________________
શ્રી શેત્રુંજીર્થ મહાતીર્થ &િ –
ઘૉલીતાણામાં અનીલભારતીય જૈનસાહિત્ય
સમારોહ પ્રથમૂ અધિવેશન,
કરાની કરે
श्रीराजेन्द्र
वीयजा
खिल भारती
पालीत
તસ્વીર : (૧)પ્રથમ સાહિત્ય સમારોહમાં પધારેલ સૌ ધર્મ બુક્ત તપાગચ્છીય સમુદાયનાં વર્તમાન ગચ્છાધિપતિ પૂ આ. શ્રી હેમેન્દ્રરિશ્વરજી મહારાજ (વચ્ચે) ડાબે- મુનિ શ્રી મલયચંદ્રવિજ્યજી મ. મુનિશ્રી સૌભાગવિજયજી ૫. જમણીબાજુ- જ્યોતિષાચાર્ય મુનિશ્રી ક્યુપ્રભવિજ્યજી મ. મુનિશ્રી ઋષભચંદ્રવિજયજી મ. આદિ બિરાજમાન છે.(૨) અખીલ ભાસ્ત્રીય જૈન સાહિત્ય સમારોહ પાલીતાણા મુકામે શ્રી રાજેન્દ્ર જૈન ભવનના ઉપક્રમે યોજના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલને પરમ પૂજય આચાર્યદેવ શ્રી હેમચંદ્ર સુરિશ્વરજી મહારાજશ્રી આશીર્વાદ આપી રહ્યા છે. સાથે મુનિશ્રી શ્વપ્રવિજયજી મ. મુનિશ્રી ઋષભવિજ્યજી મ. તથા સ્વાગતાધ્યક્ષ શ્રી કિશોરચંદ્ર એમ. વર્ધન જણાય છે. (૩) અખિલ ભાત જૈન સાહિબ્ધ સમારોહના મુખ્ય સૂત્રધાર અને સંયોજક છે. રમણલાલ વ. શાહ સ્વાગત પ્રવચન કરી હેલ છે.(૪) આ પ્રથમ સાહિત્ય સમારોહના સ્વાગતાધ્યક્ષ શ્રી ક્રિોરચંદ્રજી એમ. વર્ધન મોઘેરા મહેમાનો તથા ઠેર- ઠેરથી આવેલા સાહિત્ય સેવીઓનું સ્વાગત કરી હેલ છે. (૫) સૌ ધર્મ બૃહત તપાગચ્છીય પૂ આ. શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ. સા.નસાથે તેમની પરંપરાના શ્રમણ ભગવંતો. (૬) સાહિત્ય સમારોહમાં ગુજરાત રાજ્યના પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણસિંહજી જાડેજા મુખ્ય અતિથિ તરીકે પધાર્ટ્સ (૭) અખીલ ભારતીય જૈન સાહિત્યે સમારોહના પ્રથમ અધિવેશન પાલીતાણાના સમારોહના અધ્યક્ષ શ્રી દીપચંદભાઈ ગાડું પ્રવચન કરે છે (૮) સાહિત્ય સમારોહના સમારંભમાં વિશાળ લોક હાજરી સાથે શ્રી. શ્વપ્રકાશભાઈ, શ્રી
મેનિભાઈ એમ. શાહ, શ્રી શાંતિલાલ મુથા, શ્રી ખીમચંદભાઈ મોરખીયા, શ્રી ચંદુભાઈ ફ્રેમવાળા વગૈર જણાય છે.(૯) શત્રુંજય મહાતીર્થની પવીત્ર ધામ પર જય શ્રી અ. ભા. જૈન સાહિત્ય સમારોહનું પ્રથમ અધિવેશન યોજાએલ તે શ્રી રાજેન્દ્ર જૈન ભવન. (૧૦) આ પ્રથમ સાહિત્ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ દ્વારા અધૂર્મપુત્ર” (મુનિશ્રી ઋષભચંદ્રજી દ્વારા લીખીત યુગ પ્રવર્તક આ.શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.ની નવલકથા) ગ્રંથનું વિમોચન કરાયેલ. ત્યારે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી દલસુખભાઈ પટેલ પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડ તથા સ્વાગનાધ્યક્ષ શ્રી શિોરચંદ્ર જણાય છે.