એવા ભવસાગરના પ્રબળ ભયને હણનારાં મહાપુરૂષને કોટી કોટી વંદન એ.
ઉપકારી સરિદેવ સંઘી ગણપતરું દે પદમદ પ્રમુખ : જૅનસંધ, વિજાપુર (કર્ણાટક) પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયલબ્ધિસરીશ્વરજી
મહારાજના પ્રથમ પરિચય-દક્ષિણમાં કરાડ–ચાતુમાંસ વખતે થયા. તેઓશ્રીની વ્યાખ્યાન આપવાની શૈલિ જો અમને આ એક ક્રાંતિકારી મહાત્મા છે એવુ લાગ્યું. એમની વિષયને સમજાવવાની શક્તિ બહુ અગાધ હતી. ગમે તેવી મેાટી મેદની પણ તેમનુ વ્યાખ્યાન સાંભળી શકે તેવે પહાડી અવાજ અને દરેકના હક્યને સ્પર્શી શકે એવી વિશિષ્ટ શક્તિ નિહાળી તેથી મેં ખૂબ આનદ અનુભવ્યા. જૈનામાં આવા મહાન આચાય આજે છે તેમ તેમનાં નથી અને વ્યાખ્યાનથી અમારી સાથે આવેલા સહુ હર્ષઘેલા બની ગયા. ત્યારે તેઓશ્રીનાં દર્શનનો લાભ લેવા મન વધારે ઉત્સુક થવાથી ચાર-પાંચ ચાતુર્માસમાં દર્શન કરવાને લાભ લીધો. તેમની વૃદ્ધાવસ્થામાં પણ વ્યાખ્યાન શક્તિ એવી ને એવી રહી એ આશ્રયની વાન છે. તેમના સ્વભાવ શાંત અને ગભીર હતા. તેએમેશા ધર્મોનાં અવતાર જેવા દેખાતા તેમના લખેલા સ્તને, સજઝાયે વગેરે ગાતા ને સાંબાત એવા આનદ આવે છે કે આત્મા તલ્લીન થઇ જાય છે. આવા મહાત્માઓની સંધને બહુ જરૂર છે. એમના અવસાનથી શ્રી સાંધતે ન પૂરાય એવી ખેટ થઈ છે. એમનાં માનમાં ફેંક ઠેકાણે અડ્ડાઇ મહેસશે તથા શાંતિ સ્નાત્રો ઉજવાયા છે, તેમ અમારા ગામમાં પણ ઉત્સવ યાાયે હતા. તેમનાં અવસાનના સમાચાર સાંભળતાં દેવ વંદનાદ કરવામાં આવ્યા હતા, તેમની સ્મૃતિ દરેકને કાયમના માટે તાજી જ રહેશે. હીમ્.
ચેાગીશ્વર ગુરૂદેવ :
શેઠ વાડીલાલ ચત્રભુજ ગાંધી તપ-જૈન સંઘના પ્રમુખ ઘાટકોપર-મુંબઇ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ અકાળે સ્વર્ગવાસ થતાં જૈનસમાજ તેમજ જૈનેતર સમાજને ન પૂરી શકાય તેવી મહાન ખાટ પડી છે. તેઓશ્રીનાં ટુક પરિચયમાં આવ્યા પછી, અને એમનાં માટે જે માન અને લાગણી ઉત્પન્ન થઇ છે તે હું જીવનભર ભૂલી