SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ જેન) તા. ૩૦-૧૧ ૧૯૯૦ બોરીવલી- કાર્ટરરોડનું અવિસ્મરણીય ચાતુર્માસ પૂર્ણ કરી, ત્યાંથી વિહાર ર્ધ્યાન આજે ૨ દિવસ થયા છે. તે દરમ્યાન પૂજયશ્રી મુલુન્ડના આંગણે ત્રણ સિધ્ધચક્ર પૂજનમાં હાજરી આપી ધન્ય બન્યા. ત્યાર બાદ ભાંડુપમાં ડો. ટોલીયા, ડો. કિશોરભાઇ, ડો. જૈનની સેવાભાવી ટુકડીએ શ્રેણિક હોસ્પીટલમાં હરણીયાનું ઓપરેશન સફળતાપૂર્વક કરી પૂજયશ્રીને શાતા કરી આપી. કાળધર્મ – સ્વર્ગવાસ યુગ પ્રભાકર, લબ્ધિ-લક્ષ્મણ સુરિ શિશ, શતાવધાની, રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય દેવેશ આ સિવાય પાલખી ઉપાડવાની વિગેરે બોલીઓ બોલાતા રૂાઅઢી લાખની ઉપજ થઇ હતી. દાદર જ્ઞાનમંદિરમાં જય જય નંદા જય જયભદ્રાના નાદથી આખો વીસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાળધર્મ પામેલા આચાર્યશ્રીને શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસુરીશ્વર મહારાજ શ્રધ્ધાંજલી આપવા માટે મહારાષ્ટ્ર રાજ્યના નગરવિકાસ મંત્રી અરૂણ ગુજરાતી, મહામૌનમાં વિલીન થયા. મેયર શ્રી છગન ભુજબ, સંસદરાભ્યશ્રી મુરલી દેવરા, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કોન્ફરન્સનાં ઉપ``ખ શ્રી વસનજી લખમ, ચી ગુણવંત શેઠ, શ્રી કે. ટી. સોની, શ્રી પ્રશાંત ઝવેરી નં.એ સતશ્રીને ભવ્ય ંજી આપી હતી અને તેઓશ્રીની કાયમી યાદગીરી માટે મુંબઇમાં કોઇપણ અે ૧ નામ આપવાનું સુચન કર્યું હતુ. આ સ્મશાનયાત્રામાં ભિવંડી, કલ્યાણ, થાણા, બોરીવલી, વિરાર વિ. ઉપનગરોનાં સંખ્યાબંધ ટ્રસ્ટીઓ, સંઘોનાં આગેવાનોની ઉપસ્થિતીથી પૂજયશ્રીની જૈન જૈનેતરો પર કેટલ પરોાપકાર છે તેની પ્રતીતિ થઇ હતી. આચાર્યશ્રીને શ્રધ્ધાંજલી અર્પતા સંદેશાઓમાં મુંબઇના અનેક આચાર્ય ભગવંતો, મુખ્યમંત્રી શરદ પવાર, ગવર્નર ઓ ફ મહારાષ્ટ્ર, તેમજ ડનથી શ્રીચંદભાઇ એસ. ગાર્ડી વિ.ના હતા. પણ........ કુદરતની ક્તિાબમાં ઇંક જુદું જ લખાયેલું હશે. ઝડપી વિહાર કરી માગ. સુદ ૧૦ના સાંજે દાદર જ્ઞાનમંદિર આવવાનું થયુ. સુદ–૧૧ની મૌન એકાદશીની આરાધના શ્રી સંઘને કરાવી. ભક્તોની સાથે ધર્મચર્ચા પણ કરી. સ્વ થતાથી માંડલીમાં સામુહિક પ્રતિક્રમણ –સંથારા પોરિસ આદિક્યિા પણ કરી—કરાવી. અર્થાત રાતના સંથારો ક્ય પૂર્વે ૯–૦૦ વાગ્યા સુધી સ્વસ્થ હતા. અચાનક ૯ -૪૫એ પૂજયશ્રીને ઉઠ્યું પડયુ. શંકા ટાળી સ્વસ્થાને આવવા પ્રયત્ન કરતાં જ યારે આવી ન શક્યા ત્યારે મુનિશ્રી હરિશભદ્ર,મુનિશ્રી પ્રિયંકર વિ. અને દિશભાઇ વિગેરેની સેવા લીધી. પાટ ઉપર સંથારામાં સ્વસ્થતાથી બેસવા પ્રય ન કર્યો. પણ શરીરે જમીન ઉપર ફરજીયાત બેસવા ફરજ પાડી. અને એજ દરમ્ય ન અંતરમાં મહામંત્રનું સ્મરણ, મુખ પર પરમ શાંતિ સાથે તેઓશ્રીએ નશ્વર દેહને ત્યજી દીધો. સદાને માટે પોતાની ર્કાવ્ય લીલા સંકેલી વિદાય લીધી. મૌન એકાદશીનાં પરમ આરાધ્ય દિવસે મહામૌનમાં નિમજજ બન્યા. જેમના રગરામાં નવકાર મંત્રનું ગુંજન, જેમનુ મન સદાય મહામંત્રના સ્મરણમાં લયલીન હતું, તેઓ પોતાની એક ક્ષણનેય વ્યર્થ ન જવા દે એ તો સહજ છે. એવા એ શાસનના જાણીતા-માનીતા શતાવધાની સૂરીશ્વરજી માગસર સુદ – ૧૧ રાતન. ૧૦–૦૫ વાગે (૭૬ વર્ષે) આપણી સૌની વચ્ચેથી ચીર વિદાય લઇ મહાયાત્રાએ સિધાવી ગયા. શરીરની ક્ષણીક્તા નશ્વરતા સંભળાવી ગયા. તેઓશ્રીની ભવ્ય પાલખી તા. ર૯ના ૧૨–૩૦ ક્લાકે દાદરથી મુખ્ય બજારોમા ફરીને શીવાજી પાર્ક ખાતે સ્મશાન ઘાટ ઉપર આવી હતી. જેમાં જૈન (733 --જૈનેતરોની વિશાળ માનવમેદનીએ સદ્ગત પૂજ્ય ને શ્રધ્ધાંજલી અર્પી હતી.તેઓશ્રીને અગ્નિ સંસ્કાર કરવાની ઉછામણી બા : શ્રી પરમાર જવેલર્સ-દાદરવાળાએ લાભ લીધો હતો. પૂજયશ્રી આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરીશ્વરજીમ. ના પટ્ટધર શિષ્ય હતા. તેમણે દક્ષિણ ભાસ્તમાં ધર્મપ્રભાવના અનેરી કરેલ છે. રાત્રે ૧૦-૧૫ વાગે રે આચાર્યશ્ર અે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓ સમાધિમાં હતા. બે વર્ષ અઘંઉ રાષ્ટ્રપતિનું ‘રાષ્ટ્રીય સંત’નું પાશ્તિોષિક મેળવનાર આચાર્યશ્રીએ ૭૦ ર્ધામક પુસ્તકો લખ્યા હતા અને મુંબઇ અને ઉપનગરોમાં અનેક જિનાલયો, ૨૮ પાઠશાળાઓ તથા મધ્યમ વર્ગ માટેની કોલોનીનાં નિર્માણનાં પ્રેકર રહેલ. અનેક રીતે તેઓશ્રી સંસારની પ્રવૃત્તિથી નિર્લેપ રહી શક્યા હતા. સમયને ઓળખવાનો ને આરાધના કરી ધન્ય થવાનો આદર્શ વિચાર જૈન–જૈનેતરોને પૂજયશ્રીએ આપ્યો. ગુરૂવારે બપોરે વિજય મુહૂર્તે તેઓશ્રીની સ્મશાનયાત્રા – પાલખી નીક્વેલ. અનેક ગામનાં સંધો-નરનારી–જનમેદનીની સાથે દાદર શિવાજી પાર્ક પહોંચતા ત્યાં એમનાં પૂજય દેહને અગ્નિ સંસ્કાર કરાયો. પાલખી. પ્રસંગની ઉપજ આ પ્રસંગે સંઘમાં સારી થઇ છે. તેઓશ્રીની ગુણાનુવાદની સભા વદ–૮ તિ • • તા. ૯/૧૨/૯૦નાં દિવસે સવારે થયેલ. તેજ દિવસે મહોત્સવનો પ્રારંભ થયેલ. ચાર પુજન શાંસ્નિાત્ર વિનું આયોજન કરવામાં આવેલ. પૂજીએ પાઠશાળા માટે, સાધમિઁભક્તિ માટે, શ્રુતજ્ઞાન માટે હું ઘણું ક્યું . તેઓશ્રીનો આ શાસનસેવાનો પ્રવાહ ર ં ડ રહે તે માટે તમારી વ્યક્તિગત શુભકામનાની આ તકે અપેક્ષા રખવી અસ્થાને નથી. જનારા સર્જન કરીને જાય છે. પાછળના એ સર્જનનું નંદનવન બનાવે એજ અપેક્ષા.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy