________________
મન]
આ શ્રી ત્રિજયસ્વયં પ્રભસુરીશ્વરજી મ. સા તથા વર્તમાન સમુદાયપતિ ૧૦ પુ• આ॰ શ્રી હેમપ્રભસુરીશ્વરજી મ॰ સા॰ ને અનન્ય ઉપકા છે. તેઓશ્રીની ઉદારતા અને ક્ષમાગુણની પ્રશંસા કરૂ' તે ઓછી છે. જૈન પત્રવાળા મહેન્દ્રભાઈ જી શેઠ, ડૉ. શિરીશભાઇ, થા પ્રાર્થના સમાજ શ્રી સંઘના દ્રષ્ટીએ પ્રસંગના પાયારૂપ છે. દસ-દસ આચાર્યાંની પધરામણીથી આ ઉપાશ્રયની ધરતી પવિત્ર બની ગઇ છે. અને આ પ્રસંગ પાવન/પુનિત અને રળિયામણા બન્યા છે. અંતમાં.... વીતરાગ પરમાત્માના શાસનને વફાદાર રહી શાસન સેવા કરવાની મારી અંતરની અભિલાષા પુ કરવા આપ સહુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અંતરની અપેક્ષા આજે મારા હૈંક સમયમાં આટલેા વિકાસ થયા છે તેમાં મારા પરમ ઉષ્કારી પુજ્યપાદ્ ગુરૂ ભગવંતની મારા પર પરમ કૃપા છે તેમના ઉપકારના બદલા હું કઈ ભવમાં વાળી નહિ શકું. ગુરૂ ભગવંતની અતરની લાગણીને આપણે એળખી શકતા નથી. ૨૫ વર્ષોંની ગુરૂદેવની પાવન નિશ્રા મળવાથી જ આજે આટલા આગળ વધી શકયા . પુજ્ય ગુરૂદેવ જ્યાં હાય ત્યાંથી મારા પર સદા સદા અમીષ્ટ રાખે એજ અભિલાષા સાથે સૂરીપદપ્રદાન મહોત્સવના સાહામણા.... રળિયામણા.... વિશિષ્ટ આકર્ષા
"
તા ૧૨-૧-૧૯૦
|
વિરમું છું. આ સાથે નુતન આચાર્યશ્રીએ પેાતા પ્રવચન પૂણ' કર્યું હતું.
નૂતન આચાર્યશ્રીના હૃદય་ગમ પ્રથમ પ્રવચન ખ માહનલાલના પરિવારે પુજ્યશ્રીને સહુ પ્રથમ કામળ અનન્ય ગુરૂભક્તિ પ્રદર્શિત કરી હતી.
|
રાજ્યાભિષેકથી કે રાષ્ટ્રપતિપદ આરેાઢણુથી પણ સિવશેષ ભવ્ય અને દિવ્ય એવા આચાર્ય પદ આરાહુણ પ્રસગે ભારતભરના તથા બૃહદ્ મુંબઈના વિવિધ સદ્યાએ તેમજ ગુરૂભકતોએ કામળી વહેારાવી આચાય શ્રીંને ચરણે ભાવભીની વંદના કરી હતી. આ પદ્મ પ્રદાન સમારોહનું સંચાલન શ્રી ચીમનલાલ પાલીતાણાકરે સફળતાથી સભાળ્યુ હતું.
આ પ્રસ ગે ડૉ શિરિષભાઈ, શ્રીમતી અરૂઙ્ગાબેન તથા જૈત પત્રવાળા મહેન્દ્ર ગુલાબચંદ શેઠ તેમજ પ્રાથના સમાજના સમગ્ર ટ્રસ્ટીગણનું બહુમાન થયું હતુ. દરેકને પુ॰ આ॰ શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ॰ સા॰ તથા નૂતન આ૦ શ્રી યશેર સૂરીશ્વરજી મ॰ સા॰ ના ફાટાયુક્ત મુક્તિધામ સસ્થાના ફાટાયુક્ત, ઘડીયાળ સહિત લેમીનેશન ફ્રાટા અર્પણુ કર્યાં હતા.
જૈન ધાર્મિક શૈક્ષણ સ`ઘ સાથે સકળાયેલી બૃહદ્ મુંબઇની તમામ પાઠશાળાન શિક્ષક-શિક્ષિકાઓનું વિશિષ્ટ બહુમાન.
[પ
માંગલિક
બૃહદ્ મુંબઇના સમ્યગ્ જ્ઞાનદાતા શિક્ષક– શિક્ષિક ના વિશિષ્ટ બહુમાન...
મૈં ગરીબેાને અનુક પાદાન, હોસ્પીટલમાં ફ્રુટ વિત
રહ્યુ તેમજ મુગા અખાલ જીવાને અભયદાન, મૈં નવકાર મહામંત્રની વિવિધ સ્પર્ધા. મેં પ્રભુજીને ભવ્ય અગરચના.
F ૧૨૧ ધામિક પ્રશ્નોત્તરીની ઇનામી પરીક્ષા. 卐 ક્રિયાકાર મનુભાઇ ડભાઇવાલાની ભક્તિ રમઝટ. સૌરાષ્ટ્ર કેશરી ૫૦ પુ॰ આ॰ શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી
મ॰ સાના લાડીલા શિષ્યરત્ન મીની સૌરાષ્ટ્રકેશરી પદથી અતિ | માનચંદ
31
થયેલા ૫૦ પુ॰ પંન્યાસજી યÀાવિજયજી મ॰ સા॰ ની આચા પઢવીની અનુમાદના માટે શ્રી પ્રાર્થના સમાજ-ચદ્રપ્રભુ જૈન સંઘના ઉપક્રમે ભુકિતના વિશિષ્ટ મહાત્સવ ઉજવાય હતા. કારતક વદ ૧૩ તા. ૨૬-૧૧-૮૯ રવિવાર સવારે ૯-૦. કલાક કુંભ-સ્થાપન, દિપક સ્થાપન, જવારા રીપણુ શ્રી નલિન.એન બીપીનચંદ્ર વેારા.
શ્રી આર. વહેારાવી
કારતક વદ ૧૪ તા. ૨૭-૧૧-૮૯ સોમવર અપેારે ૧-૦૦ કલાકે શ્રી નવપદજીની પૂજા એક સહસ્થ તરફથી શ્રી પ્રકાશ મહિલા મંડળની રમઝટ સાથે
કારતક વદ ૦)) તા. ૨૮-૧૧-૮૯ મગળભર સવારે ૯-૦૦ કલાકે શ્રી ભક્તામર મહાપુજના ચંદ્રપ્રભુ સઘના ભાઈ આ તરથી.
માગશર સુદિ ૧ તા. ૨૯-૧૧-૮૯ બુધવાર
સવારે ૮-૩૦ કલાકે પૂર્વ આ॰શ્રી યાન દસૂરિધરજી મ સા॰ આદિ આચાર્યાંનુ સામૈયુ, બપોરે ૨-૦૦ ક્લાકે મચ
કલ્યાણક પૂજા સલકીવાળા શ્રીમાન ચંદ્રકાંત અ બાલાલ શાહુ
પરિવાર તરફથી પ્રકાશ મહિલા મંડળની સમઝટ સાથે
માગશર શુદ્ધિ ૨ તા. ૩૦ ૧૧-૮૯ ગુરૂવાર
સવારે ૮-૩૦ કલાકે અઢાર અભિષેક.
માગશર સુદિ ૩ તા. ૧-૧૨-૮૯ શુક્રવાર સવારે ૯-૦૦ કલાકે નવગ્રહાર્દિ પાટલા પૂજન કરણકુમાર ઝવેરી તરફથી
માગશર સુદ્ધિ ૪ તા. ૨ ૧૨-૮૯ નવાર
અપેારે ૧૨-૩૯ કલાકે શ્રી સિદ્ધચક્ર પૂજન, ગુના ડીસા નિવાસી શ્રીમાન સેવ'તિલાલ અમથાલાલ મહેતા પિરવા તરફથી. માગશર સુઢિ ૫ તા. ૩–૧૨-૮૯ રવિવાર
બૃહદ્ Đોત્તરી શાંતિસ્નાત્ર પુજન પુજ્યશ્રીના પદપ્રદાન નિમિ-તે તેમના સસારી પરિવાર શ્રી ખીમચંદ પોપટલાલ શેઠ, શ્રી ચત્રભુજભાઈ પાપટલાલ શેઠ તથા જીવરાજભાઈ શેાતમભાઈ તરફથી રાખવામાં આવેલ,