SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ન તા. ૩૧-૮-૧૭ |૩૩૩ સુવિહીત શિરામણી પરમયાગી આગમ-વિશારદ પંન્યાસ પ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ માહેબના અલાકિક જીવનકવનનુ રસપાન કરાવતી અને શ્રમણત્વ પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી “ જૈન ” પત્રના વાચકો-ચાહકો ગ્રાહકોના જીવનને રાહબર બને તેવી જીવનકથા. [ લેખક : ૧૯] પૂજ્ય પંન્યાસ શ્રી અરાકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી લેખક : ગણી હેમચદ્રસાગરજી મહારાજ સાહેબ પરમયોગી આગમવિશારદ પૂજય ગુરુદેવશ્રી... નામનાથી નિરપેક્ષ સદા આામ પુજ્ય ગુરુદેવશ્રી બહુમુખી પ્રતિભા 'પન્ન મહાપુરુષ / છતાં સૌથી મહત્ત્વની અને અતિ દુર્લભ ઉપલબ્ધિ પુજ્યશ્રીએ મેળવી હતી નિરપેક્ષ વૃત્તિની ! આટ આટલાં ગ્રંથ લખવા છતાં નામ એષણાથી તેા બાર ગાઉ છેટા. પેાતાનાં જ લખેલા પુસ્તક છતાં અંદર પુરુદેવશ્રીનું નામ શેાધીએ ત્યારે લેખકીય કે સ‘પા દીય પ્રકરણના છેડે જોવા મળે અને એ યુ ‘ અભયસાગર ’થી વિશેષ કશુ જ નહિ. પેાતાના નામના પ્રચાર અને તેટલા ઓછા કરવા એ ગુરુ. દેવશ્રીના વ્યક્તિત્વનુ' બહુ જ પ્રગટ પાસુ હતુ. જ્યાં નાના સરખા કામ પાછળ પેાતાના નામેાની વણજાર મૂકવાની લાલસા ચારે તરફ લખકારા મારતી હાય.... અધિકાર અને દારા ન હોવા છતાં પેાતાના નામને ઘુસેડવાની મેલી રમત ખેલાતી ડાય એવે સમયે નામ-એષણાથી લાખ જોજન દૂર રહેનારા ગુરુદેવશ્રીને કેવી ભાષામાં નવાજવા એ જ સવાલ છે. | જ બૂઢીપની અંજનશલાકાના પ્રસ’ગ તા હજી તાજો જ છે. એ તા દુનિયા જાણે છે કે જમૂદ્રીપ-મદિરનુ” નિર્માણુ એ ગુરુ દેવશ્રીની જ સિદ્ધિ છે. ગુરુદેવશ્રીં હેાય અને જમૂદ્દીપ અને એમાં તે કે ઇને ય શા નહિં. અંજન.લાકાના એ પ્રસંગે સે‘કડાની સખ્યામાં પ્રતિમાજીનાં જન થવાનાં હતાં અને ત્યારે પ્રતિમાજી પર શિલાલેખ લખ વાની જવાબદારી પરમકૃપાળુ ગુરુદેવે મને સોંપી હતી. પરંતુ એ સૂચના સાથે કે આપણા પાંચ આચાર્ય દેવશ્રી સિવાય કઈનું નામ લખવું નહિં. એટલે કે છઠ્ઠો નબર પાતામા જ હતા.... તેથી પેાતાનુ નામ ન આવે એમ ગર્ભિત સૂચન જણાવી દીધેલ, અને માત્ર સૂચન જ નહિ મારા પર પૂજ્ય શ્રી ચાંપતી નજર રાખતા કે આ હેમચંદ્ર કયાંય મારું' નામ ન ઢાકી બેસાડે. છતાં અ ઐતિહાસિક ઘટના સાથે ગુરુદેવશ્રીનું નામ સક્ર ળાયેલુ' રહે એ માટેની મારી ઈચ્છા હૈ' દાખી ન શકયે। અને ક્યાંક મેં નામ લખી જ નાખ્યું પણ જ્યારે નામ કાતરાઇ ગયા બાદ ઇ.અર પડી ત્યારે મને ખેલાવીને સખત શબ્દોમાં મારી ખબર લઈ લીધેલી પણ ચુપકીદી પકડી હુ· મૌન જ રહેલા.... ગુરુદેવશ્રીના સદેવ એક જ આશય કે નામ એષણા ખતરનાક નાગણુ છે. એ નાગણુના ફુત્કામાંથી નીકળવુ' મહામુશ્કેલ | માનકાયનું' ઝેર ટામે પહોંચેલા માનવીને નીચે પટકે છે તે અખત રીતે ઘાયલ કરી ચકનાચૂર કરી નાંખે છે. એટલું આપણે એ નાગણુથી દુર જ સારા. અને જ્યાં ન છૂટકે નામ લખવુ' પડયુ' છે ત્યાં પણ પેાતાના ગુરુદેવશ્રીના નામ પછી જ ! પેાતાનુ સ્વતંત્ર નામ ક્યાંય નહિ. આ કોઇ નાની સૂની નાત નથી. પરં'તુ પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનમાં સદૈવ મમાણુ જોવા મળતી. શિષ્ય ધેલછાથી છૂટા એ શિષ્યાની લાલસાને તે લીસ્સી લસરપટ્ટી જ સમજતા. અને બાબત પેાતે નન્ના જ ફરમાવતા. ઘણા ભાગ્યશાળી ગુરુદેવશ્રી પાસે આવ્યા છે તેઓ સ’પુ સ'સારનો ત્યાગ કરી પૂજ્યશ્રીના ચરણે જીવન સમર્પિત કરવા માત્ર ઉત્સુક જ નહિ, કૃતનિશ્ચયી જેવા હતા. પરંતુ પૂજ્યશ્રીએ સાફ્ ઇન્કાર જ દર્શાવ્યો અને તેને યગ્ય ખીત પૂજ્યાનાં નામ દઈ ત્યાં જ માકળ્યા છે, જે આજે પણ પૂજ્યશ્રીના શિષ્યત્ત્વની ખેવનાવાળા ઢાવા છતાં અન્યત્ર જઇ આરાધના કરી રહ્યા છે. | પૂજ્યશ્રીના જે પાંચ શિષ્યા આજે વિદ્યમાન છે. એ તે દાદા ગુરુદેવશ્રી મહેાપાધ્યાય શ્રી ધસાગરજી મ. ના હિંસામે જ થએલા છે. પરંતુ દાદાની સામે જો પેાતાનુ' ચાયુ* ઢાત તા તેા આટલા ય શિષ્ય ન હેાત (આમાં મારા ગુરુદેવ સાને અપવાદ ગણી શકાય) અને એની સ્પષ્ટ પ્રતીતિ છે કે પૂજ્ય દાદાશ્રીના ગયા પછી દીક્ષા લેવા તે ઘણા ય આવ્યા છે. સમથ યુકે આવ્યા છે છતાં કોઈને શિષ્ય બનાવ્યા નથી. જો દરે આવનારને પૂજ્યશ્રીએ શિષ્યત્વ દીધું ઢાળ તેા પૂજ્યશ્રીની શિય સ’પટ્ટાના આંક ઘણા આગળ નીકળી ગયા હૈાત | અને આની પાછળ પણ ગુરુદેવશ્રી વાર'વાર એક જ વાત ફરમાવતા કે હજી હું તેા શિષ્ય બનું? મારામાં જ હજી યથા ચેગ્ય શિષ્યત્ત્વ નથી વિકસ્યું ત્યાં બીજાને હું શિય શી રીતે મનાવી શકું ? બીજાને ગુરૂ શેખની શકું ? અને ગામ પેાતાની લઘુતા દર્શાવી છટકી જતાં ! | [ અનુસંધાન પેઈજ નં. ૩૩૬ ઉપર
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy