________________
: ૫૦ : શ્રી અંબિકાદેવી :
એમ કહી તરત સેામભટને આજ્ઞા કરી કે, અમિકાને જ્યાં હોય ત્યાંથી ખોલાવી લાવ. બ્રાહ્મણ એકદમ દયા ગયા અને દૂરથી દેખાતી અખાને જોઈ હે “અમિકા ! ઉભી રહે ઉભી રહે?” એમ બૂમ પાડવા લાગ્યા.
અંબિકાએ અવાજ સાંભળી પાછું જોયુ તે પેાતાના પતિ મારવા આગ્યે જાણી પાતે પાસે કુવામાં એ ખાલકો સહિત ‘નેમનાથ’ ભગવંતનુ શરણુ સ્વીકારી ઝ ંપાપાત કર્યાં. એટલામાં બ્રાહ્મણ પણ ત્યાં આવ્યા અને પેાતાનું મૂઢપણુ વિચારી કહેવા લાગ્યા કે હવે હું મેહું શી રીતે ખતાવીશ એમ કહી તેણે પણ કુવામાં ડુબકી મારી. મરણાંતે શુભધ્યાનથી ‘અ‘બિકા’દેવી તરીકે ઉત્પન્ન થઇ. તેના પતિ મરી તેના વાહન રૂપે સિંહ થયા.
અંબિકા દેવીએ જ્ઞાનથી પૂર્વભવ નિહાળી નેમનાથ ભગવતના ઉપકાર જાણી રૈવતાચલ પર એમના ‘કેવલજ્ઞાન' મહત્સવમાં આવી અને પદામાં બેસી દેશના સાંભળી, ઇંદ્રના પૂછવાથી પ્રભુએ અંબિકાની ઉત્પત્તિ જણાવી. ત્યારપછી અમિકાને ઈંદ્રમહારાજે પ્રભુની
જી.
શાસનદેવી તરીકે સ્થાપી. તેના એ જમણા હાથમાં માતુલિંગ અને પાશ છે. ડામા એ હાથમાં ખાલક અને પુત્ર છે. એક માલકને ખાળામાં બેસાડેલ છે.
નવું પ્રકાશન
તેની આરાધના કરવાથી માણસને અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય. शुक्लासु पञ्चमीष्वेव पञ्चमासेषु वै तपः । મારિના ાર્ય-મન્યાપૂનનપૂર્વમ્ ॥ ॥
આ તપ ખાસ શ્રાવકને કરવાના (આગઢ તપ) છે, તેમાં પાંચ માસની શુકલપ ́ચમીએ એકાસણાદિક તપ કરવા. એકાસણુથી એન્ડ્રુ નહિ”, ઉપવાસ કરે તો સર્વોત્તમ છે. અને તે દિવસે નેમિનાથ પ્રભુ તથા અખાદેવીનુ પૂજન કરવું. ઉજમણામાં ઉત્તમ ધાતુનાં એ ખાલકો તથા આમ્રની લુમ્બ સહિત અબિકાની મૂર્તિ કરાવવી. પછી સ્થાપન કરી સેવાપૂજા તેમ જ મુનિએને નવાં વસ્ત્ર અન્ન વગેરે આપી પ્રતિ
લાભવા.
‘શ્રી અંવિાવેઐ નમઃ ' એ પદની વીશ નવકારવાલી ગણવી.
સાધનાની પગદંડીએ
પેાસ્ટેજ સહિત એક નકલના ૧૧ આના
અડધી કિમત
૧ સામચક્રુ ડી. શાહ, પાલીતાણા [ સૌરાષ્ટ્ર ] ૨ જવતલાલ ગીરધરલાલ, ડાશીવાડાની પાળ–અમદાવાદ. ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, કીકાસ્ટ્રીટ; મુ`બઈ-ર
૪ હીરજી કારશીની કુ. નળબજાર-પેાલીસ ચાકી સામે, મુંબઇ-૪ .........જી. "m
.. ""