SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું કે, ‘ એ શું કરે ?' વિભાગ માટે’ આ રીતે મથાળા પર લખાણ કરીને, કાગળની એક ખાજુએ, હાંસીયા પાડીને શાહીથી ચાકખા અક્ષરામાં લખાણેા મેકલતા રહેવુ. લખાણે મેાલનારે લેખના અંતે નામ, ઠામ, વય આદિ લખીને મેાકલવું, ભાષાશુદ્ધિ તથા શબ્દશુદ્ધિ ઉપર લખનારાઓએ લક્ષ્ય આપવુ જોઇએ. કિશારના પ્રશ્ન અંગે અમારી ઉપર અનેક જવાખે। આવ્યા છે, તેમાં છ ના જવામા અમને ઠીક લાગ્યા છે, જે ક્રમથી પસંદ પડ્યા છે, તે લેખકોનાં નામ નીચે અમને મુજમ છે:-- ૧ રમેશચંદ્ર મણિલાલ ગાંધી-વિજાપુર; ૨ બાબુભાઇ રતિલાલ દોશી-મુંબઇ, ૩ રમેશચંદ્ર ઠાકરલાલ-ખંભાત; ૪ કિશોરકાંત દલસુખભાઈ ગાંધી-લીંબડી, ૫ રમણુલાલ કે. શાહ; ૬ રમણિકલાલ વી. જૈન; ૭ પ્રાણજીવન રતનજી શેઠીઆ. નવા પ્રશ્ન અમારી પાસે ઘણા આવ્યા છે, તે ક્રમશઃ અહિં રજી કરતા રહીશું, તેના સર્વશ્રેષ્ઠ જવાએ માટેની અમારી પારિતાષિક ઇનામી ચેાજના ચાલુ છે, જેને અંગે વધુ વિગત આગામી અંકમાં રજુ થશે. ~~~ E 6 એ શુ કરે ? ’ નવી મૂંઝવણા. કલ્યાણ; આગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૫૨ : ૩૧૩ : ક્રમ ગ્રંથ આદિના તેમણે અભ્યાસ કર્યાં છે, પૂ. આચાય દેવાદિનાં વ્યાખ્યાન સાંભળે છે, પાળના ઉપાશ્રયમાં સાથીજી મહારાજ પાસે પણ તેએ જાય-આવે છે, દીક્ષાની વાતે તેમના માટે સભળાતી હતી, પણ શારીરિક તથા માનસિક નિખલતાના કારણે તે સ...સારમાં રહ્યાં. ( ૫ ) ર જનમહેનતથા પ્રવીણભાઇએ શુ કરવું ? ર્જનહેન શહેરનાં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ પામેલાં છે. પિતા શાંતિદાસ તથા માતા શારદામ્હેનના સુશીલ, સ`સ્કારી સ્વભાવના વારસા રજનમ્હેનને મળ્યો છે, માહ્યવયથી તેઓ શાંત, નમ્ર તથા ધમશીલ છે, ધમની ક્રિયાઓમાં તેમને રસ છે; ચાર પ્રકરણુ, તેમનું લગ્ન શહેરના સારા કુટુંબમાં ભાઈ પ્રવીણચંદ્ર સાથે તાજેતરમાં થયું છે. પ્રવીણચંદ્ર પણ સુશીલ અને સસ્કારી છે, અનૈના સુમેળ સારા છે, પણ ઘરમાં રંજનહેનના સાસુ—સસરા, જેઠ-જેઠાણી, નણું, આદિના વિશાળ પરિવાર છે. ઘર મેટુ અને પ્રતિષ્ઠાપાત્ર છે. સાસરે આવ્યા પછી રજનબહેનને ઘણી ઘણી માખતામાં આઘાત ઉપજે તેવું અન્યા કરે છે, સાધુ-સાધ્વીની ભકિત, પૂજા, સામાયિક, આદિ ધમક્રિયાઓ રજનબહેન કરે છે, તે કાઇને ગમતી નથી. રંજનબહેનની આ પ્રવૃત્તિએ જોઇ, બધા નાકનું ટેરવુ. ચઢાવે છે. ફ્કત, પ્રવીણભાઈ રજનબહેનને પ્રત્યેક પ્રવૃત્તિઓમાં પ્રાત્સાહન આપે છે. અસાડ સુદ ૧૪ ને દિવસ છે. ર્જન - મહેનની ભાવના પૌષધ કરવાની છે. મા-બાપને ત્યાં તેઓ આવી મહેાટી તિથિઓમાં પૌષધ કરતા હતા. આજે ઇરાદાપૂર્વક સાસરામાં કોઈને ખેલવાનુ ન મળે તે સારૂ માની તેમણે પૌષધ નથી કર્યો. ખપેરે દેવવદન કરવા ઉપાશ્રયે ગયા, એટલે પાછળ સાસુ, તથા જેઠાણી ખેલ્યાં યા હાલી નીકળ્યાં ધરમ કરવા, ઘરનું કાંઈ કામ-કાજ કરવું નહિ, મૈં આામ ફ્ર્યા કરવું છે. ઠેર-ઉપાસરે ? રંજનબહેન ૫ વાગ્યે આવ્યાં, થેાડીવારમાં
SR No.539104
Book TitleKalyan 1952 08 09 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy