________________
: ૩૧૦ : સાહિત્યનાં ક્ષીર નીર;
ક્રાઉન સાળ પેજી ૧૩૬ પેજ મૂલ્ય ૧-૦-૦ પ્રાચીન સજ્ઝાયાના સંગ્રહ છે.
સઐાધપ્રકરણ [ ગુજરાતી અનુવાદ ] અનુવાદક : પૂ. આચાર્ય શ્રી વિજયાદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી મેરૂવિજયજી ગણિવર પ્રકાશક : શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા અમદાવાદ ક્રાઉન સેાળ પેજી ૩૦૦ પેજ શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજ વિરચિત આ મૂળમથ છે, તેને અનુવાદ પૂ. પન્યાસશ્રીએ કર્યો છે. દેવ, ગુરૂ, ધ, સમ્યકત્વાધિકાર, શ્રાવક ધર્માધિકાર, દીક્ષાવિધિ વગેરે ઘણી હકીકતો પર પ્રકાશ પાથર્યો છે. પુસ્તક મનનપૂર્વક વાંચવાથી ઘણા લાભ થાય એમ છે. પુસ્તક એના અધિકારીને ખૂબજ ઉપયોગી છે.
પ્રારંભિક : પ્રકાશિકા : શ્રી લબ્ધિસૂરિજી જૈન ગ્રંથમાળા ગારીઆધાર : ક્રાઉન સેાળ પેજી ૧૪૦ પેજ મૂલ્ય ૧-૦-૦ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ પુના સાથે સકળાયેલી પાઠશાળા તથા કન્યાશાળા માટે ઉપયોગી પુસ્તક છે. પારંભિક પરીક્ષાને પાઠયક્રમ છે. વિદ્યાપીઠની યેાજના સુંદર છે, પણ પાઠયપુસ્તકની કિંમત નજીવી રાખવાથી સંસ્થાને તેમજ પાય પુસ્તકાના પ્રચાર સુંદર થશે.
ગહુ લી સંગ્રહ : પ્રકાશક : શ્રી નાગરદાસ પ્રાગજીભાઈ કે ફતાસાની પાળ, અમદાવાદ ક્રાઉન સેાળ પેજી ૧૨૮ પેજ મૂલ્ય ૧-૪-૦ દીક્ષા અવસરે ગવાતાં ૭૧ ગીતા, વ્યાખ્યાન સમયે ગવાતી ૧૧૨ ગહુલી અને પૂજાના દુહાઓના સગ્રહ છે.
જિને સ્તવનાવલિ : પ્રકાશક : સામચંદ ડી. શાહ જીવનનિવાસ સામે પાલીતાણા [ સૌરાષ્ટ્ર ] ક્રાઉન સાળ પેજી ૧૪૪ પેજ મૂલ્ય ૧-૨-૭ પ્રાચીન ચૈત્યવંદના, સ્તવન, થાયો, સજ્ઝાયાના સંગ્રહ છે.
નૂતન સ્તવનાવલિ : પ્રકાશક સામચંદ ડી. શાહ પાલીતાણા પુલ્સકેપ ૩૨ પેજ મૂલ્ય ૦-૩-૦ સર ૨૦૦૮ ની તદ્દન નવી આવૃત્તિ. સીનેમાની છેલ્લી તોના રાગનાં ૫૦ સ્તવના છે.
ગરીબીનુ ગારવ : લેખક શ્રી શાંતિકુમાર જ. ભટ્ટ પ્રકાશક : શ્રી નવરસ ગ્રંથાવલિ ૨૨૦/ કીકાસ્ટ્રીટ સુબઈ–૨. ક્રાઉન સેાળ પેજી ૨૫૬ પેજ મૂલ્ય ૪-૦-૦
સામાજિક ૨૪ વાર્તાઓના સંગ્રહ છે, ગ્રંથાવલિના ૧ લા વર્ષોંના ખીન્ન પુસ્તકરૂપે પ્રગટ થયુ' છે, વાર્તાએને ઉઠાવ આધુનિક શૈલિયે ઠીક છે, જૈન સમાજમાં આવા પુસ્તકના પ્રચાર થવા મુશ્કેલ છે, અને કરવે તે પણ અમારી દૃષ્ટિએ હિતાવહ નથી.
ભક્તિ સુધા તરગિણી : પ્રકાશક : સામચંદ ડી. શાહ-પાલીતાણા ક્રાઉન સોળ પેજી ૧૬ પેજ મૂલ્ય ૦-૧૦-૦ સ્નાત્રપૂજા વિધિસહિત, પૂજાના નૂતન રાગ-રાગિણીયુકત દુહા, ગહુલીએ અને રાસ વગેરેના સુંદર સગ્રહ છે.
સ્નાત્ર મહાત્મ્ય યાતે શ્રી ભક્તિ સુધારસ : પ્રકાશક : શ્રી સંભવજિન સ્નાત્ર મંડળ ઠે, નાગજી ભુદરની પાળ-અમદાવાદ ક્રાઉન સેાળ પેજી ૧૭૬ પેજ ખેડ પટ્ટી ખાઇન્ડીંગ મૂલ્ય ૧-૮-૦ સ્નાત્રપૂજાના મહિમા અંગેના એ નિબંધો, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવના વગેરેના સુંદર સંગ્રહ છે. કાગળ, પ્રીન્ટીંગ અને ગેટઅપ આંખને ગમે એવુ છે. પાષ દશમીના મહિમા: લેખક પૂ. મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી નેમિઅમૃત-ખાંતિ–નિર્જન ગ્રંથમાળા, ક્રાઉન સોળ પેજી ૪૮ પેજ મૂલ્ય ૦–૮–૦ પોષ દશમીના મહિમા ઉપરની સુરદત્ત શેઠની કથા અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ટ્રેક જીવન ચરિત્ર છે, સરળ ભાષા અને સચિત્ર હોવાથી ખાળવાને સહેજે વાંચવું ગમે તેવું છે, ગ્ર ંથમાળાનું આ ૨૬ મુ' પુષ્પ છે.
વિધિયુક્ત પ`ચ પ્રતિક્રમણા≠િ: [ આવૃત્તિ ૩ ૭] સંપાદક : પૂ. પન્યાસ શ્રી દક્ષવિજયજી મહારાજ પ્રકાશક : શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી જ્ઞાનમંદિર મેટાદ–(સારાષ્ટ્ર) ક્રાઉન સેાળ પેજી ૩૮૨ પેજ. ખેડ પટ્ટી ખાઇન્ડીંગ મુલ્ય ૩-૦-૦ વિધિસહિત પાંચ પ્રતિક્રમણનાં સૂત્રેા ઉપરાંત પૌષધવિધિ, નવપદ ઓળીની વિધિ, અને સ્તવન વગેરેના ઉપયોગી સંગ્રહ છે.
અમૃતક્રિયાના દિવ્યમાર્ગ : લેખક : પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજ, પ્રકારાક : શ્રી વિજયદાનસૂરિજી જૈન ગ્રંથમાળા-ગોપીપુરા-સુરત. *ઉન સાળ પેજ પર પેજ. આર્થાત્ત ૨ જી. એક