________________
તા. ૨૮-૯-૧૦
[૩૬૭
વિહીત શિરોમણી પરમયેાગી આગમ-વિશારદ અન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાહેક્ષના અલૌકિક જીવનકવનનુ રસપાન કરાવતી અને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી જૈન” પત્રના વાચકો-ચાહકો ગ્રાહકોના જીવનને રાહુર અને તેવી જીવનકથા. .[ લેખાંક : ૨૨] પૂજ્ય પન્યાસ શ્રી અરોકિસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી આલેખક : ગણી હેમચંદ્રસાગરજી મહુજ જ્ઞાહેબ
પરમયોગી આગમવિશારદ પૂજય ગુરુદેવશ્રી...
1
વીજળી ચમકી ગઈ
.
સમાચાના સતત ચાલ્યા આવતા પ્રવાહમાં એક ધન્ય ઘડી આવી કે જ્યારે માહિતી મળી પૂજ્યશ્રી સ્વસ્થ થતા જાય છે અને હવે । વાચા પણ થાડી ખૂલી છે...ત્યારે પેટભર ખુશી માણી ને અકલ્પ્ય આનદ અનુભવ્યે છે...
ત્યારે શરુદેવશ્રીનુ પેલુ* વચન યાદ આવ્યું.. તેર વરસ મને કંઈ જ થવાનું નથી.'
આ કાણુથી સુરતમાં ગુરુદેવશ્રીએ રાહત અનુભવી અને નિર્ણય લીધે કે ચાલુ ઉપધાન પતાવીને જ વિહાર કરવા અને તેઓશ્રીના આદેશાનુસાર (કે ગુરુદેવશ્રીને સ્પષ્ટ આદેશ છે કે) માંડલગઢ ત થ માં ઉપધાન કરાવા. તે આપણે ઉપધાન કરાવીને જવું. લાગણી કરતાં દેશ- પાલન મહત્ત્વના છે! અને વહેલામાં વહેલા મુહૂતે ઉપધાનની તૈયારી થઇ ગઇ. અઢીસે। જેટલાં નામ પણ ખાવી ગયાં.
આ માટે ઈંદેર ચામાસુ પતાવી માંડલગઢ તરફ વિહાર આદર્યાં....પરંતુ...
પણ..છા પહેલા જ મુકામે સમાચાર આવ્યા કે ગુરુદેષભીની અસ્ત્ર થતાએ વળી ઉથલા માર્યાં છે એટલે મન મૂ'ઝયુ'.. અને હવે તે ચેમાસુ હતુ જ નહિ....એટલે તૃત જ નિર્ણય લીધે કે ઉપધાન તે પછી ય થશે, સેવાના આ મા કયાં જતા કરવા ? દીલા ડામ
ઉપધાનના મુહૂર્તને ચાર જ દિવસનુ આંતરુ. છતાં દૈનિક સમાચારો દ્વારા ઉપધાન- મુલતવી રાખી અમે છએ ઠાણાએ ઉગ્ર વિહાર આદર્યાં...
પેલી ખજુ પલતાણાથી પૂ. ગણિત્રય નિરૂપમસાગરજી મ જે અમદાવાદથી, પૂ વય કલ્યાણસાગરજી મ. જે રાજÈાટથી, પૂ ગણિય શ્રી જિનચ ંદ્રસાગરજી જે ખભાથી, મુનિ શ્રી નરચદ્રસાગરજીએ ઊંઝા તરફ વિદ્વારકૂચ આદરી છે. પાટણ અને ચાણસ્માની ટુકડી તે। પૂજયશ્રી પાસે પહેાંચી પણ ગએલી....
અને સૂરતમાં પણ પૂજ્યશ્રીએ ઉપધાન પતે તૃત જ વિહારના મક્કમ નિર્ણ'ય લીધા જ હતા જેથી અમે કશું જ જોયા વિના
વિહાર લ'ખાવ્યો. ત્રણ દિવસમાં ૧૦૬ કિ.મી. કાપી રાજગઢ પહેાંચી ગયા
અને એ દિવસ હતેા કા..............કે,.......૩, ૯....ના.... નમતી નામની નફ્ફટ નિશાનિશા-ચારીણીએ નિર્દયતાભર્યાં નખ્ખારિયાએ અમારા નૂર નિચાવી નાંખ્યાં ને અમરી સૂઝ-બૂઝ ચૂસી લીધી...
રાક્ષસી એ રાતે એવા તે આતતાયી હુમલા કર્યાં....કે જેના જલ્લાદ ઝેરીલા જખમ આજે ય તીણી ચીસ નખાવી દે છે....
એહ ! ગુરુદેવ....! શું કર્યું. આપે ? નિરાધામ મૂકી કયાં ચાલ્યા ગયા ગુરુદેવ ? કેઇના પર નહિ ને આ છેકરા પર જ છેતરામણની છરી ચલાવી દીધી...?
ભગવત....! ભન્તે....! કયાં ગઈ આપની આગાડી અને કાં ગયુ· આપશ્રીનું આશ્વાસન...! તેર વરસનું આપન એ વચન વરાળ બનીને કઈ કર્યાં ઊડી ગયું ?
જિંદગીમાં કદી નહિ ચાખેલી વ્યથા ત્યારે માગવી....કદી નહિ દીઠેલ દઈ ત્યારે અનુભવ્યું જેમ-તેમ જીવ હાલમાં રાખ્યા...
પરંતુ....
આમ કેમ થયુ ?
ગુરુદેવશ્રીએ દ્વીધેલી આગાહીના ધૂમકેતુ-વારભાર આંખ સામે ચમકતા દાંતરડાની જેમ ઝળકયા કરવા લાગ્યા.... આમ કેમ થયુ' ?
એના ઉકેલ લાવવા અતિમ સમયે હાજર રહેલા શિષ્યભક્ત વગ સાથે સપ થયા, ઉત્સુકતા દાખવી અને ત્યારે જે અયાન મળ્યું....એમાંથી નિરાકરણ મળ્યુ...કે...
પૂજ્યશ્રી જનાર તેા હતા જ નહિ. એ તે પૃષ્યશ્રી સ્વયં જાણુતા હતા અને એજ મળે આગાહી પાકારેલી. અને આજ લગી પૂજ્યશ્રીએ કરેલી આગાહી અસલ બની ઢાય એવુ' કદી ય બન્યુ નથી....બીજાઓ માટે પણ અપાતી આામાન સાચી જ પડી છે તે પેાતાની આગાહી વિષે શંકા જાય એ તે ખરે જ શંકાકારનુ* મંદભાગ્ય જ સમજવું રહ્યું.
પૂજ્યશ્રી સાચે જ તેર વર્ષી રહેવાના હતા. પર છેલ્લે છેલ્લે