________________
ઉ ૫ ચા ગી
‘કલ્યાણુ’ અંગે પત્રવ્યવહાર કે લવાજમ મેકલેા ત્યારે ‘ગ્રાહક નંબર' લખવા ચૂકવુ' નહિ. ૬-૭ મા સ’યુક્ત અંક છે, એટલે હવે પછીના આગામી આઠમે અંક તા.૧૫-૧૦-પ૨ના રાજ પ્રગટ થશે, તેની ગ્રાહક બધુએ નોંધ લે !
દૂર અંગ્રેજી મહીનાની ૧૫ મી તારીખે ‘કલ્યાણ' પ્રગટ થાય છે, કાઇ પણ કારણસર ૨૧-૨૨ મી સુધીમાં ન મળે તે કાર્યાલયને જણાવવુ, પાછળથી જણાવવાથી અ`કા સીલીકમાં રહેતા નથી એટલે મેકલી શકતા નથી, પર્યુષણ પ ના પવિત્ર દિવસેામાં ‘કલ્યાણ’ઉપરાંત ના ગ્રાહકે, સભ્ય વધારી આપી સહકાર આપવા આપ સૌ ઘટતુ કરશે,
નવા દશ ગ્રાહકેા બનાવી આપનારને એક વર્ષ કલ્યાણુ' શ્રી મેકલીશુ,
આફ્રિકા માટે લવાજમ રૂા. ŕ-૦-૦ છે, આ અંકના ૩૧૬ પાના ઉપર લવાજમ ભર
વાનાં સ્થળેા આપ્યાં છે, ક્રાસ સિવાયના પેપ્ટલઆર કે મનીએડરથી પણ ‘કાર્યાલય'ને સીરનામે મેકલી શકાશે.
ઉ પ ચા ગી પ્ર કા શ ના શારદાપૂજનવિધિ.
માટે શારદાપૂજનવિધિ મગાવો, જેમાં વિધિ જૈનવિધિ પ્રમાણે શારદાપૂજન કરવું જોઇએ ઉપરાંત શારદા અને સરસ્વતી તે અ સહિત, આરતી અને ગૌતમાષ્ટક વગેરે છે.
મૂલ્ય ૭-૫-૭ પોલ્ટેજ સહિત.
અક્ષયનીધિતપની વિધિ.
તપની શરૂઆત કરતી વખતે પુસ્તકની જરૂર પડે છે, તે આ પુસ્તિકામાં વિધિ ચૈત્યવદન, સ્તવન વગેરે પણ છે. મૂલ્ય ૦-૪૦ પેોલ્ટેજ સહિત,
નૂતન સ્તવનાવલિ.
સ. ૨૦૦૮ ની નવી આવૃત્તિ બહાર પડી ચૂકી છે, જેમાં છેલ્લામાં છેલ્લી સીનેમા તરનાં સ્તવનાના સ'ગ્રહ છે, ૦-૪-૦ પેોલ્ટેજ સહિત, પર્યુષણાદિ રતવન-સજ્ઝાય સંગ્રહ
પર્યુષણનાં ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાય વગેરેના સ'ગ્રહ છે, પાકુ' માઇન્ડીંગ ૧૨૭ પેજ કાઉન સેાળ પેજી, 'િ, ૧-૦-૦ ક્ષમાપના પા
ખાટી પ્રથા
પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં કે અન્ય કોઇ ધર્મ આરાધનાના પ્રસ`ગે રાત્રીજાગરણ આહિં ધમકાર્યમાં રા, નાસ્તો કે કોઇ પણ પ્રકારનું રાત્રીનેાજન શ્રાવકસમાજને શોભે નહિ, રાત્રીભોજન જ જ્યારે નિષિદ્ધ છે, તે પર્યુષણના પવિત્ર દિવસેામાં શ્રી કલ્પ સૂત્રના રાષ્ટ્રીજગામાં કેઇ રીતે હેય જ નહિ, ખૂબ જ દોષ લાગે છે, જૈનકુળને કે જૈનસઘને છાજતું નથી, આવી પ્રથા જે જે ગામ કે શહેરામાં હોય ત્યાંના શ્રીસ થે ધર્મવિરૂદ્ધ આ અનિષ્ટ પ્રથાને મક્કમતાપૂર્વક વિરોધ કરી સત્વર અંધ કરવી નૈઇએ. એમાં જ
::
(૧) પર સાઇઝ ૯૧૭ પુર (ર) પુદ્ર સાઇઝ ? પુરુ
ચિત્રકાર:-પ્રવીણચંદ્ર દોશી મહુવાકર,
સમાજ, સંઘ, વ્યકિત ને ધમના શેલા છે. | ઞામચંદ ડી, શાહ-પાલીતાણા (સૌરાષ્ટ્ર)
સાંવત્સરિક, પવિત્ર દિવસે ક્ષમાપના કરવાની હોય છે, દૂર રહેતા હેય તએની પાસે પત્રથી માંગવાની હોય છે, છપાવેલા તૈયાર
ટીકીટ સહિતનાં પોષ્ટ કાડ ૧૦૦ ના ૬ ૪-૦ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના વિવિધર’ગીત કળામય ટકાઉ કાપડ પર :: ચિત્રિત પા