________________
: ૧૦૬ : શ્રી નવકારથ ભવપાર
(૪)
છ મહિનાને જતાં શી વાર ! નિરંતર ધવાયુવેગે પ્રસરી ગઈ. ચર્યામાં મગ્ન રહેલા આલકરના અતિમકાળ નજીક આવી લાગ્યા.
પરંતુ આભ કરને મૃત્યુથી ભય નથી; તેણે આત્માની સહસ્રમુખી ઉન્નતિ કરી લીધી છે. મૃત્યુની પેલેપાર કયાં જવાનું છે, તેનું જ્ઞાન તેને તેની સખળ સાધનાએ કરાવ્યુ છે?
મૃત્યુના ડર તે એને લાગે કે જેણે આ જીવનને પાપાચરણની છીણીથી છણી નાખ્યું હોય.
ક્ષેમ કરની આગાહીના આજે દિવસ છે. આલકર આજે અતીવ જાગ્રત છે, સિહુને શિકારી સિહુને જોતાં કેવા જાગ્રત રહે ! પૌષધવ્રતને તેણે સ્વીકારી લીધું. ચિત્તમાં પાંચ પરમેષ્ઠિનુ ધ્યાન લગાજ્યું. સર્વ સાંસારિક સંબધોને તેણે વાસિરાવી દીધા; સકળ વિશ્વની સાથે ક્ષમાની આપ લે કરી. “ હે વિશ્વના પ્રાણી ! હું તમને ક્ષમા આપું છું. તમે પણ કૃપા કરી મને ક્ષમા અક્ષેા; સ જીવેાની સાથે હું આજે મિત્રતાને ધારણુ કરૂં છું મારે કાઇની ય સાથે વેર નથી વિરાધ નથી.”
પરભવની દી યાત્રાએ જતા વ્હાલા બંને જાણે વિદાય આપવા ક્ષેમકર સજ્જ ન બન્યા હાય તેમ આભ કરને સંથારો કરાવી ક્ષેમકર તેને અપૂર્વ આરાધના કરાવે છે.
か
“મારા ભાઈ! મારા સંબંધમાં આવેલા, “તેને સદ્ગતિને યાત્રિક બનાવુ? દુર્ગતિએની ભયાનક દુર્દશાથી ઉગારી લઉં ! મેક્ષના દ્વારે તેને ખડા કરી દઉં ?.........?
આલકરની જીભે નવકાર મંત્રનું રટણ અસ્ખલિતપણે ચાલતુ હતું. ત્યાં એની જીભ સ્ખલના પામવા લાગી. શરીરે કંપારી ઉડી, આંખા ઘેરાવા લાગી; ક્ષેમ કરે એકત્રિત થયેલા જન સમુદાયને નવકાર મંત્રના મધુર અને મધ્યમ સ્વરે જાપ કરવા સૂચવ્યું....
જોત જોતામાં આલકરના આત્મા માટીની કાયાને ડી ગયે....માળામાંથી પંખેરૂ ઉડી ગયું.
વસતપુરમાં આલકરના અવસાનની વાત
શેરીમાં રમતા બાળકીનુ હાસ્ય સુકાઈ ગયું; માલકા આલી ઉઠયા “ હું....આલુકાકા મરી ગયા !” કોઈની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં, તે કોઇનું મુખ મ્લાન બની ગયું.
કુવે પાણી ભરતી યુવતીએ હાથમાં દોરડા સાથે થંભી ગઇ “શું આભંકરભાઇ ગયા....જાતિ ભાઇના સદાના વિયેાગની પીડાથી આર્યાવર્તની એ સ્ત્રીએ અકળાઇ ઉડી.
બ્રહ્મસેન તા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે માત્ર નથી રડતા, કે નથી શેક કરતા ક્ષેમ કર ! આંખમાં આંસુ સાથે ભારે હૈયે બ્રહ્મસેને આવીને ક્ષેમ કરને કહ્યું—
(C
66
શુ ધમી આત્મા પથ્થરઢીલના હોય ?” બ્રહ્મસેન ! સાચી વાત છે હુ પથ્થરદિલના ....ભાઈના અકાળ મૃત્યુથી મારી આંખમાં આંસુ નથી, મારૂં મુખ પ્લાન નથી, તેથી તું મારા હૃદયની કઠારતા ક૨ે, તે માનવસ્વભાવને અનુરૂપ છે.’
પરંતુ, તું ભૂલી ન જા; કે હું અવિધિજ્ઞાનના પ્રકાશમાં એ મારા નાના ભાઈની પરલે કયાત્રા જોઇ રહ્યો છુ. જેમ મેં એનું છ માસનુ આયુષ્ય જોયું હતું, તેમ હુ એના પરલોક પણ જોઇ રહ્યો છું. એ અત્યારે દેવી ભગાના સ્વામી બન્યા છે; હમણાંજ તે આવશે, અને મારા ઘર પર સુવર્ણની વૃષ્ટિ કરશે.
વળી બ્રહ્મસેન ! કાળની ફાળ કાનાપર નથી ત્રાટકી ! તીર્થંકરદેવ હૈ કે ચક્રવતી હા ! દરીદ્રી હા કે ધનવંત હો ! વિદ્યાધર હો કે ધન્વંતરી હો ! એક દિ' મૃત્યુ આવીને સહુ ક' ને લઈ જાય છે! દુનિયાના જે ક્રમ છે, એ ક્રમ મુજબ જે વાતા બનતી જાય, તેમાં વિવેકી આત્માએ શા માટે સતાપને ધરવા ! શા માટે આશ્ચય કે અચ આ સમજવા શોને ધર્મો વિવેજિનાર્ જ્યારે જગત, દેશ, સમાજ કે કુટુંબ શાકમાં ગરકાવ થઈ ગયુ. હાય ત્યારે વિવેકીનું કચ્