SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૮-૬-૧૯૯૦ [ન બેરીવલી (મુંબઇ)માં નવાન્શિકા મહોત્સવ ઉજવણી ૫૦ પુ॰ ધર્મ પ્રભાવક આવાય દેવશ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં પ્રગટ પ્રભાવી પુરૂષાદાનીય શ્રી શ’ખે પાર્શ્વનાથ ભગવંતના જિનાલયની ૩૫ મી સાલગીરી તથા વર્તમાન ચેાવીશી જિનાલયમાં તીમ સ્વરૂપ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન લાપાવર મડન શ્રી શાંતિનાથ ભગવાન ભાવિ ચાવિશીના પ્રથમ તીથકર શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી પુ’હરિ સ્વામિજી, શ્રી સીમંધર સ્વામીજી આદિ જિનબિ માની પ્રતિષ્ઠાના પુણ્ય પ્રસગે શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર-ઢાલતનગરમાં શ્રી સિદ્ધચક્ર પુજન, શ્રી અષ્ટૌત્તરી શાંતિસ્નાત્ર યુકત નવાકિા મહાત્સવ તા. ૨૧થી ૨૯ મે દરમ્યાન શાનદાર રીતે ઉજવાયા આ પ્રસગે શ્રી જયંતકુમાર રાહી તથા શ્રી દીલીપ શર્માએ પધારી ભાવિકગણને ભકિતરસમાં તરમેળ કરી દીધેલ મહાસમુંદ નગરે આધ્યાત્મિક શિબિર આયેાજન | પાટીએ ૫. પુ॰ સધ થવીર જૈનાચાર્ય શ્રી જિનઉન્નયસાગ સૂરીશ્વરજી મ॰ સા॰, ઉપાધ્યાયશ્રી મહેાયસામરજી મ॰ સા॰ ખાદિ ઠાણા ની શુભ નિશ્રામાં ગત તા. ૨૦-૫-૯૦ ના ગ્રીષ્માલિન જેન આધ્યાત્મિક શિક્ષણ શિબિરનું આયેાજન કરવામાં બાવેલ પુ. આચાય શ્રીના મ’ગલાચરણ બાદ શ્રી ભીખમચંદજી પીયાએ ૫ચ દ્વિપક પ્રગટાવી શિખિરનું ઉદ્ઘાટન અને આચાય શ્રીના ફાટાનુ અનાવરણ કરેલ. શ્રી ધર્મ'ચંદજી ખાનાએ આધ્યાત્મિક શિબિરની અનુમેાદના કરેલ. આ પ્રસ`ગે અન્ય મહાનુભાવાના સગાચિત પ્રવચના થયા. પુ॰ આચાય શ્રીએ વિદ્યાથી ઓને અનુશાસન તેમજ વિનયનમ્રતાનુ` શિક્ષણ અ`ણ કરેલ. ૨૦૦] વેરાવળ હીરક મહેાત્સવ-દીક્ષા આદિ મહાત્સવ ૫. પુ॰ ાસન પ્રભાવક આચાય દેવશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ.સા. આદિની શુભ નિશ્રામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરને ૭૫ વર્ષો પુષ્ઠ થતા હીરક મહેાત્સવની ઉજવણીશ્વર કરવામાં આવેલ. આ નિમિત્તે શ્રી પાર્શ્વ-પદ્માવતી પુજન, શ્રી ચિંતામણી પાલનાથ મહાપુજન, શ્રી ધમાઁચક્ર મહાપુજન, શ્રી સિદ્ધ ચક્ર મહાપુજા, શ્રી ભકતામર મહાપુજન શ્રી ઋષિમ`ડલ મહાપુજન, શ્રી અષ્ટોતરી શાંતિસ્નાત્ર યુક્ત તથા અગિયાર છેાનુ` ઉધાપન તથા શ્રીમતી સરલામહેનની ભાગવતી દીક્ષા નિમિત્તે દશાન્તિકા મહાત્સવ ૨૬-૫-૯૦ થી તા.૪-૬-૯૦ સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવેલ. કાંદીવલી (વેસ્ટ) માં અાન્તિકા મહાત્સવ ઉજવાયા અત્રેના શ્રી વાસુપુજ્ય સ્વામી જૈન દેરાસર-શ'કરલેન, મહાવીર નગરે પુ. આ. શ્રો દ"નસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ સા॰ આદિની શુભ નિશ્રામાં તપસ્વિની સાથ્રીજી શ્રી આત્મજયાશ્રીજી મ૦ ના ૧૦૮ સળ’ગ અઠ્ઠમતપની પાંહુતિ તેમજ પુ. સરલ સ્વભાવી સ્વ. મુનિરાજ શ્રી કલ્પવનસાગરજી મ. સા. ની દ્વિતિય પુણ્ય તિથિના પાવન પ્રસગે શ્રી શાંતિ સ્નાત્ર મહાપુજન, શ્રી ભકતામર મહાપુજન, શ્રી નમિષ્ણુપૂજન યુક્ત અષ્ટાન્તિકા મહાત્સવની ઉજવણી તા. ૨૭-૫ ૯૦ થી તા. ૩-૬-૯૦ સુધી વિવિધ પુના સહુ ઉજવાયા. વરલ (જિ. ભાવનગર) હીરક મહેાત્સવ ઉજવણી ત્રેના વિઞળનાથ દાદા જૈન દેરાસરે ૭૪ વર્ષ પુરા કરી ૭૫ માં વર્ષામાં પ્રવેશતા શ્રીસધ દ્વારા હિરક મહેાત્સવની ઉજ વણી વૈશાખ શુદ ૪ થી વૈશાખ શુદ ૬ સુધી ઘણા ઉત્સાહ અને આનંદથી કરવામાં આવી. આ સુઅવસરે વરલના વતની અને મુંબઈ વસતા ભાઇ-બહેનેા | સ્પે. ખસ દ્વાર વરલ પધારેલ, તેમ જ ભાવનગર વસતા ભાઈ–| બહેને એ પણ સમયસર પહેાંચી મહેાત્સવમાં ભાગ લીધેલ. અંબાજીનગર (રાજ.) માં કન્યા શિક્ષણ શિબિર | ૫૦ પુ॰ માન ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ॰ સા॰ ના આજ્ઞાતિની શ્રી સુશીલ-ભકિતલલિતપ્રભાશ્રીજી મ॰ સા૰ની શિષ્યા પૂર્વ સાધ્વીશ્રી હ`પ્રભાશ્રીજી આદિ ગુ ની શુભ નિશ્રામાં શ્રી સુશીલ-ભકિત-લલિત હર્ષી કન્યા શિખરનુ ૧૧ દિવસીય પૂર્ણકાલિન આયેાજન તા. ૪ થી ૧૪ જુન દરમ્યાન કરવામાં આવેલ. અંબાજી (બ.કાંઠા)માં શિલાન્યાસ સમારેાહ ઉજવણી પુ॰ આચાર્ય શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ॰ સા॰ ખાદિ ઠા.ની શુભ નિશ્રામાં અંબાજી નગરની પાવન ધરતી પર શ્રી શાંતિનાથ ભગવાનના ભવ્ય જિનાલય, વ્યાખ્યાનહેાલ, ધમશાળા, રાજનશાળા આદિના શિલાન્યાસ સમારેાહ તા. ૨-૬-૯૦ના રાજ ઉજવાયેલ. જાવાલ (રાજ.)માં પંન્યાસપદ મહાત્સવ ઉજવણી | પુજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં પૂર્વ ગણિવર્ય શ્રી જિનાત્તમવિજ્યજી મ, સારું ને પન્યાસ પદથી તા. ૨ જુન ૧૯૯૦ ના અત્રેની શેઠ જિનદાસ ધ"દાસ જૈન પેઢીના પ્રાંગણમાં અલંકૃત કરવામાં આવેલ. નુતન પુ” પન્યાસશ્રી જિને ત્તમવિજ્યજી મ૦ સા૦ની જન્મભૂમિ પણ જાવાલનગર છે. gammı 1000000000000 દુનિયા એને જ ફુલ કહેશે જેની સુગ'ધ રહી જાય, પાતે ખરી જાય. 000000000000 0000�SH
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy