________________
૯૧૨: પૂ. પાઈ પરંમ ગુરૂદેવનાં સુવાસિત જીવન પુષ્પા
સતત
કરતા
સ્વધ્યાયમાં રક્ત રહેતા હતા, કયારે પેાતે વાંચતા હોય, કયારે કોઇની જિજ્ઞાસાને સતેાતા હાય, કયારે આગમની વાંચના આપતા હાય; ક્યારે શકા સમાધાન હાય, જ્યારે જુએ ત્યારે તેઓશ્રી આ રીતે જ્ઞાન-ધ્યાનમાં મસ્ત હતા. સારણા, વારણા, ચાયણા અને ડિચાયણા દ્વારા શિષ્યાને પ્રેરણા આપતા હતા, ભણનાર થાકે પણ પાતે કદી જ ભણાવતા નહાતા થાકતા. અંતિમ વિસામાં પણ જરાક ઠીક લાગે કે બેઠા થઇ શ્રી ઉત્તરાયન સૂત્રના પાઠ કરવા લાગી જતા હતા. અધ્ય
ચનાના અધ્યયના તેઓશ્રીએ કંઠસ્થ કર્યા હતા. રાતના ઘણીવાર માટા ભાગે સથારામાં બેઠા થઈ પાઠ કરતા હતા, ઘડીભર અમારા જેવા યુવાન સાધુઓને પણ શરમાવે તેવા તેઓશ્રીના સ્વાધ્યાય પ્રેમ હતા. મોટા-મોટા શ્રીમા દર્શનાર્થે આવતા હતા તેમની સાથે પણ ૨-૩ મિનિટ ઉચિત વાર્તાલાપ કરી તરત જ પુસ્તક હાથમાં લેતા હતા. આ ઉત્તમ સંસ્કારો તેઓશ્રીને વારસામાં મળ્યા હતા; કેમકે સ્વ. પરમ ગુરુદેવેશ ચારિત્ર ચૂડામણિ આચાર્યદેવ
શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી મહારાજા પણ છેલ્લી ઘડી સુધી સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. “ સસાય સમો ાંય ધમ્મો
29
;
કવિકુલ કીરિટ પૂ. પરમ ગુરુદેવ એક ખ્યાત નામે હતા. પૂજ્યશ્રીએ આધુનિક યુવક સાર્જ ઉપર આધુનિક ઢબે સ્તવનોની રચના કરીને મહાન ઉપકાર કર્યા છે. શાસ્ત્રોમાં આઠ પ્રભાવક ગણાવ્યા છે. આઠ પ્રભાવકમાં કવિં પણ પ્રશ્નોવક ગણાય છે. તાર્કિક શિરામણ પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ શ્રી વિક્રમા
યિની રાજસભામાં જે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ પ્રભાવ હતા કવિત્વ શક્તિને, પૂ. શ્રી અપ્પભટ્ટસૂરીશ્વરજી–શ્રી આમરાજાને પ્રભાવિત કર્યા હતા કવિત્વ શક્તિથી.
5
કવિને શાસન પ્રભાવક ગણવાનું કારણ એ કે તે પેાતાની અનેાખી કાવ્યશક્તિ દ્વારા હજારો હૈયાને ડોલાવી શકે છે અને શાસનના અનુરાગી બનાવે છે.
જે જનતા સીનેમાના અશ્લીલ અને શ્રૃંગારિક ગીતા જ્યાં ત્યાં લલકારતી હતી, એ જનતાને પ્રભુભક્તિમાં તન્મય મનાવવા
અને આ માર્ગે ચઢાવવા આધુનિક શૈલિએ
તેઓશ્રીએ સેકડોની સંખ્યામાં સ્તવના,
સજ્ઝાયા, સ્તુતિ અને ચૈત્યવદનાની રચના કરી છે. તેઓશ્રીની કવિત્વ કળા કોઇ અનોખી
હતી. સાદી સરળ અને ભાવવાહી શબ્દોની ગુથણી થવાથી વારંવાર ગાવાનું મન થાય તેવી આકર્ષક હતી. આબાલવૃદ્ધ સૌ કાઇ
તેનાં ભાવ સારી રીતે. સમજી શકે છે અને તેથી પ્રભુભક્તિમાં તન્મય અને છે, માધક
રાંચક, પ્રેરક અને બૈરાગ્યવાહી પદો હોવાથી
આ સ્તવના ગાતા ભક્તિરસમાં તરબોળ બની જાય છે. શાસ્ત્રકારો કહે છે કે. અળ સં ય વાચ્।
જ્યારે આત્મા ભાવપૂજા યાને પ્રભુભક્તિમાં મીઠા-મધુરા ગીતા દ્વારા તદ્દીન બની જાય
ઉપાર્જન કરે
છે. અરે નુગ જૂનાં કર્મનાં બંધનાને તેાડી નાંખે છે, અનિ નિર્મળ બને છે અને એ વાત કયાં અજાણી છે કે, રાવણ જેવા જ્યારે શ્રી અષ્ટાપદતીર્થ ઉપર પ્રભુભક્તિમાં—તન્મય ખની જાય છે. વીણાના તાર તૂટે છે પણ ભક્તિ તાર તૂટતા નથી ત્યારે શ્રી રાવણ તીર્થંકર
કવિતે તે આત્મા અનત પુણ્યનું