________________
૮૨ :ભદ્રેશ્વર તીની યાત્રાએ
વાણીના ધોધમાર વરસાદ વરસતા હશે પણ તે વખતે મેં આપને અરિહંત રૂપે એળખ્યા નહીં હાય. આપના વંદન, નમન સ્તવનાદિ સારી રીતે કર્યા નહીં હોય. ચારાશી લાખ ચેાનિમાંથી કાણુ જાણે કેવી ચેનિમાં આ જીવ પરિભ્રમણ કરી રહ્યો હશે તે તેા જ્ઞાની જાણે, !
ત્યારે આ પંચમ .દુષમ કાલમાં પણ હૈ પ્રભુ ? આપની. (સ્થાપના) મૂર્તિનાં દર્શનરૂપી અમૃત નયનરૂપી કટારા ભરી ભરીને પીધુ તે પણ આત્મા તૃપ્તિ પામતા નથી અને આપને અરિ તરૂપે એળખ્યા તેથી આ અવસર પુન્યરૂપી ખજાના તુલ્ય માનું છું.
જગડુશાડુ શેઠ કે જેમણે ભારતભરના ખાર આર વના દુકાળને અન્ન પૂર્ણ કર્યું છે. ધન્ય ડા એવા દાનવીરને ! ભદ્રાવતી નગરી કે હાલનુ
ત૬ ર
or
૭.
ભદ્રેશ્વર તીથ જગડુશાહની વાવ અને મહેલ ખંડેર રૂપે તેમની સાક્ષી પૂરતા ઉભા છે તે મૂક ભાષામાં કહે છે “કે” હે પુન્યશાળીએ તમા પણ જગડુશાહ જેવા દાનવીર, ધમવીર, અનેના અને અમર નામના રાખા. અમે મહા સુદ બીજના દિવસે કે ચેાથા અભિનદન સ્વામિના જન્મ કલ્યાણક દિવસ અને ખારમા શ્રી વાસઁપૂજ્ય સ્વામનેા કેવલજ્ઞાન કલ્યાણક દિવસ. જેમ ખીજને ચંદ્રમા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે તેમ અમારૂ સમ્યક્ દન વૃદ્ધિ પામવાના મનેરથ સેવતા શ્રી મહાવીર સ્વામિકી જય નામની ઉદ્દેષણા સાથે સકલ સ`ઘે ત્યાંથી પ્રયાણ કર્યુ. એ ભદ્રેશ્વર તીનાં સંસ્મરણેા આજે પણ નજર સામે આવે છે.
શત્રુંજયનિર્ણ
5
50
ૐ •) È × ૩૦
ગૂજર સ્ટુડીએએ ૫૦ વર્ષના અનુભવે શત્રુ ંજય પટની નવી ડીઝાઇન તૈયાર કરી છે. તે પાણીથી બગડે નહિ એવા પાકા રંગમાં કુમાસદાર કાપડ ઉપર ગામ અને નવ ટૂંકાના મ ંદિરમાં સોનાની પ્રતિમાના ભાવલીના દર્શીન સ્વર્ગનું ભાન કરાવે છે. લખા : ગૂર આ સ્ટુડીઓ—પાલીતાણા (સૌરાષ્ટ્ર)