SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ SELECT 'કલ્યાણ' બૌ બાલકિશોર વિભાગ આજે બાલમાનસને અનુકૂળ સાહિત્યના પ્રચારની અતિ આવશ્યકતા છે. સમાજની ઉગતી પેઢીને સસ્કારી તથા શિક્ષણના પ્રેરક સ ંદેશ પ્રાપ્ત થાય તે દ્રષ્ટિએ ‘કલ્યાણુ’માં સોળમા વર્ષના મગળપ્રારભે ‘બાલજગત'ના નવા વિભાગ શરૂ કરવામાં આવેલ છે. સવ કાઇ બાલમિત્રાને તેમજ યુવાન તથા ગ્રાઢવયનાને આ વિભાગમાં રસ પડશે.સકાઇ ઉધડતા આ વિભાગને આવકારશે એ આશા છે. સ પ્રિય મિત્રા ! ઘણા સમયે આજે આપણે લક્ષ્મીના સદુપયોગ કરવા તે જ તેનું સાચું મળીએ છીએ. સેાળમા વર્ષના પ્રારંભેલ છે. ‘ કલ્યાણ ’ના સંપાદકે નિર્ણય કર્યો છે કે, ‘હવે ખાલ વિભાગ ફ્રી પાછા શરૂ કરવા.' તે નિયાનુસાર આ વિભાગ તમારા માટે ફરી શરૂ થાય છે. પ્રિય દેહ્તા ! આ વિભાગને નવેસરથી શરૂ કરવાના છે. તેમાં તમારે બધાય સહકાર જોઇશે. આ વિભાગમાં બાળકાને, યુવાનેાને તેમજ પ્રૌઢાને આજે રસ છે. આજે શિક્ષણના યુગ ગણાય છે. ખાળકોને સુસ'સ્કારિત કરવા એ અમારા મુખ્ય ઉદ્દેશ છે. તે માટે તેમને વાંચનના રસ જાગ્રત થાય તે દ્વારા સંસ્કારો નાંખી શકાય તે ધ્યેયને અનુલક્ષી આ વિભાગના પ્રારભ કર્યો છે. વ્હાલા મિત્રો ! ‘ ખાલજગત માટે સારી-સારી નાની માધવાર્તાઓ, જ્ઞાનગમ્મત, વિનાદી ટુચકાઓ જે નિર્દોષ હેાવા સાથે હળવા હાય તે માકલતા રહેશેા. અમે તે બધું અહિં પ્રસિદ્ધ કરીશું ! તમારા સહકારની, અમને આવશ્યકતા છે. મુખ્યત્વે આઠ વર્ષના ખાવુ મિત્રોથી માંડી સેાળ વર્ષ સુધીના ઉગતા યુવાનાને રસપ્રદ બને, શિક્ષણ સાથે સંસ્કારો આપે, ખાધ સાથે બુદ્ધિને ખીલવે, તેવું જ્ઞાન પીરસવાની આ વિભાગ દ્વારા અમારી અભિલાષા છે. સર્વ કાઇ અમને સહકાર આપશે જે આશા સાથે ખાલમિત્રોને, યુવાના તથા પ્રૌઢાને અમારા કાર્યમાં સાથ આપવા નમ્ર નિવેદન કરીએ છીએ ! સંપાદક ‘ બાલજગત ’ * બાલજગત અમર રહે!! જરૂરી છે. " બાળકાને સુસંસ્કારિત બનાવવા એ આજે જય કે પરાજયને સાચા વિજેતા મહત્ત્વ કદિ ન આપે! ગતિ તેવી મતિ અંત સમયે રહે છે. તમારે સુખ જોઈતું હોય તો અન્યને સુખ આપે! અન્યના દોષો જોવા કરતાં જગતનાં દૂષણા જોવાની ટેવ રાખેા ! મહાન બનવા ઈચ્છનારે નાનપણથી નમ્ર બનવુ" જોઇશે. રખડવામાં કે રમવામાં ખાલ્યવય રખે ગુમાવી દેતા ! રખે ખાટી સામતે ચડી સદાચારને ભૂલી જતા ! હાહા કરવા કરતાં નકકર કાર્ય કરીને આગળ આવે! શ્રી. ‘ પ્રદીપ વિ–ચાર કયા ક્યા ? ૧ વિનય ૨ વિદ્યા ૩ વિવેક અને ૪ વિરતિ આ ચાર સુવિ. છે, માટે તે જીવનને ઉર્ધ્વગામી અનાવવામાં પ્રેરક છે. આ સુવિચાર કહેવાય છે. કુવિચાર—કયા કયા? ૧ વિષય ૨ વિકાર ૩ વિલાસ ૪ વિખવાદ આ ચાર કુ–વિ–ચાર છે. માટે જ તે જવનને અધ:પતનના માર્ગે લઈ જનાર છે, આ કુવિચાર કહેવાય છે. રંગ તરગઃ કાકા—અલ્યા, નટુ ટપાલમાં કાગળ વિના ટીકીટ કેસ નાંખે છે?
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy