________________
apaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
શ્રી ઘેટીપાને સિદ્ધાચલ શણગાર ટુંક
០០០០០០០០
:::
::::::::::
០០០០០០០០០០០០០០០
::
પરમપુજ્ય આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રી વિજયમંગલપ્રભસુરીજી મ. સા. ના શિષ્યરત્ન ગચ્છાધિપતી આચાર્યભગવંતશ્રી ૧૦૦૮ શ્રી વિજય અરિહંતસિદ્ધસુરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી શ્રી ઘટીપાગે સિદ્ધાચલ શણગાર ટુંકનું નિર્માણ થઈ રહ્યું છે. એમા હજ પંદર લાખથી વધારે ખર્ચ થાય છે. તે નિર્માણ કાર્ય માટે તથા કાયમી તિથી માટે ભાગ્યશાળીઓને નીચેની વિગતે લાભ લેવા વિનંતી છે. તથા આદપુર તળેટીમાં નુતન દેરાસરનું કામ ચાલુ છે. તેમાં ૯ ઇંચના પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. કામ ચાલુ છે. રૂ. ૧૧૧૧) સિદ્ધાચલ શણગાર ટુંકના મુળનાયક આદીકવર ભ.ની લાખેણી આંગીના નકારાના. ૧૧૧૧) બાવીસ વરસના પ્રાચીન ચમત્કારી પ્રતિમાજી શ્રી આદીશ્વર ભગવાનના ભોંયરાના મુળનાયકની
લાખેણી આંગીના કાયમી તિથિના નકરાના. રૂ. ૧૧૧૧) સિદ્ધાચલ શણગાર જેન ટ્રસ્ટમાં વેયાવચ્ચની કાયમી તિથિ રૂ. ૫૧૧) પ્રક્ષાલ ખાતે. ચાર પ્રતિમાજીના પ્રક્ષાલની કાયમી તિથિનો લાભ મળશે.
૫૧૧) અખંડ દીપકની કાયમી તિથિના. રૂા. ૫૧૧) સ્નાત્ર–પાઠશાળા પ્રભાવના તથા નિભાવ ફંડમાં લાભ લેવા માટે કાયમી તિથિના.
૫૧૧) મંદિર નિર્માણ તથા જીર્ણોદ્ધાર ખાતે. રૂા. ૫૧૧) કેસર–સુખડની કાયમી તિથિના નકરાના.
૫૧૧) કુલ, ધુપ, બંગલુછણુ, વાળાચી કાયમી તિથિના નકરાના. ૩૧૧) ૧૩ ઈચના ૧૫ ઈચના ભગવાનની કાયમી આંગીના નકરાના રાખેલ છે. ૨૫૧૧) આદપુર તળેટીના ભાતા ખાતામાં ચા–ઊકાળાની કાયમી તિથિના.
ઊપર મુજબ તિથિ લખાવનાર ભાગ્યશાળીઓના શિલાલેખમાં નામ લખાશે. રૂા. ૩૧૧) એક દિવસના ભાતાનો લાભ લેનાર ભાગ્યશાળીઓના નામ બોર્ડ ઉપર લખાશે. રૂા. ૨૦ ૧) આદપુર તળેટી-ભાતા ખાતાના હાલમાં દાન આપનારને ૧૫/૧૮ ઈચની સાઈઝને કેટે
મુકવામાં આવશે. રૂા. ૩૧૧) ઉકાળેલ પાણી–એક દિવસના ખચ માટે. રૂા. ૫૧૧) ઉકાળેલ પાણીની કાયમી તિથિ ખાતે રૂા. ૭૧૧૧) દેરાસરમાં ૮૪૪ ફુટના પટનો નકરે, જેના નીચે દાતાનું નામ લખવામાં આવશે. રૂા. ૫૧૧૧) દેરાસરમાં પલાઝા કુટના પટને નકરે, જેના નીચે દાતાનું નામ લખવામાં આવશે.
- આદપુર તળેટીમાં ૯૯ ઈચના પ્રતિમાજી પરિકર સાથે નુતન દેરાસર નિર્માણ જ નામાં રૂા. ૨૧૧૧) આપનારનું નામ શિલાલેખમાં ૬૦ અક્ષર સુધીમાં લખાશે. રૂા. ૧૧૧૧) આપનારનું નામ શિલાલેખમાં ૩૦ અક્ષર સુધીમાં લખાશે. રૂા. ૧૧૧૧) મદીરના સાધારણુ ખાતે આપનાર ભાગ્યશાળીઓનું નામ શિલાલેખમાં આવશે.
અમારી બીજી કોઈ શાખા નથી. રકમ નીચેના સરનામે મોકલી આપવા વિનંતી અને પાને રસીદ મંગાવી લેવા વિનંતી છે. (દેના બેંક ખાતા નં. ૪૩૮)
:::
:
:
:
ccts
::
st: SEEK
:::::
:
SEEN
સરનામું :(ફ્રેન નં. ૨૧૬)
એજ લિ. શ્રી સિદ્ધાચલ શણગાર જેન ટ્રસ્ટ દેવીચંદ પી. નાણાવટી ઠે. લુણાવા મંગલ ભુવન ધર્મશાળા,
મેનેજીંગ ટ્રસ્ટી. તલાટી રેડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦.
(ઘેટીપાગ દેરાસર ફોન ન. ૩૧૨). papaaaaaaaaaaaaaaaaappppau០០០២០០៩
how: